8 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):

ચંદ્રમાં ગોચર કુંડળી માં લાભ ભાવ માં રહેશે. જેના થ્હી આપની ઇનકમ વધી શકે છે. કામકાજ ના વિષય માં અથવા તો કોઈ ઘટનાક્રમ ના કારણે યાત્રા નો યોગ બને. યારી- દોસ્તી માં વધુ સમય ના આપો. સાવધાન રહેજો. જીવનસાથી આપની મદદ કરી શકે છે. સમસ્યાઓ થી મુક્તિ મળશે. થાક અને આળસ જણાય.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ (Taurus):

આજે તમે પૂરું ધ્યાન કાર્ય માં આપજો તો દિવસ શુભ છે. સમય સર કાર્ય પૂરું કરવાનો પ્રયત્ન કરજો. કામ નો બોજ હોવા છતાં કાર્ય માં મન નહિ લાગે. તો આળસ દુર કરજો. જીવન માં પ્રેમ અને સુખ વધવા ના યોગ જણાય છે. પાર્ટનર ની નજર માં આપની આબરૂ વધતી લાગશે. વિધાર્થી વર્ગ ને માનસિક તણાવ અને કોઈ ડર હેરાન કરે. તબિયત ના વિષય માં સારું જણાય. આપની તબિયત માટે સારો દિવસ હશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

3. મિથુન (Gemini):

આજે આપ કોઈ પણ વાત મન માં ન રાખો. કોઈ ન કોઈ રીતે કરેલું કાર્ય થી આપને ફાયદો થઇ શકે છે. ખુદ ના કાર્ય માં ઓછું અને બીજા ના કાર્ય માં વધુ વ્યસ્ત થવા થી બચો, તેનાથી આપના બીજા કાર્ય અધૂરા રહી શકે છે. આપના સ્વભાવ માં બદલાવ આવી શકે છે. લવ પાર્ટનર થી સહયોગ અને પૈસા મળી શકે છે. બીઝનેસ માં નવી યોજના બની શકે છે. માથા નો દુખાવો અને થોડો થાક નો અનુભવ થાય.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

4. કર્ક (Cancer):

દિવસ સામાન્ય જણાશે. આપના પ્રયત્નો ના વખાણ થશે. આપના કોઈ નવી નોકરી કેનવું કાર્ય હાથ માં લીધેલું છે, તો આપને કાર્ય વધુ લાગશે. આજે નસીબ પર ભરોસો ન કરવો. પાર્ટનર ના સાથે સમય વિતાવવો. ફરવા પણ જશો. કાર્યસ્થળ પર સાથે કાર્ય કરનાર ની મદદ ના મળતા આપ થોડા દુઃખી થશો. પેટ ખરાબ થતું લાગે. કર્ક રાશી ના વિધાર્થીઓ આળસ અને થાક અનુભવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

5. સિંહ (Lio):

ભૂતપૂર્વ દિવસો માં કોઈ કાર્ય કરવા નું વિચારતા હોઈ તો હવે તે પૂર્ણ થતું જણાશે. ધૈર્ય રાખજો. પૈસા ને લગતી કોઈ બાબત આપની સામે આવશે. કુંવારા લોકો ને વિવાહ નો પ્રસ્તાવ મળી શકે છે. દિવસ સારો હશે. બીઝનેસ કરવા માટે ફાયદા નો સમય છે. નિવેશ માં ફાયદા ના યોગ જણાય છે. વિધાર્થી માટે મહેનત કરવા નો સમય છે. જરૂરી ચેકઅપ કરાવતું રહેવું.
શુભ અંક : ૬
શુભ રંગ : વાયોલેટ

6. કન્યા (Virgo):

મન માં ચાલી રહેલી બેચેની થી છુટકારો મળશે. ગુસ્સા અને ઉતેજના પર કંટ્રોલ કરવો. ગંભીર વાતો માં ઉલઝાવા થી બચજો. સ્થિતિ ને આપ જેવી સમજો છો તેવી નથી. પાર્ટનર ની સાથે દિવસ વીતશે. પાર્ટનર તરફ થી સમ્માન અને પ્રેમ મળશે. કાર્યક્ષેત્ર માં વિવાદ થવા ની સંભાવના રહેશે. બીઝનેસ માં સફળતા અને ફાયદો પણ થઇ શકે છે. માનસિક અશાંતિ અને તણાવ વધી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

7. તુલા (Libra):

