આ 10 દેશ કે જ્યાં ભારતીય લાઇસન્સ સાથે ડ્રાઈવ કરવું માન્ય ગણવામાં આવે છે, ક્યાં ક્યાં દેશ આવે છે લીસ્ટ માં…


મુસાફરી કરવી એક બેસ્ટ અનુભવ માનવામાં આવે છે એમાં પણ વિદેશનું ટ્રાવેલ કરવાનો મૌકો મળે તો શું કહેવું. વિદેશમાં ફરવાનો ચાન્સ મળે તો જાણે કે ચાર ચાંદ લાગી જાય. જયારે તમે વિદેશમાં ફરવા માટે જાઓ ત્યારે પહેલો મોટો પ્રશ્ન એ હોય છે કે ‘આપળે ત્યાં ટ્રાવેલ કેવી રીતે કરશું?’ ભાળા પર કાર લેવી એક બેસ્ટ ઓપ્શન છે. જેના વડે તમે આખી કન્ટ્રીમાં આરામથી ફરી શકો છો. પણ હું તમને કહું કે તમે અમુક દેશો માં ઇન્ડિયન લાઇસન્સ સાથે પણ તમે પોતે ત્યાં વાહન ચલાવી ફરી શકો છો. તો તમે શું કહેશો?

10 એવા દેશ કે જ્યાં ભારતીય લાઇસન્સ માન્ય રાખવામાં આવે છે અને તેને લીધે તમે ખુદ જાતે ગાડી ચલાવી મુસાફરીનો આનંદ માણી શકો છો.

1. Britain: જ્યાં ઇન્ડિયન ડ્રાઈવિંગ લાઇસન્સ માન્ય રાખવામાં આવે છે. અને તમે આખી કન્ટ્રીમાં ગમે ત્યાં આરામથી ફરી શકો છો.


2. Australia : તમે ઓસ્ટ્રેલીયા દેશમાં જેટલા દિવસ સુધી રહો એટલા દિવસ સુધી ઇન્ડિયન લાઈસન્સ સાથે મુસાફરી કરી શકો છો. ધ્યાનમાં રાખવા જેવી માત્ર બે જ બાબત છે. 1. તમારો પાસપોર્ટ english માં હોવો જોઈએ અને 2. IDP હંમેશા સાથે રાખવાનું રહેશે. તમેન કોઈ રોકી નહિ શકે.

3. United states of America: જો તમારો પાસપોર્ટ english માં હશે તો તમે અમેરિકામાં માત્ર એક વર્ષ સુધી જ ભારતીય લાઇસન્સ સાથે વાહન ચલાવી શકો છો. સાથે જ તમારે તમારી પાસે  IDP હમેશા સાથે રાખવાનું રહેશે.

4. Germany: જર્મનીમાં તમેં માત્ર 6 મહિના સુધી જ ભારતીય લાઇસન્સ માન્ય રાખવામાં આવે છે. ત્યાર બાદ લાઈસન્સ તમારા કોઈ જ કામનું નથી.


5. Switzerland: પ્રકૃતિના ખોળે રમતું સુંદર સીટી સ્વીત્ઝર્લેન્ડ જ્યાં તમારું ભારતીય લાઇસન્સ 1 વર્ષ માટે માન્ય રાખવામાં આવે છે.

6.Mauritius:ભારતીય લાઇસન્સ સાથે તમે આ દેશમાં 1 વર્ષ તે વાહન ચલાવી શકો  છો.

7.  New Zealand: નાના એવા સુંદર કન્ટ્રી  New Zealand માં તમે ભારતીય લાઇસન્સ સાથે મુસાફરી કરી શકો છો.

8. France: ભારતીય લાઇસન્સ સાથે તમે ફ્રાન્સ દેશમાં ખુદ વાહન ચલાવી મુસાફરીની મજા માણી શકો છો. બસ તમારે તમારા લાઇસન્સને ફ્રેંચ ભાષામાં કન્વર્ટ કરવાનું રહેશે.

9. Norway: સુંદરતા અને રોશનીથી ભરેલું કન્ટ્રી Norway જ્યાં તમે માત્ર 3 મહિના સુધી જ ભારતીય લાઇસન્સ સાથે વાહન ચલાવી શકો છો.

10. South Africa: જો તમારું લાઇસન્સ englishમાં હશે તો જ તમે અહી વાહન ચલાવી મુસાફરીની મજા માણી શકશો.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

આ 10 દેશ કે જ્યાં ભારતીય લાઇસન્સ સાથે ડ્રાઈવ કરવું માન્ય ગણવામાં આવે છે, ક્યાં ક્યાં દેશ આવે છે લીસ્ટ માં…

log in

reset password

Back to
log in
error: