70 વર્ષ ના ઘરડા વ્યક્તિ સાથે આ જુવાન છોકરી ના લગ્ન , શું છે એવી મજબૂરી જાણો એના વિશે….

0

આમ જોવા જઈએ તો જ્યારે લગ્ન ની વાત આવે છે તો એના વિશે એવું કહેવાય છે કે પતિ પત્ની વચ્ચે થોડા વર્ષો નું અંતર ખૂબ શુભ મનાય છે , અને એ કારણે જ પતિ પત્ની એક બીજા ને આરામ થી સમજી શકે છે એમને એક બીજા ને ઓઢખવું સહેલું રહે છે.પણ જો તમને કોઈ એવી બેમેલ જોડી જોવા મળે જેમને જોઈ અને તમને ખૂબ હેરાની થતી હશે. કોઈક એવા પ્રકાર ની બાબતો માં તમે ભાગ્ય ની રમત સમજી ચૂપ થઈ જતા હશો. પણ જો પતિ પત્ની ની ઉંમર માં તમને બાપ દીકરી ની ઉંમર જેટલો ફરક જોવા મળે તો એ વાત પર ખૂબ જ હાહાકાર થવું સંભવ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એવું જ કંઈક આજ કાલ સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. જેમાં એક ઘરડા વ્યક્તિ એ એનાથી અડધી ઉંમર ની છોકરી સાથે લગ્ન કર્યા અને એ બંને ના ફોટોસ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયા છે. આ ફોટ્સ ને જોઈ દુનિયાભર ના લોકો કેટકેટલા કોમેંટ પાસ કરે છે.

હવે તમે એના વિસે જાણવા ઉત્સુક હસો કે અંતે આ વ્યક્તિ છે કોણ જેને એના થી 40-45 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરી સોશ્યલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. ઘણા લોકો એમ કહે છે કે આ ફોટો માં દેખાતો વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એપોલો હોસ્પિટલ નો ડાયરેકટર રાજેશ કુમાર હિમતસંગ્કા છે પણ તમને જણાવી દઈએ કે સચ્ચાઈ કંઈક અલગ જ છે.

તમને જણાવી દઈએ કે જ્યારે એ ખબર વિસે તપાસ થઈ તો ખબર પડી કે આ ફોટોસ ના દેખાતો ઘરડો વ્યક્તિ આસામ નો મોટો બિઝનેસમેન છે જેનું નામ છે રાજેશ કુમાર હિમતસંગ્કા છે પણ એ એપોલો હોસ્પિટલ નો ડાયરેક્ટ જરા પણ નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ જે માણસ આ ફોટ્સ માં દેખાય છે આ માણસ રાજેશ કુમાર 1987 માં હિમતસંગ્કા ઓટો ઇન્ટરપ્રાઇઝેઝ લિમિટેડ ના મેનેજીંગ ડાયરેકટર ના પદ પર નિમણૂક થયો હતો. એની સાથે સાથે એના પરિવાર ના બીજા સદશ્યો પણ એમની સાથે જ બિઝનેસ સાંભળે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે રાજેશ કુમાર હિમતસંગ્કા ને એના લગ્ન ન વિષય માં પૂછવા માં આવ્યું ત્યારે એમને જણાવ્યું કે સોશ્યલ મીડિયા માં એમના લગ્ન નો ભલે વિરોધ કરવા માં આવતો હોય પણ આ એના જીવન નો અંગત નિર્ણય છે રાજેશ કુમાર હિમતસંગ્કા એ એમની પત્ની ના મૃત્યુ પાછું એનાથી થી અડધી ઉંમર ની છોકરી સાથે લગ્ન કરી એનું જીવન વિતાવવા નો નિર્ણય કર્યો છે, પરંતુ ઘણા લોકો એમના લગ્ન નો વિરોધ કરી રહ્યા છે . જો એ લોકો લગ્ન નો વિરોધ કરે છે તો પણ એમને આ બધી વાતો થી કોઈ ફરક નથી પડતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here