આ 10 બોલીવુડ સિતારાઓ પહેલા રહી ચુક્યા છે રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ, અક્ષય કુમારથી માંડીને દીપિકા પાદુકોણ છે શામિલ….

0

બોલીવુડમાં દરેક પ્રકારનાં લોકો મોજુદ છે. તેનું ખાસ કારણ એ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અલગ-અલગ ફિલ્ડ્સ નાં લોકોને પણ પોતાનામાં સમાવેશ કરી લે છે. તમે ભલે ગમે તે ફિલ્ડના હોય, પણ જો તમારામાં હુનર છે તો બોલીવુડ બાહે ફેલાવીને તમારું સ્વાગત કરે છે. આજે અમે એવા જ સિતારાઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ આજે ફિલ્મી દુનિયામાં નાં હોત તો ખેલ જગતમાં પોતાની સફળતાનાં ઝંડા બુલંદ કરી લીધા હોત. અહી એવા સિતારાઓની વાત થઇ રહી છે જેઓ રાષ્ટ્રીય સ્તરનાં ખિલાડીઓ રહી ચુક્યા છે અને બાદમાં કેરિયરના તૌર પર બોલીવુડને પસંદ કર્યું.

1. રાહુલ બોસ: રાહુલ બોસ પહેલી ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ રગ્બી ટીમનો હિસ્સો રહી ચુક્યા છે. તેમણે વર્ષ 1998 માં રગ્બી નાં આંતરરાષ્ટ્રીય આયોજનમાં હિસ્સો લીધો હતો. રાહુલ ફિલ્મોમાં લાજવાબ કામ કરવાની સાથે-સાથે રગ્બી માં પણ બેહતર હતા.2. દીપિકા પાદુકોણ:દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ભારતના પહેલા બૈડમીંટન સ્ટાર રહ્યા છે. શરુઆતના દિવસોમાં દીપિકાને પણ  બૈડમીંટન માં લગાવ હતો. તે રાષ્ટ્રીય સ્તરની ખિલાડી પણ રહી ચુકી છે.3. અક્ષય કુમાર:અક્ષય કુમાર એક બેહતરીન અભિનેતાની સાથે સાથે ઉમદા અને રાષ્ટ્રીય સ્તર માર્શલ આર્ટ ખિલાડી રહી ચુક્યા છે. માટે જ તે ફિલ્મોમાં પોતાનો સ્ટંટ ખુદ કરવા માટે જાણીતા છે.4. અફીસા અલી:નફીસા રાષ્ટ્રીય સ્તરની તૈરાક રહું ચુકી છે.5. રણદીપ હુડા:રણદીપ હુડા પોલોના બેહતરીન ખિલાડી રહી ચુક્યા છે. તેમણે તેમાં ઘણીવાર જીત પણ હાંસિલ કરી છે. તેઓને ઘોડાઓ સાથે ખુબ જ લગાવ છે.
6. જેનેલિયા ડીસુજા:

જેનેલિયા પોતાનું કેરિયર ફૂટબોલમાં બનાવા માગતી હતી, પણ તકદીરને તો બીજું જ કઈક મજુર હતું.

7. સિદ્ધાર્થ મલ્હોત્રા:રાહુલ બોસની જેમ સિદ્ધાર્થ પણ દિલ્લીની એક ક્લબ તરફથી રગ્બી ખેલ્યા કરતા હતા. ક્લબનું નામ દિલ્લી હુયરીકેંસ છે.8. મિલિન્દ સોનમ:મિલિન્દ સોનમ રાષ્ટ્રીય સ્તરના તૈરાક રહી ચુક્યા છે. તે મૈરાથન્સમાં દિલ ખોલીને હિસ્સો લઇ રહ્યા હતા.
9. મહેશ માંજરેકર:જાણીતા અભિનેતા અને ફિલ્મકાર મહેશ માંજરેકર ક્રિકેટર રહી ચુક્યા છે. તેના કોચ બીજા કોઈ નહિ રમાકાંત આચરેકર રહી ચુક્યા છે, જેની પાસેથી સચિને ક્રિકેટ ખેલવાનું શીખ્યું હતું.10. દારા સિંહ:દારા સિંહ રાષ્ટ્રીય સ્તરનાં પહેલવાન હતા. તેને રૂસ્તમ-એ-હિન્દ કહેવામાં આવતા હતા.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.