3 વાર જોશો તો માંડ માંડ સમજાશે આ કન્ફ્યુઝિંગ 7 Photos – ક્લિક કરીને જુવો

0

ઇન્ટરનેટ પર ઘણીવાર આપણને અમુક એવી મજેદાર અને અજીબ તસ્વીરો મળી જાતી હોય છે, જે દરેકને વિચારવા પર મજબુર કરી દેતી હોય છે. પણ આ તસ્વીરો જોવામાં ખુબ જ જબરદસ્ત અને મજેદાર હોય છે. આજે અમે તમારા માટે અમુક એવી જ અલગ પ્રકારની તસ્વીરો લઈને આવ્યા છીએ, જે તમને વિચારવા પર મજબુર કરી દેશે.

1. આ તસ્વીરમાં આ ઇન્સાન રોડ પર સ્વીમીંગ કરી રહ્યો છે. જો આવું અસલ જીવનમાં હોતે તો બધા જ એક સારા એવા તૈરાક હોત અને બધા ઓલિમ્પિક માં ગોલ્ડ મેડલ લઈને આવતા. 2. તમને જણાવી દઈએ કે આ તસ્વીર ફેક નથી પણ અસલી તસ્વીર છે, આ તસ્વીરમાં મેં આ ગૌતાખોર માછલીઓની સાથે ફોટો લેવા માટે કલાકો સુધી તેની પાણીમાં વાટ જોઈ અને યોગ્ય સમય મળવા પર એક પરફેક્ટ શોર્ટ મળ્યો.3. આ ફોટોમાં આ ઇન્સાન રોડને ચાદરની જેમ ખેંચી રહ્યો છે આ ફોટોની એડીટીંગમાં એટલી બારીકી છે કે તે અસલી દેખાઈ રહી છે, આ ફોટો પર વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કિલ છે અને તે નામુમકીન જેવું લાગે છે.4. અ તસ્વીર પણ અસલી છે, બસ માત્ર ટાઈમિંગનો જ ખેલ છે. આ તસ્વીરમાં આદમીએ પાણીની ઉપર પોતાનો પગ મુકેલો છે, પણ તેના પગથી પાણી હટી રહ્યું છે અને તેના પગની જગ્યા સુકાયેલી છે.5. આ તસ્વીરને એક પેન્ટર દ્વારા બનાવામાં આવ્યું છે. આ પેન્ટિંગને જોવા પર એક સામાન્ય પેન્ટિંગ લાગી રહી છે, પણ જો તમે ધ્યાનથી જોશો તો આ પેન્ટિંગમાં એક વૃદ્ધ આદમીનો ચેહરો દેખાઈ રહ્યો છે. આ તસ્વીરમાં આ વૃદ્ધ આદમીની આંખો જ દેખાઈ રહી છે.6. આ ફોટોને જુઓ અને જણાવો કે તમને શું દેખાઈ રહ્યું છે, લોકો પણ ઘણીવાર કમાલની એડીટીંગ કરી લેતા હોય છે અને બધાને ચૌન્કાવી દેતા હોય છે.7. આ એડીટીંગ તો સુપરથી ઉપર છે, આ તસ્વીરમાં બધું જ ડબલ ડબલ દેખાઈ રહ્યું છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.