80′ ના દાયકાની બોલીવુડ તસ્વીરો જોઇને તમે પણ કહેશો કે, સારું છે કે જમાનો બદલાઈ ગયો છે…ખુદ તમને પણ ચોંકાવશે આ તસ્વીરો.


એક માસુમ બાળકના પિતાને એક વિલન તેની આંખોની સામે જ મારી નાખે છે. બાળકની માં વિધવા બની જાય છે. તે વિધવા માં મજુરી કરીને પોતાના દીકરા અને દીકરીનું ભરણ પોષણ કરે છે. પછી અચાનકજ 20 વર્ષ પસાર થઈ જાય છે. હીરો અને તેની બહેન બન્ને જુવાન થઈ જાય છે. વિલનનો પુત્ર પણ જુનિયર વિલન હોય છે. તેનું દિલ હીરોનું બહેન પર આવી જાય છે, તે તેની સાથે છેડતી કરે છે તો હીરો તેની પીટાઈ કરે છે. થોડી તકરાર, કિડનેપીંગ, લવ સ્ટોરી ને ગાયનો બાદ હીરો, વિલનને મારીને પોતાનો બદલો પૂરો કરે છે. પછી સ્ક્રીન પર  ‘The End’ લખેલું જોવામાં આવે છે. આ બધું 80 ના દશકની ફિલ્મોનું બૈંઝીક પ્લોટ હતો.

તે સમયે સ્ટોરી ની જેમ આર્ટવર્ક અને કોસ્ટયુમ પર પણ વધારે ધ્યાન આપવામાં આવતું ન હતું. આજના દિવસોમાં  જો તમે પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે આ ફિલ્મો જોશો તો કોઈ સીરીયસ સીનમાં પણ તમારી હસી નીકળી જાશે. તેજ ફિલ્મોથી લેવામાં આવેલી તસ્વીરો અમે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ.

10. એક થી વધારે બે

આજકાલ છોકરાઓની વચ્ચે માથા પર ચોટલી રાખવાની ફેશન ચાલી રહે છે. પણ અમારા ‘મોકેમ્બો’ એટલે કે અમરેશ પૂરી ફૈશન ની બાબતમાં આપળાથી ખુબ આગળ છે.

9. આં ફૈશનને શું નામ આપવું

માથાથી લઈને પગ સુધી મિથુન ની ફૈશન જુઓ. લાંબી ચોટી, ગળામાં ઘરેણા અને રણવીર સિંહ કરતા પણ વધારે ખતરનાક ડ્રેસ. લાગે છે કે કોસ્ચ્યુમ ડીઝાઈનરે ખુબ મહેનત કરી છે.

8. મેકઅપનાં નામ પર આવો લુક

80 ના દશકામાં મેકઅપનાં નામ પર ખતરનાક પ્રયોગો કરવામાં આવતા હતા. આ તસ્વીર એ વાતની સાબિતી છે. જેમાં સમજમાં નથી આવતું કે ચેહરા પર મેકઅપ છે કે મહેંદી.

7. બાળકોની અવાજ સાંભળતા બે ડોકટરો

મહિલાના પેટમાં છોકરો છે કે છોકરી, આ વાતની જાણ 80 નાં દાયકામાં હીરો આ પ્રકારે તેની અવાજ સાંભળીને કરતા હતા. એવાજ બે મહાન ડોકટરો તમને આ તસ્વીરમાં જોવા મળે છે.

6. લોંગ ડ્રાઈવ

હવે આ તસ્વીરને જ જોઈ લો. આવા ટશન માં માણસ  Lamborghini મા પણ નથી રહેતું, જેટલા ટશનમાં વિનોદ ખન્ના અને શ્રીદેવી આ ટ્રેક્ટરનુમા ગાડીમાં બેઠા છે.

5. હું એક મારી બે

આ તસ્વીરમાં ધર્મેન્દ્રની આંખો કદાચ એવું કહેવા માંગે છે કે, એક થી ભૂખ સંતોસાતી નથી સાહેબ, યે દિલ મને મોર’.

4. ગાર્ડનમાં ડાંસ કરતા સુપર હીરોસ

હોલીવુડ ફિલ્મોમાં સુપરહીરોસ ને વિલનની સાથે લડવાની પણ ફુરસત હોતી નથી, પણ આપળા સુપરમેન અને સ્પાઇડરવુમેન ને જ જોઈ લો, એટલી ફુરસત છે કે ગાર્ડનમાં ડાંસ કરીને ટાઈમ પાસ કરે છે.

3. હવા મેં ઉડતા જાયે રે, મેરા લાલ દુપટ્ટા મલમલ કા

તસ્વીરમાં સદીના મહાનાયક ન જાણે કેમ ગળામાં લાલ દુપટ્ટો પહેરી રાખ્યો છે. બની શકે કે તેને તે સમયે તેને કુલ લાગી રહ્યું હોય પણ હવે તેને કોણ જઈને સમજાવે કે તે કેટલું ‘અન કુલ’ લાગી રહ્યું છે.

2. બાળપણમાં છુંપાવીને રાખી હતી તસ્વીર

આ તસ્વીર વિવેક ઓબેરોય ના પાપા સુરેશ ઓબેરોયની છે. બાળપણમાં કદાચ વિવેક જોઈ લેતો તો કદાચ ડરી જાતો.

1. સારું છે કે જમાનો બદલાઈ ગયો છે

બની શકે છે કે તે સમયે આવી ફેશન લોકોને પસંદ આવતી હશે પણ આપળા માટે તેને પચાવવું ખુબ જ મુશ્કેલ લાગે છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
8
LOL
Omg Omg
2
Omg
Cry Cry
1
Cry
Cute Cute
1
Cute

80′ ના દાયકાની બોલીવુડ તસ્વીરો જોઇને તમે પણ કહેશો કે, સારું છે કે જમાનો બદલાઈ ગયો છે…ખુદ તમને પણ ચોંકાવશે આ તસ્વીરો.

log in

reset password

Back to
log in
error: