80 ની ઉંમરમાં 20 જેટલી ફિટનેસ, તેના જેવી જ દેખાવા માગતી હતી કરીના કપૂર ખાન….

0

બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી કરીના કપૂર પોતાના દેખાવ,ફેશન અને સ્ટાઇલ ને લઈને હંમેશા ચર્ચામાં બની રહે છે. કરીના હંમેશા થી પોતાના શરીર ને ફિટ રાખતી આવી છે. કરીના ના મગજમાં જો કોઈ અન્ય ફિટ મહિલા છે તો તે માત્ર ને માત્ર તેની દાદી કૃષ્ણા રાજ કપૂર હતી. જેને જોઈને કરીના ને લાગતું હતું કે તે 80 વર્ષની થયા પછી પણ તેના જેવી જ દેખાશે.
જે રણધીર કપૂર ની નાની બહેન છે. કરીના એ એક ઇન્ટરવ્યૂ માં પોતાની વાત રાખતા કહ્યું હતું કે તે ખાવાની બાબત માં કપૂર પરિવાર જેવી છે. ખોરાક માં ઘી ખુબ જ જરૂરી છે. તેનું કહેવું છે કે તેની દાદી પણ 80 ની ઉમર ના ઘી ખાતા હતા.
કરીના ની દાદી એ પોતાંના વજન ને ખુબ સારી રીતે મેન્ટેન કરીને રાખ્યું છે કે. અત્યારે તેમણે જેવું જ મેન્ટેન રાખ્યું છે તેવું જ તે 20 વર્ષના હતા ત્યારે પણ હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમાં કોઈ જ બદલાવ નથી આવ્યો. કરીના એ કહ્યું કે તેની દાદી ની સુંદરતા નું રહસ્ય તેનું સંતુલિત ભોજન છે. કરીનાનું કહેવું છે કે 80 ની ઉમર માં આવ્યા પછી તે પોતાની દાદી ની જેમ જ દેખાય.
જણાવી દઈએ કે 1 ઓક્ટોબર ના રોજ તેની આ દાદી કૃષ્ણા રાજ કપૂર નું નિધન થઇ ગયું હતું. નિધન ને લીધે કપૂર પરિવાર ની સાથે સાથે પૂરા બૉલીવુડ માં આઘાત છવાઈ ગયો હતો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here