જિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજન, વાંચો કઈ રીતે

0

ખરાબ જીવનશૈલી અને જંક ફૂડ ના વધુ પડતા સેવનથી આજ મોટાભાગના લોકો મોટાપા નો શિકાર થતા જઈ રહ્યા છે. એક વાર વજન વધી ગયા પછી તેને ઓછો કરવો થોડું મુશ્કિલ કામ છે. આજે અમે તમને એક એવા ડાયેટ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને એક છોકરી એ માત્ર 8 જ મહિનામાં 30 કિલો વજન ઓછું કરી નાખ્યું હતું.
સૌમ્યા યાદવ ના દરેક મિત્રો જિમ જાવા લાગ્યા હતા અને તેના વધતા જતા શરીર ને જોઈને સૌમ્યા ને પણ લાગવા લાગ્યું કે તેને પણ હવે પોતાના સ્વાસ્થ્ય અને શરીર નું ધ્યાન રાખવાની જરૂર છે. જેના માટે તેમણે જિમ જાવાનું શરૂ કર્યું અને એક ખાસ ડાયેટ પ્લાન ની સાથે ચાલવાનું વિચાર્યું.જો કે અમુક મહિના પછી સૌમ્યા એ જિમ જવાનું છોડી દીધું પણ તેણે પોતાનો ડાઈટ પ્લાન યથાવત જ રાખ્યો. જોત જોતામાં લગભગ 8 મહિનાનાની અંદર સૌમ્યા એ 30 કિલો વજન ઘટાડી નાખ્યું. આજે અમે તમને સૌમ્યા ના આ ડાયેટ પ્લાન વિશે જણાવીશું.

નાશ્તો-પૌવા, સ્પ્રાઉટ્સ, ઓટ્સ, દૂધ ની સાથે કોર્નફ્લેક્સ

લંચ-દાળ, શાકભાજી, રોટલી, દહીં, સલાડ

ડિનર-સલાડ અને દાળ

સૌમ્યા જણાવે છે કે તે રોજ સવારે ઉઠીને જિમ જાતિ હતી અને લગભગ એક થી દોઢ કલાક મહેનત કરતી હતી. વર્કઆઉટ માં તે જિમ ટ્રેનર ના બતાવેલા અનુસાર દરેક વ્યાયામ કરતી હતી.

ફિટનેસ મંત્ર: પોતાની આ સફળતા વિશે વાત કરતા તે જણાવે છે કે જિમ તો તેણે માત્ર 3 થી 4 મહિના જ કર્યું પણ ડાઈટ પ્લાનનું ગંભીરતાથી પાલન કર્યું હતું. આ દરમિયાન તેમણે તળેલા કે મસાલેદાર અને જંક ફૂડ થી દૂર રહેવાનું શરૂ કર્યું.આજે તેની ફિટનેસ ને જોઈને લોકો કહે છે કે આટલું વજન ઓછું કરવા માટે સામાન્ય લોકો ને 2 વર્ષ લાગી જાતા હોય છે જયારે તેમણે આ મુકામ માત્ર 8 મહિના માં જ મેળવી લીધો. આજે તે ઘણા લોકો માટે એક પ્રેરણાસ્ત્રોત છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here