આ 10 મજેદાર તસ્વીરો ને જોઈ લેશો તો દિવસ બોરિંગ હોવાની નહિ રહે ફરિયાદ…

0

આજે અમે તમારા માટે એવી અમુક મજેદાર તસ્વીરો ને લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે હસી હસી ને લોટ પોટ થઇ જાશો અને તમારો બગડેલો દિવસ પણ સુધરી જાશે. 1. હવે આ ભાઈ ને જ જોઈ લો, સ્ટુડિયોમાં પણ આવી રીતે બેઠા છે. કેમેરામેને શું સમજી ને આ તસ્વીર લીધી હશે.
2. હવે આ તાળું-ચાવી નો શું લાભ:
3. આટલા માટે જ બીચ પર ગાડી પાર્ક કરવી મૂર્ખામી છે:
4.  આ તો નાઇન્સાફી છે:5. આ છોકરી જરૂર કોઈ ઉપાય શોધી કાઢશે:6. દુનિયાનો નકશો આ જ છે:7. આ બેન્ચ વાળા ને બોલાવીને પૂછવાની જરૂર છે કે તમારો વિચાર શું છે:8. આ લાંબી, પીળી વસ્તુ જ છે ને ભાઈ:9. આ પેટ્રોલ ની સફાઈ છે કે ગાડી ની:10. આ કોનો આઈડીયો હતો, તેને શોઘીને ઇનામ આપવાની જરૂર છે:Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here