9 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):

જૂની વાત થી ખુદ ને જોડાયેલું અનુભવશો. આજે આપ સકારાત્મક રહેશો. લોકો આપના થી પ્રભાવિત થઇ શકે છે. નવા લોકો સાથે મિત્રતા થઇ શકે તેવો યોગ છે. કોઈ ખાસ કાર્ય કરવા માટે ભાગ- દોડ વધુ કરવી પડે. ગોચર કુંડળી માં બારમાં ભાગ માં ચંદ્રમાં હોવા ને કારણે આપ થોડી બાબત માં ચિંતીત હશો. પ્રેમી યા જીવનસાથી ને સમય આપવાનો પ્રયત્ન કરો. બીઝનેસ માં ઉતાવ- ચઢાવ રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : કેશરી

2.વૃષભ (Taurus):

આજે આપને આવનારા દિવસ માં બનવા ની ઘટનાઓ ના સંકેત મળી શકે છે. આપ આપની વાતો અને કાર્ય કરવા ની રીત અનુસાર લોકો ને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરશો. આપ જે કાર્ય કરી ચુક્યા છો તેને લગતા થોડા પ્રશ્નો આપના મન માં રહેશે. દાંપત્યજીવન માં પરેશાની ના યોગ બની રહ્યા છે. નોકરી કરવા વર્ગ ને અચાનક ધન લાભ થઇ શકે છે. વિધાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

3. મિથુન (Gemini):

કોઈ મોટી સફળતા મળવા ના યોગ છે. કરેલા કાર્ય થી આપને ફાયદો થશે. કોઈ કાર્ય માં જોખમ ન લેવું. આપના મન ની વાત આસપાસ ના લોકો ને ના જણાવશો. પાર્ટનર સાથે સારો વ્યવહાર કરજો. એમની ભાવનાઓ નું સમ્માન કરજો.આપના થોડા કાર્ય ને લઈને થોડી અનિશ્ચિત અનુભવશે. કરિયર ની બાબતે દિવસ સારો રહેશે. વધુ ભોજન ના કરવું.
શુભ અંક : ૪
શુભ રંગ : વાયોલેટ

4. કર્ક (Cancer):

નોકરિયાત વર્ગ ને કિસ્મત નો સાથ મળી શકે છે. આપના કાર્ય પૂર્ણ થશે. કરેલા કામો થી ધન લાભ અને ફાયદો થઇ શકે છે. કોઈ આપના આસપાસ ના વ્યક્તિ જ આપના કાર્ય ને રોકી શકે છે. કોઈ નજીક નું વ્યક્તિ આપને હેરાન કરે એવું બની શકે. જીવનસાથી માટે સમય કાઢી શકશો. બીઝનેસ માં ફાયદો થશે. તબિયત સામાન્ય રહેશે. જુનો દર્દ આજે પાછો જાગી શકે માટે સાવધાન રહેવું.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

5. સિંહ (Lio):

તારાઓ ની સ્થિતિ ઠીક- થાક છે. જુનું કાર્ય પૂરું કરવા માં કઈ ખરાબ નથી. ગૂંથાયેલા વિષય આજે ઠીક કરવા માટે સારો દિવસ છે.અજાણ્યા લોકો સાથે વાતચીત કરવા માં સાવધાન રહેવું. પ્રોફેસનલ લાઈફ ઠીક રહેશે. લવ લાઈફ ની કોઈ જૂની સમસ્યા આજે પૂરી થઇ શકે છે. પરિવાર માં કોઈ સદસ્ય ની તબિયત માં ઉતાર- ચઢાવ આવાની સંભાવના છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

6. કન્યા (Virgo):

ધન લાભ અને જુના સોદા થી ફાયદો થશે. રોજબરોજના ના કાર્ય સમય સર પુરા થશે. આપને કોઈ અજાણ્યો ડર સતાવ્યા કરે.કોઈ નવી મુશ્કેલી પણ આવી શકે છે. કન્યા રાશિ ના પ્રેમી માટે આ સમય અનુકુળ કહી શકાય છે. લગ્ન માટે જો પ્રપોઝલ આપવું હોઈ તો તારાઓ ની સ્થિતિ આપના માટે શુભ છે. બીઝનેસ માં ફાયદો થશે. મહત્વપૂર્ણ નિર્ણય આજે ના કરતાં. શારીરિક રીતે ઈજા પણ થઇ શકે. માટે સાવધાન રહેવું.
શુભ અંક : ૭
શુભ રંગ : વાદળી

7. તુલા (Libra):

