આ ઘાસ છે સોના કરતા પણ વધુ કિંમતી, તેના ચમત્કારી ફાયદા જાણીને હેરાન રહી જાશો…

વાતાવરણ ને હર્યું ભર્યું રાખવું હવે આપણી જવાબદારી બની ચૂક્યું છે અને જેવી રીતે પ્રદુષણની સમસ્યા વિકરાળ થતી જઈ રહી છે તો તેમાં એ કહેવું ખોટું નથી કે જલ્દી જ જો કોઈક મોટું પગલું લેવામાં નહિ આવે તો આપણું શ્વાશ લેવાનું પણ મુશ્કિલ થઇ જાશે. ફૂલ-છોડ-વૃક્ષ પ્રદુષણને મુક્ત કરવાની સાથે-સાથે તેમાંના ઘણા ઔષધીય ગુણ પણ આપે છે.
ઘરની આસપાસ તમને ઘણી એવા છોડ-વૃક્ષ મળી જશે પણ તેના ફાયદા વિશે દરેક લોકો નહિ જાણતા હોય. આજે અમે તમને કોઈ ફૂલ-ઝાડ નહીં પણ એક સામાન્ય એવા ઘાસ વિશે જણાવીશું, જે તમને દેખાવમાં ભલે સામાન્ય લાગતો હોય પણ તેના ચમત્કારી ગુણ ખુબ જ હેરાન કરી દેનારા છે.

‘9 बजी’ ઘાસ ના ચમત્કારી ફાયદા: આ ઘાસ ને સામાન્ય ભાષામાં ‘9 बजी’ ઘાસ કહેવામાં આવે છે અને આવું એટલા માટે કેમ કે તેના ફૂલ દિવસે સવારે 9 વાગે જ ખુલે છે. આવો તો જાણીએ તેના ઔષધીય ફાયદાઓ વિશે.

આ ઘાસ ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ હોય છે અને ખાસ કરીને ચેહરાની સમસ્યા માટે તમે તેને ઉપીયોગ કરી શકો છો. તમે આ ઘાસ ને ફૂલોને પીસીને પોતાના ચેહરા પર લગાવો છો તો તેનાથી તમારા ચેહરાના દાગ-ધબ્બા અને પિમ્પલ ની દરેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. તમારા રંગમાં નિખાર આવે છે અને સાથે જ તમારો ચેહરો ગોરો અને સુંદર દેખાવા લાગશે.ડાર્ક સ્કિનની સમસ્યા દૂર કરવા માટે પણ આ ‘9 बजी’ ઘાસ રામબાણ ઈલાજ છે અને તેમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ પણ નહિ થશે, આ ઘાસની સાથે-સાથે તેનું ફૂલ પણ ખુબજ ફાયદેમંદ છે, જણાવી દઈએ કે આ ઘાસને ‘ભરાણી’ પણ કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ ‘9 बजी’ ઘાસના પણ અને ફૂલોમાં ભરપૂર માત્રામાં વિટામિન A મળી આવે છે અને જેનાથી ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં ઉપીયોગ કરી શકાય છે. વાળને મજબૂત, ઘેરા અને કાળા બનાવા માટે તેના પાનને પીસીને પેસ્ટ બનાવીને તમારા વાળમાં લગાવી શકો છો.
સૌથી આરી વાત એ છે કે આ પેસ્ટથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં આવે, સાથે જ આ ‘9 बजी’ ઘાસ માં એન્ટીબૈક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે જેનાથી દાદ, ખુજલી, ખરજવું જેવી સમસ્યા દૂર કરી શકાય છે. તેના પાનને પીસીને તેનો રસ નીકાળી લો અને ખુજલી વાળા સ્થાન પર લગાવો, તેનાથી જલ્દી જ આરા મળશે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!