આ 10 funny તસ્વીરોને જોઈને હસતા હસતા પાગલ થઇ જાશો, લોટ-પોટ થઇ જાશો…

0

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે એ તો હર કોઈ જાણી ચુક્યા છે કે કોઈ પ્રકારનું મનોરંજન કરવું હોય કે પછી કોઈ ચીજ સેલિબ્રેટ કરવી હોય તો દરેક ચીજમાં સોશિયલ મીડિયાનો એક ખાસ રોલ થઇ ગયો છે. સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ ચીજ વાઇરલ થઇ જાતિ હોય છે. આજે અમે તમારા માટે એવી ફની તસવીરો લઈને આવ્યા છીએ છે કે જેને જોઈને તમે હસી હસી ને લોટપોટ થઇ જાશો.1. આ તસ્વીર માં મોદી જી જેવો દેખાતો આ વ્યક્તિ ઓટો ચલાવી રહ્યો છે:
2. આ તસ્વીરમાં ફોટોશોપ એટલું કમાલ કરવામાં આવ્યું છે કે તમારું મગજ ફરી જાશે.
3. આ મજેદાર તસ્વીરો બે વાર જોવા પર જ સમજમાં આવશે.
4. આવું પણ થઇ શકે છે?
5. મેડમ સુપર હિરોઈન છે. બસના દરવાજા પરથી નહિ પણ બારી માંથી નીકળી રહી છે.
6. આને જોઈને વાસ્તવમાં તમારું મગજ ચકરાઈ જાશે.
7. ધાણા લેવા જા દીકરા, નહિ તો….
8. પાકિસ્તાની આંટી ના બેટ ઉઠાવાની સાથે જ, ખેલાડીઓ ભાગ્યા.
9. એક હોય છે કલાકારી, બીજી હોય છે હોંશિયારી.
10. ખુદ પોતાના પર વિશ્વાસ નથી આવી રહ્યો:
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here