૮ જુલાઈ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આપનો આત્મવિશ્વાસ વધશે.આજ જે પણ કરશો કોન્ફીડન્સ ની સાથે કરશો. જુના તણાવ દુર થઇ શકે છે. પૈસા થી જોડાયેલ કોઈ વિષય ને ઉકેલવા નું કામ ટાળી રહ્યા તો, તેના પર નવી શરૂઆત કરવા ની દ્રષ્ટિ થી દિવસ સારો છે. મેષ રાશિ વાળા લોકો નો અચાનક મુડ ખરાબ થઇ શકે છે. પાર્ટનર વધુ સંવેદનશીલ થઇ શકે છે. વિચાર ને બોલવું. તબિયત સારી રહેશે. થાક પણ દુર થઇ શકે છે.
શુભ અંક :
શુભ રંગ : ભૂરો

2.વૃષભ (Taurus): ઘણા વિષય માં દિવસ સામાન્ય રહશે. આપ અનુશાસન અને ખુદ ના સમ્માન ને લઈને ખુબ સાવધાન રહશો. પ્રેમ અને રોમાન્સ ની દ્રષ્ટિ એ દિવસ ઠીક છે. પૂરો દિવસ પાર્ટનર સાથે વિતાવશો. પ્રેમ અને સહયોગ મળશે. કાર્યક્ષેત્ર માં અધિકારીઓ ની મદદ નહિ મળી શકે. વાણી પર સંયમ રાખવો. વિવાદ પણ થઇ શકે છે. વિધાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક હોઈ શકે છે. તબિયત સામાન્ય રહેશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો 

3. મિથુન (Gemini): આજ મહાલક્ષ્મી યોગ બનવા થી ધન લાભ નો યોગ બની રહ્યો છે. દરેક કામ દિલ ખોલી ને કરવા થી ફાયદો થઇ શકે છે. નોકારીપેશા લોકો ને મોટા કામ થી ફાયદો થઇ શકે છે. કેટલાક કામકાજ માં મન નહિ લાગે. દિવસ સારો રહેશે. પરિવાર માં આપનું વર્ચસ્વ વધશે. પાર્ટનર નો મિજાજ સારો રહેશે. બીઝનેસ માં ફાયદાકારક સોદા થવા નો યોગ છે. નોકરી માં પદોન્નતિ ની તક મળી શકે છે. આપની તબિયત પણ સારી રહશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ 

4. કર્ક (Cancer): કોઈ છુપાયેલી વાત જલ્દી જ આપની સામે આવી શકે છે. ચંદ્રમાં ફાયદા દેવા વાળા સ્થિતિ માં છે. દિવસભર આપ વ્યસ્ત રહેશો. આજ ખર્ચ પણ વધુ થઇ શકે છે. પાર્ટનર ની ભાવનાઓ નું સમ્માન કરવું, આપનો પાર્ટનર ભાવુક રહેશે. લવ લાઈફ સારી રહેશે. બીઝનેસ ના કેટલાક મોટા નિર્ણય સમજી વિચારી ને લેવા. ઓફીસ કે ફિલ્ડ માં કોઈ થી વિવાદ પણ થઇ શકે છે. આપની વાણી પર સંયમ રાખવો જોશે. તબિયત સંબંધી કોઈ મુશ્કેલી ન લેવી, પરંતુ દિવસભર ભાગ- દોડ થી થાક લાગી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો 

5. સિંહ (Lio): આપના પાસે કામ વધુ રહેશે. સમય રહેતા કામ પૂરું કરી લેવું. કઈક રચનાત્મક કે નવું કરવા નો પ્રયત્ન કરશો અને તેમાં સફળ થઇ શકો છો. ફાલતું ખર્ચ થી બચવું અને કોઈ નવું દેણું ન લેવું. પાર્ટનર માટે દિવસ સારો રહેશે. કોઈ જૂની ઈચ્છા પૂરી થશે. મન ની વાત કરશો.લવર નો સાથ મળવા થી મુડ પણ સારો રહશે. બીઝનેસ વધારવા ની તક મળી શકે છે. વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડે. તબિયત ઠીક રહેશે. માનસિક શાંતિ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ 

6. કન્યા (Virgo): દુર સ્થળ પર રહેવા વાળા કોઈ યોગ્ય અને અનુભવી વ્યક્તિ થી મુલાકત થઇ શકે છે અથવા તો વાતચીત થઇ શકે છે. ચંદ્રમાં ગોચર કુંડળી ના આઠમાં ભાવ માં હોવા ને કારણે આપના માટે ધન હાનિ અને નબળું સ્વાસ્થ્ય ની સ્થિતિ બનાવી રહ્યું છે. જીવનસાથી નો સહયોગ મળી શકે છે. કુંવારા પ્રેમીઓ ને પ્રેમી થી ગીફ્ટ મળી શકે છે. બીઝનેસ માં નવા સોદા મળશે. વિધાર્થીઓ ને એક્સ્ટ્રા મહેનત કરવી પડશે.
શુભ અંક : ૩
શુભ રંગ : કેસરી 

