7 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..

0

1. મેષ (Aries): ચંદ્રમાં આજ ગોચર કુંડળી માં બારમાં ભાવ માં છે. એટલે સીધી અને સાફ વાત થી  આપને ફાયદો થઇ શકે છે. આપની મહત્વકાંક્ષા પણ તેજ થઇ શકે છે. દિવસ એટલો સારો નથી જેટલું આપે એ વિચારેલું હતું. મેષ રાશિ ના લોકો આજ વિપરીત લિંગ ની તરફ આકર્ષિત થઇ શકે છે. પાર્ટનર આપની ઈચ્છા પણ પૂરી કરી શકે છે. બીઝનેસ અને નોકરીપેશા લોકો ફાલતું વિવાદ થી બચવાનો પ્રયત્ન કરજો.
શુભ અંક :
શુભ રંગ : લીલો

2.વૃષભ (Taurus): ચંદ્રમાં ગોચર કુંડળી ના લાભ ભાવ માં રહેશે. આપનું ધ્યાન પરિવાર અને પૈસા પર હશે. ખુદ ની ઈમેજ ની ચિંતા કરશો. દરેક તક નો ફાયદો લેવા નો પ્રયત્ન કરશો. નીજી વિષય આવનાર દિવસ પર ટાળવા નો પ્રયત્ન કરવો. લવ લાઈફ માટે તારાઓ શુભ રહશે. પ્રેમ ના ઇજહાર માટે દિવસ સારો છે. ઇનકમ વધારવા માટે નવો રસ્તો મળી શકે છે. બેકાર ના કામ માં સમય ખરાબ થઇ શકે છે. વિધાર્થીઓ ને મહેનત કરવી જોશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ 

3. મિથુન (Gemini): આજ વ્યવહારિકતા પર ભાર રાખશો. કામકાજ પર ધ્યાન દેવું. આજ આપના કામકાજ ને લઈને સકારાત્મક અને વ્યાવહારિક હોઈ શકો છો. આપના તેવર થોડા તીખા થઇ શકે છે. જમીન- જાયદાદ ના વિષય માં સંભાળી ને રહેવું જોશે. બીઝનેસ માં વિવાદ નો ઉકેલ આવી શકે છે. મહેનત વાદ્ધું થઇ શકે છે. વિધાર્થીઓ ને પ્રતિયોગી પરિક્ષાઓ માં સરળતા થી સફળતા મળવાની સંભાવના છે.
શુભ અંક : ૨
શુભ રંગ : કેસરી 

4. કર્ક (Cancer): ગોચર કુંડળી માં ચંદ્રમાં કિસ્મત ના ઘર માં રહેશે. આપના માટે દિવસ સારો છે. કોઈ નવી જમીન કે મકાન ખરીદવા નો વિચાર બનાવી શકો છો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરી લેવો. લવ પાર્ટનર થી સહયોગ મળી શકે છે. પાર્ટનર આપની ભાવનાઓ નું સમ્માન કરશે. વિચાર કરયા વગર કોઈ કામ ન કરવું. શારીરિક અને માનસિક બંને તરફ થી થાક લાગી શકે છે. તાવ આવી શકે છે. બેદરકારી ન દાખવી.
શુભ અંક : ૯
શુભ રંગ : બ્લુ 

5. સિંહ (Lio): આપની તકનીકી કે ભાવાત્મક મુશ્કેલી ઉકેલી શકે છે. કોઈ રાજ ની વાત આપને ખબર પડી શકે છે. ચંદ્રમાં ગોચર કુંડળી ના આઠમાં ભાવ ,માં છે, જે ઘણી પ્રકાર ની સમસ્યા જન્માવી શકે છે. જવાબદારી ને પૂરી કરવા માટે આપને કઈ પણ ત્યાગ કરી શકો છો. પ્રેમી સાવધાન રહે, પ્રેમ પ્રસ્તાવ માં અસફળતા થઇ શકો છો. કારોબાર માં વ્યસ્તતા વધી શકે છે. અધિકારી આપની વાત ને મહત્વ આપશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ભૂરો 

6. કન્યા (Virgo): કોઈ ખુશખબરી આજ આપને મળી શકે છે. અધૂરા અને રોકાયેલ કામ ઉકેલવા માટે દિવસ ઠીક છે. રોજીંદા કામકાજ થી ફાયદો થઇ શકે છે. કોઈ જુના કામ ને લઈને આપની મુશ્કેલી વધી શકે છે. લવ લાઈફ માટે દિવસ પ્રતિકુળ થઇ શકે છે. કેટલાક વિષય માં કિસ્મત નો સાથ મળી શકે છે. ઊંઘ ની અછત વર્તાય શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : વાદળી  

7. તુલા (Libra): આગળ વધવા માટે આપને એક સાથે વધુ તક મળવા ની સંભાવના છે. પૈસા ના દરેક વિષય માં આપ નજીક થી વિચાર કરી લેજો. પૈસા ને લઈને કોઈ વિવાદ થવા ની સંભાવના છે. પાર્ટનર નો મુડ બગડી શકે છે. બીઝનેસ માં નુકસાન નું કારણ પારિવારિક વિવાદ થઇ શકે છે. વાણી પર સંયમ રાખવો. આપના ખર્ચ વધી શકે છે. ખોટું ન બોલવું. નવા લોકો થી મુલાકાત થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ 
8. વૃશ્ચિક (Scorpio): ચાલી આવતી મુશ્કેલી થી મુક્તિ મળવા નો યોગ છે. અચાનક ફાયદો થઇ શકે છે. કામકાજ માં મન લાગશે. જે પણ મન માં આવે, આપ તરત તેને કહેવા નો પ્રયત્ન કરશો. કઈક બોલતા સમય ખુદ પર નિયંત્રણ રાખવું. જીવનસાથી ને કારણે માનસિક તણાવ વધી શકે છે. અનબન થવા નો યોગ બની રહ્યો છે. થાક અને આળસ ખત્મ થશે.તબીયત માં સુધાર થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો 

9.ધન (Sagittarius): ચંદ્રમાં ના પ્રભાવ ને કારણે આપ થોડા ચંચલ રહેશો.માતા નું સુખ મળી શકે છે. સમય ની સાથે બધું ઠીક થઇ શકે છે. બીજા ની બાબત માં દખલ ન દેવું. આપનું મન ઘણા વિષય માં ફસાય શકે છે. જીવનસાથી નો વ્યવહાર થી હેરાની વધે શકે છે. કામકાજ વધુ હોવા થી મુશ્કેલી વધી શકે છે. બીઝનેસ માં પિતા ની મદદ મળવા નો યોગ છે. મહેનત કરવા નો સમય મળશે. વિધાર્થીઓ ને મહેનત કરવી પડશે.
શુભ અંક : ૮
શુભ રંગ : વાયોલેટ 

10. મકર(Capricorn): મિત્રો અને ભાઈઓ થી સહયોગ મળશે. અચાનક કોઈ ખાસ કામ આપને કરવું પડે. આજ આપ એવા જ કામ શરુ કરશો જે જલ્દી પુરા થાય. કામકાજ માં કેટલીક મુશ્કેલી થવા નો યોગ બની રહ્યો છે. પ્રેમીઓ માટે દિવસ સારો કહી શકાય. સાથી ના અસંતુલિત રવૈયા થી આપને મુશ્કેલી વધી શકે છે. મોટા સાથે સારો વ્યવહાર કરવો. વિધાર્થીઓ ને મહેનત થી પરિણામ મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી 

11. કુંભ (Aquarius): ગોચર કુંડળી માં ચંદ્રમાં ની સારી સ્થિતિ ને કારણે આપને સુખ મળી શકે છે. આપ ખુબ ઉત્સાહી થઇ શકે છે. ઘણી પ્રકાર ની જવાબદારી માં આપ વ્યસ્ત રહેશો. વિવાહિત લોકો નું દામ્પત્યજીવન માં મધુરતા આવી શકે છે. લવ લાઈફ માટે સારો દિવસ છે. આજ આપને આળસ, થાક અને બેચેની નો અનુભવ થઇ શકે છે. બીઝનેસ અને નોકરી થી જોડાયેલ મુશ્કેલી આપની સામે આવી શકે છે. જુના નિવેશ થી મોડો ફાયદો મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : મજેન્ટા 

12. મીન (Pisces): કાર્યક્ષેત્ર માં થતા મોટા કામ નું પરિણામ આપની બુદ્ધિ અને ષડયંત્ર થી કેટલાક દિવસ પછી આપની સામે આવી શકે છે. પૈસા ના ક્ષેત્ર માં કોઈ જોખમ ન લેવો. આપનું દામ્પત્યજીવન સુખમય રહશે. બીઝનેસ માં સાથે વાળા લોકો ની મદદ મળી શકે છે. કાર્યક્ષેત્ર માં આપની વાતો નું સમ્માન મળશે. કમ્પ્યુટર વિધાર્થીઓ ને સરળતા થી સફળતા મળવા નો યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી 

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here