૮ ઓગસ્ટનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):આપ એક્સ્ટ્રા મહેનત માટે પ્રયત્ન કરી શકો છો અધિકારી આપની કાર્યશૈલી ના વખાણ કરી શકે છે આપને ઘણી નોકરીની વાત જાણવા મળી શકે છે જીવનસાથી ની સાથે સંબંધોમાં સુધાર થવાનો યોગ બની રહ્યો છે નોકરી કરતા લોકો માટે સમય થાક દેવાવાળો હોઈ શકે છે કોઈથી દેનું પડી શકે છે વિદ્યાર્થી માટે સમય ઠીક છે
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી

2.વૃષભ (Taurus):આપના વ્યવહારિક પક્ષ આજ સારો રહેશે કોઈ મહત્વપૂર્ણ વિષય પર આપની સલાહ લોકો માટે ફાયદાકારક રહેશે ઈચ્છા વાળું કામને પૂરા કરવામાં મહેનત વધુ લાગી શકે છે પરંતુ સફળતા પણ મળશે બીજાના કામમાં સમય કાઢશો ખર્ચ વધી શકે છે પાર્ટનરની સાથે ફરવા જવાનું થાય પાર્ટનરની ભાવનાઓને સમજવી દિવસ આપના માટે સારો રહેશે વ્યાપાર માટે પણ દિવસ સારો રહેશે પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે સમય સારો છે
શુભ અંક : ૯
શુભ રંગ : મજેન્ટા

3. મિથુન (Gemini):જુના મિત્રોથી મુલાકાત થવાનો યોગ બની રહ્યો છે આજ આપના મનનો બોજ ઓછો થઇ શકે છે કોઈ વિવાદસ્પદ અને એવી સ્થિતિઓમાં ફસાવાથી આપ એ બચવું આપના રોજીંદા કામ પર પૂરું ધ્યાન દેવું મહેનત કરતી રહેવી જીવનસાથી સાથે અનબન થવાનો યોગ છે ફાલતુ ની વાતો પર ધ્યાન ન દેવો શાંતિ અને ધીરજ રાખવી આજ ખર્ચ થવાનો દિવસ છે પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે મહેનત વધુ કરવી પડી શકે છે
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબુની

4. કર્ક (Cancer):આપના માટે દિવસ સારો છે ચંદ્ર ગોચર કુંડળીના લાભ ભાવમાં રહેશે આ જ આપને પૈસાનો ફાયદો થશે કે આપનો વિચારવા ની રીત બદલી શકે છે લોકો આપની દેખાદેખી કરી શકે છે કોઈ ને લવ પ્રપોઝલ દેવાની ઇચ્છા છે તો દઈ દે આપનો સમય સારો છે વેપાર કે નોકરીમાં વખાણ પૈસા ઉન્નતિ બધું મળશે વિદ્યાર્થી ખુશ રહેશે સરળતાથી સફળ પણ થશે કેટલાક વિદ્યાર્થીઓ અને મહેનત વધુ કરવી પડી શકે છે
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

5. સિંહ (Lio):ગોચર કુંડળીમાં ચંદ્ર આપના કર્મ ભાવમાં રહેશે જેથી આપને કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં સહયોગ મળી શકે છે આપને કોઈ સારી ખબર મળવાની સંભાવના છે આગળ વધવા માટે આપનો રસ્તો બની જશે પ્રેમ દર્શાવવા માં તારા આપનો સાથ આપશે પતિ-પત્ની મજબૂત બનશે nilesh માટે સમય ઠીક નથી થોડું સાવધાન રહેવું વિદ્યાર્થી એ વધુ મહેનત કરવી નિરાશ ન થવું અત્યારે સમય સામાન્ય છે
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

6. કન્યા (Virgo): કોઈ વ્યક્તિ આપના કરિયર પૈસા અને પ્રતિષ્ઠા માટે ખાસ હોઈ શકે છે ગોચર કુંડળીના ભાગ્ય ભાવમાં ચંદ્રમાં આપના માટે સારો રહશે આજ આપ ઉત્સાહમાં આવીને ખર્ચ કરવાથી બચુ દાંપત્યજીવનમાં સુખ પાર્ટનર સાથે સમય વિતાવવાની તક આપને મળી શકે છે આ જ કાર્ય સ્થળ પર સફળતા તો મળશે જ પરંતુ વિવાદ પણ થઈ શકે છે વિદ્યાર્થીઓ નું મન ભણવામાં ઓછો અને ફરવામાં વધુ રહેશે તબિયત ના વિષયમાં સમય સામાન્ય છે પરંતુ માનસિક તણાવ વધી શકે છે
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

7. તુલા (Libra):આપ ખુદ પર ભાવાત્મક કમજોરી હાવી ન થવા દેતા આપના માટે દિવસ એટલો ખરાબ નહીં હોય છે આપને ડર લાગતો હતો આપને ઉર્જાનું સ્તર આ જ ખૂબ સારું રહેશે આ જ કેટલાક લોકો આપની તરફ આકર્ષી શકે છે અને આપની વાતો માં રુચિ લઈ શકે છે ઘણા લોકો આપનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરી શકે છે પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા રહેશે લવ લાઈફ માટે સમય ઠીક કહી શકાય છે આપને ખર્ચ વધુ થઈ શકે છે વ્યાપારીઓ ને સામાન્ય ફાયદો થઈ શકે છે કરિયર માટે આ સમય ઠીક કહી શકાય મહેનત કરતું રહેવું
શુભ અંક : ૪
શુભ રંગ : ભૂરો