7. તુલા (Libra): સેલેરી વધવા નો યોગ બની રહ્યો છે. પૈસા ની બાબત માં જો આપ ને કોઈ પણ પ્રકાર ની જરૂરત હશે, તો આજ મળી શકે છે. પૈસા ની બાબતે થોડા હેરાન થઇ શકો છો. કોઈ ને પ્રપોઝ કરવા ઈચ્છો છો તો કરી દેવું. બીઝનેસ સંબંધી કાનૂની વિવાદ નો ઉકેલ આવી શકે છે. બીઝનેસ માં ફાયદો થઇ શકે છે. વિધાર્થીઓ ને સફળતા મળશે. તબિયત ની બાબત માં બેદરકારી ન કરવી. કોઈ મોટો રોગ આપને થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી 
8. વૃશ્ચિક (Scorpio): લોકો આપને મદદ ની સાથે સલાહ પણ દેશે. બધી પરિસ્થિતિ આપ સંભાળી લેશો. જે કામ પર આપ ઘણા સમય થી મહેનત કરતા આવ્યા છો, તેનો ફાયદો પણ થશે. ઓફીસ માં વાતાવરણ થોડું ગંભીર હશે. જીવનસાથી ની તબિયત ને લઈને ચિંતા રહેશે. પાર્ટનર નો મુડ ખરાબ થઇ શકે છે. બીઝનેસ માં સફળતા મળશે. નોકરી માં પણ જવાબદારી વધી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો 

9.ધન (Sagittarius): દિવસ ફાયદાકારક રહશે. જયાં સુધી બને ત્યાં સુધી આપના કામ અને જવાબદારી પર પૂરું ધ્યાન દેવું. આપની મહત્વકાંક્ષા ચરમ પર હશે. આપના ખાનપાન પર કંટ્રોલ કરવો. જીવનસાથી થી મદદ મળી શકે છે. માન સમ્માન બન્યું રહેશે. સ્થાયી સંપતી ખરીદવા માં જલ્દી ન કરવી. બીઝનેસ માં સફળતા મળી શકે છે. વ્યવસાયિક વિષયો ના વિધાર્થીઓ ને સરળતા થી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ 

10. મકર(Capricorn): આપના માં ઉર્જા નું સ્તર પણ સામાન્ય રહશે. બીજા ની સાથે વ્યવહાર માં આપ સમજી વિચારી ને કામ લેશો. સાથ કામ કરવા વાળા લોકો આજ આપના માટે મદદગાર બની શકે છે. કોઈ ખાસ સોદો કે મોટો નિર્ણય લેવા થી બચવું. પાર્ટનર આપના કહ્યા વગર આપના દિલ ની વાત સમજી લેશે. પ્રેમ વધશે. દામ્પત્ય જીવન માં પણ મધુરતા રહેશે. લવ લાઈફ માટે દિવસ સારો છે. કાર્યક્ષેત્ર પર સુખદ વાતાવરણ બની શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : સોનેરી 

11. કુંભ (Aquarius): ચંદ્રમાં આપના ભાઈઓ અને મિત્રો ના સંબંધ પર અસર કરી સહકે છે. બીઝનેસ કે કયક્ષેત્ર માં કોઈ નવું કામ પણ શરુ કરી શકો છો. નવા પ્લાનિંગ થી શરુ કરવા નું માં છે કે પ્લાનિંગ બનાવી રહ્યા છો તો આપના માટે દિવસ શુભ છે. કોઈ મોટું સપનું પૂરું થઇ શકે છે. ખર્ચ ની સ્થિતિ બની શકે છે. ઓફીસ માં કેટલાક લોકો આપનો વિરોધ કરી શકે છે. પ્રેમ માં સફળતા અને સુખ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : મજેન્ટા 

12. મીન (Pisces): કરિયર માં જે પણ પગલા ભરશો, તેની અસર લાંબા સમય સુધી આપ ના પર રહેશે. પરિવાર ના સદસ્ય ની કોઈ વાત આપને ખરાબ લાગી શકે છે. પ્રેમ માં સફળતા મળી શકે છે. પ્રેમ નો ઇજહાર માટે દિવસ સારો છે. આપનો કારોબાર ફાયદાકારક રહેશે. ઊંઘ ની અછત અને થાક જણાશે. નવા સોદા થી ફાયદો થઇ શકે છે, પરંતુ ખર્ચ વધવા નો યોગ છે. વિધાર્થીઓ ને થોડી વધુ મહેનત કરવી પડે.
શુભ અંક : ૮
શુભ રંગ : વાયોલેટ 

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here