આપના કામકાજ અને રોજગાર પર ધ્યાન દેવું.કામ ની રીત બદલવા નું મન બનાવી શકો છો. ભાગ- દોડ વધી શકે છે. કામકાજ માં તણાવ અને થાક રહેશે. નવો પ્રેમ પ્રસંગ પણ શરુ થવાની સંભાવના છે. દાંપત્યજીવન માં સુખ આવશે. આપને કોઈ મોટું પગલું ભરતા પહેલા વિચારવું સારું રહેશે. કોઈ કામ માં જલ્દી ના કરતાં, તેનાથી નુકશાન પણ થઇ શકે. તબિયત ના વિષય માં દિવસ સામાન્ય રહેશે, પરંતુ ખાવા પીવા માં બરાબર ધ્યાન રાખવું.
શુભ અંક : ૮
શુભ રંગ : સોનેરી

8. વૃશ્ચિક (Scorpio):

કામકાજ સમય પર પૂરું કરવા નો પ્રયત્ન કરવો. નોકરી ય બીઝનેસ માં ધન લાભ થઇ શકે છે. આપની અભિવ્યક્તિ માં આપ સફળ થઇ શકો છો. કોઈ કાર્ય આપની ઇચ્છાનુસાર સમય પર ન થતું હોઈ, તો તેને લઈને આપ અફસોસ ન કરતાં. આપનો મુડ ખુબ ઝડપ થી બદલી શકે છે. વિધાર્થીઓ માટે સમય ઠીક છે. જુના રોગ તી ચિંતીત હશો.
શુભ અંક : ૯
શુભ રંગ : બ્લુ

9.ધન (Sagittarius):

કોઈ મહત્વપૂર્ણ અને નજીક ના સંબંધ માં થોડી હલચલ થઇ શકે છે. ખર્ચ કરતાં સમયે ખુદ પર નિયંત્રણ રાખવાથી આપને ફાયદો થશે. આપની સામે કોઈ એવી સમસ્યા આવી શકે છે જે કાર્ય માં અડચણ ઊભી કરી શકે છે. નોકરિયાત લોકો માટે સમય સારો ન કહી શકાય. અધિકારી જોડે વિવાદ થવા ના યોગ છે. પરિવાર સાથે વિતાવેલ સમય આપને અને આપના સંબંધો ને એક નવી ઉર્જા પ્રદાન કરશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કોફી

10. મકર(Capricorn):

જુના ચાલ્યા આવતા વિષય ને પાછળ મૂકી આગળ જવાનો સમય છે. સમય સાથ આપી શકે છે. બીજા પર આપની સલાહ ના થોપવી. પૈસા ના વિષય માં આપ જરૂરત થી વધુ ચિંતા કરી શકો છો. ખુલા હદય થી કહવા અને સાંભળવા નો દિવસ છે.જીવનસાથી તરફ થી કોઈ ગીફ્ટ મળી શકે છે. ધન લાભ માટે થોડી મહેનત કરવી પડશે. આપની અબીયા પર ધ્યાન દેવું. વધુ ગરમ વસ્તુ ના ઉપયોગ થી બચવું.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબુની

11. કુંભ (Aquarius):

આપની કોઈ એવી ઈચ્છા પૂરી થઇ શકશે જેના વિષે આપ વધુ વિચાર કરતાં હોય છો. આજે આપ કોઈ પણ પ્રકાર ની જીદ ના કરશો. વ્યર્થ ખર્ચ પણ થઇ શકે. દાંપત્યજીવન માટે દિવસ સારો રહેશે. કયાંક ફરવા પણ જઈ શકશો. કુંવારા લોકો બીજા નો ગુસ્સો પોતાના પ્રેમી પર ના ઉતારતાં. બીઝનેસ માટે બહાર પણ જવું પડે. આપને ફાયદો થશે. વિધાર્થી માટે સારો દિવસ છે. માનસિક તણાવ થી માથા નો દુખવો થઇ શકે છે માટે સાવધાન રહેવું.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

12. મીન (Pisces):

આજે આપને જે અનુભવ થશે તે આવનારા દિવસો માં આપને ખુબ મદદગાર થશે. આપ બીઝનેસ માં વધુ ફાયદો પણ કમાય શકો છો. આજ આપના માટે એજ સારું છે કે આપ કોઈ જૂની વાત કે ચિંતા ને મન માં ન રાખો. જૂની વાતો આપના માટે ફક્ત મુશ્કેલી જ ઊભી કરશે. સાથી સાથે વાતચીત કરશો, તો ગેરસમજણો ખત્મ થઇ શકશે. ધન લાભ થવા ના યોગ છે. દાઢ અને દાંત ના રોગ થવા ની સંભાવના છે માટે કાળજી લેવી અને ચેકઅપ કરાવતું રહેવું.
શુભ અંક : ૮
શુભ રંગ : મજેન્ટા

Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here