8. વૃશ્ચિક (Scorpio):યાત્રાની યોજના બની શકે છે ચંદ્ર ગોચર કુંડળીના સાતમાં ભાવમાં હોવાને કારણે આપના માટે સારું રહેશે મિત્રોની સાથે ફરવા નો કાર્યક્રમ બની શકે છે પૈસાથી જોડાયેલી સમસ્યા નું સમાધાન નીકળી શકે છે આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે આપ ખર્ચ માં થોડી કટોતી કરી શકો છો રોજિંદા કામકાજ પૂરા થઈ શકે છે દિવસભર મસ્તી રહેશે આપને કિસ્મતનો સાથ મળી શકે છે કુવારા લોકો માટે દિવસ શુભ કહી શકાય કોઈ લવ લાઈફ પણ આ જ આપને મળી શકે છે ઓફિસમાં આપને સારો વ્યવહાર થી આપ આપના કામ પુરા કરાવી શકશો ટેકનીકલ વિદ્યાર્થીઓ સફળ થઇ શકે છે
શુભ અંક : ૨
શુભ રંગ : નીલો

9.ધન (Sagittarius):આજ મહત્વપૂર્ણ લોકોથી સંપર્ક થઈ શકે છે ફાયદાની આ જ આપને મળી શકે છે દાંપત્ય જીવનમાં સુખ વધશે આપ નોકરી બદલવાના મૂડમાં કે રોજગાર ની તલાશ મા છો તો આપને કેટલીક ઓફર મળી શકે છે બીજાની સાથે વ્યવહાર અને સંબંધમાં ઘણી હદ સુધી સફળ થઇ શકો છો મિત્રોથી મુલાકાત થશે અને ઘણો સારો સમય પસાર થશે પાર્ટનરની સાથે સંબંધ સારા રહેશે કિસ્મતનો સાથ નહીં મળે વિવાહની વાતચીત ટાળી દેવી કુવારા પ્રેમિઓ માટે સમય ઠીક છે
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી

10. મકર(Capricorn):આપનું પૂરું ધ્યાન કામકાજ પર રહેશે આપને મહેનત નું તો ફળ કે પુરસ્કાર મળશે જ પરંતુ કિસ્મત પણ આપણો સાથ દેશે સકારાત્મક દ્રષ્ટિથી આપના કામ પુરા થશે કુવારા લોકોને વિવાહ પ્રસ્તાવ મળી શકે છ પાર્ટનરથી સરપ્રાઇઝ મળી શકે છે લવ લાઇફમાં મજબૂતી આવી શકે છે નોકરી-ધંધા બદલવાનું મન છે તો રોકાઈ જવું બગડેલી પરિસ્થિતિને થોડા સમય માટે ભૂલી જવી તબિયત ના વિષયમાં દિવસ ઠીક નથી સાવધાન રહેવું
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

11. કુંભ (Aquarius): આપનો ફોન કે કમ્પ્યુટર ખરીદી શકો છો છે મશીન આપના પાસે પહેલેથી છે તેને સુધાર કરી શકો છો તે સ્થિતિ આપના વહિકલની સાથે પણ થઈ શકે છે આજ આપ ઓફિસ સમય પર પહોંચી જશો અને કામ પણ સમયથી પહેલા પુર્ણ કરી લેશો આજ ગોચર કુંડળીમાં ચંદ્ર ચોથા ભાવમાં રહેશે તો આપના માટે ઠીક ન કહેવાય નોકરી અને કારોબારી જોડાયેલ કોઈ ગેરસમજ બની શકે છે ધનહાનિનો યોગ બની રહ્યો છે પ્રેમ સંબંધોમાં કોઈ નવી દિશા મળી શકે છે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે બિઝનેસ કરવા વાળા લોકો માટે સમય સામાન્ય છે સમજી-વિચારીને નિવેશ કરવો
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

12. મીન (Pisces): આપને આપની મહેનત નું ફળ મળી શકે છે આ યોજના સફળ થઈ શકે છે પૈસાથી જોડાયેલી યોજના સફળ થઈ શકે છે બિઝનેસ અને નોકરી માં જે મહેનત આજે કરશો તેની અસર આપને આવનારા દિવસોમાં મળી શકે છે આશા પાર્ટનરને વધુ થી વધુ સમય દેશો લવ લાઈફ સારી રહેશે વ્યવસાય અને નોકરીમાં સફળતાનો યોગ છે પરંતુ મહેનત કરશો તો ધન લાભ પણ થશે વિદ્યાર્થીને એક્સ્ટ્રા મહેનત કરવી પડી શકે છે આજે આપ આપની તબિયતનું ધ્યાન રાખવું
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here