આપના મન માં ઘણા પ્રકાર ના વિચારો આવશે. વારંવાર આપનું મૂળ બદલયા કરશે. ધન લાભ થઇ શકે છે.તબિયત ને લઈને થોડા સાવધાન રહેવું. જીવનસાથી ની સાથે ફરવા જશો. એક બીજા ને સમય આપી શકશો. કોમર્સ ફિલ્ડ ના વિધાર્થી ને મહેનત વધુ કરવા થી પરિણામ સારું મળી શકે છે. તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે. બેદારકારી ન કરવી.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબુની

8. વૃશ્ચિક (Scorpio):

નોકરી અથવા કારોબારી ને લગતી કઈક નવી વાત જાણવા મળી શકે છે. ઈનકમ, ખર્ચ, પારિવારિક અને પેશેવર જીવન માં આપને સંતુલન રાખવું પડશે. કોઈ ને કોઈ વસ્તુ ની અછત અનુભવાય. વૃશ્ચિક રાશી ના પ્રેમી સાવધાન રહેજો, પ્રેમ પ્રસ્તાવ અસફળ થવા ની સંભાવના આજે બની શકે છે. કારોબાર માં વ્યસ્તતા રહેશે. ખાવા- પીવા માં ધ્યાન રાખવું.
શુભ અંક : ૩
શુભ રંગ : સોનેરી

9.ધન (Sagittarius):

આજે આપ ખુબ વ્યાવહારિક રહેશો. થોડા ખાસ વ્યક્તિ નું ધ્યાન આપ ઉપર અને આપના કામકાજ પર રહેશે. કોઈક લોકો આપની ઈર્ષા કરશે અને આપના કામકાજ માં થી ખામીઓ કાઢવા ના પ્રયત્નો કરશે. એ વાત નું ધ્યાન રાખવું. જીવનસાથી તરફ થી આપને ભેટ મળી શકે છે. પ્રેમ સંબંધ મજબુત થશે. કાર્યક્ષેત્ર માં કામકાજ વધુ થઇ શકે છે. ભોજન માં સાવધાની રાખવી.
શુભ અંક : ૧
શુભ રંગ : ભૂરો

10. મકર(Capricorn):

નોકરી માં કોઈ એક્સ્ટ્રા જવાબદારી આજ આપને મળી શકે છે. નોકરી થી જોડાયેલ ફાયદા ને ઈશારા મળશે. ગભરામણ પર કાબુ રાખજો. આપના રાઝ સાર્વજનિક થઇ શકે છે. પતિ- પત્ની વચ્ચે મિસ અન્ડરસ્ટેનીંગ દુર થશે. દાંપત્યજીવન માં પણ સુખ વધી શકે છે. આર્થિક બાબત માં આપના માટે થોડો અનુકુળ દીવસ રહેશે. પિતા ની તબિયત ને લઇ ને થોડી ચિંતા રહે. આપની તબિયત નું પણ ધ્યાન રાખવું.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

11. કુંભ (Aquarius):

સફળતા ની દ્રષ્ટી એ કુંભ રાશિ વાળા માટે દિવસ ઠીક- ઠાક રહે. કોઈ નવું કાર્ય શરુ કરવા અને સમસ્યા ઉકેલવા માટે સારો દિવસ રહેશે. આરામ કરવા સમય નહિ મળે. માનસિક અસ્થિરતા થી બચવું અને ડીસ્ટર્બ થયા વગર કાર્ય કરવું.પાર્ટનર નું મુડ ઠીક ન રહે. અનબન થઇ શકે છે. ખર્ચ વધી શકે છે. જોબ અને બીઝનેસ માં પૈસા ઉલઝાઈ શકે છે. વિધાર્થી માટે સારો દિવસ હશે.
શુભ અંક : ૪
શુભ રંગ : કોફી રંગ

12. મીન (Pisces):

શાંતિ થી કામ લેવું. પરિસ્થિતિ ને સંભાળવા નો પ્રયત્ન કરવો.આપનો કોન્ફીડન્સ પણ વધુ રહેશે. મનોરંજન થી જોડાયેલ કામકાજ પર ખર્ચ થઇ શકે છે. આપની ભાવનાઓ ને થોડો સમય મન માં જ રાખો. મીન રાશી ના પ્રેમીઓ માટે દિવસ પરેશાની ભર્યો બની શકે છે. પ્રેમ પ્રસ્તાવ પણ અસફળ થઇ શકે છે. કોઈ બાબત માં આપની કિસ્મત સાથ ના આપે. તબિયત માં ગડબડ થવા ની સંભાવના છે.
શુભ અંક : ૬
શુભ રંગ : મજેન્ટા

Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here