7 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):

ઓફીસ અથવા બીઝનેસ માં નવું પગલું ભરવા નો સમય સારો છે. આપના કામકાજ માં નવા પ્રયોગ કરવા માં આપ સફળ થઇ શકો છો. દિવસ આપના માટે શુભ છે. કામકાજ માં મન ઓછું લાગશે. થાક નો અનુભવ થશે. કામ નો લોડ વધી શકે છે. પાર્ટનર આપના પ્રત્યે સંવેદનશીલ રહેશે. એમની વાતો માં રહેલા ઈશારા ને સમજો. કાર્યક્ષેત્ર માં સમ્માન મળશે. રોકાયેલા પૈસા મળવા નો યોગ છે.

શુભ અંક : ૧
શુભ રંગ : વાયોલેટ

2.વૃષભ (Taurus):

વિચારેલા જુના કાર્ય પાછા શરુ કરવા. ફાયદો થઇ શકે છે. આજે તમે સારું અનુભવશો. જે સપના તમે જોયા છે, તે પુરા થઇ શકે છે. સામુહિક અને સામાજિક કાર્ય માટે સારો દિવસ રહેશે. આર્થિક સ્થિતિ ને કારણે ટેન્શન વધી શકે છે. કોઈ બિઝનેશ માં નિવેશ કરો તો સાવધાન રહેજો.લવ લાઈફ ના વિષય માં સારો દિવસ છે. પ્રેમી જોડે સુખ અને પ્રેમ થી દિવસ પૂર્ણ કરજો. લાઈફ પાર્ટનર થી ભાવાત્મક સહયોગ મળશે.

શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

3. મિથુન (Gemini):

આપના માટે દિવસ ખાસ હશે. કઈક એવી વાત કે વસ્તુ આપની સામે આવી શકે છે, જે આપને આવનારા દિવસ માં મોટો ફાયદો કરાવી શકે છે. આપના માટે જે લોકો મહત્વપૂર્ણ છે તેમની સાથે અનબન બની શકે છે. પાર્ટનર ની સાથે ફરવા જશો. કાર્ય માં મન લાગશે. ધન લાભ પણ થઇ શકે છે. રજા માણવા માટે સારો દિવસ છે. જુના રોગ દુર થવા ના યોગ છે. આપની તબિયત પણ સારી રહેશે.

શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

4. કર્ક (Cancer):

આજે આપના પ્રયત્નો પુરા થતા જણાય. આપની ઉત્સુકતા પણ વધુ હશે. આજે આપ નવા લોકો સાથે સંપર્ક કરી શકો છો.કાર્યક્ષેત્ર માં ઘણા લોકો આપના થી સહમત થશે. મનોરંજન ના બનાવેલા પ્લાન ફેલ થઇ શકે છે. પૈસા થી જોડાયેલ સમસ્યા પરેશાન કરી શકે છે. પાર્ટનર આપની ભાવનાઓ ને હર્ટ કરી શકે છે. અચાનક ધન હાની ના યોગ બની શકે છે. કાર્યક્ષેત્ર માં સહયોગ ન મળે.

શુભ અંક : ૪
શુભ રંગ : કેસરી

5. સિંહ (Lio):

આપને દુઃખી થવા ની જરૂર નથી. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી શકશો. જે આપને મોટો ફાયદો દેશે. કોઈ ફાલતું વિવાદ થી બચવા આપ કોઈ પર આંખ બંધ કરી ને ભરોસો ન કરવો. સંવેદનશીલ વિષય અથવા પૈસા ને લઈને કોઈ સાથે અનબન થઇ શકે તેવા યોગ છે. કુંવારા લોકો માટે દિવસ સારો રહેશે. આજે આપની તબિયત સામાન્ય રહેશે.

શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

6. કન્યા (Virgo):

આજે તમે મજબૂતી અને ધૈર્ય થી કામ લેશો.નકારાત્મક વિચારો અને એવા માહોલ થી દુર રહેવા ના પ્રયત્નો કરશો. આપ સફળ થઇ શકશો. દિવસભર પૈસા ના વિષય માં વિચાર કરશો. આપ કોઈ નિર્ણય લેતા પહેલા થોડું વિચાર કરજો. આજ કન્યા રાશી ના લોકો પાર્ટનર ની તબિયત પર ધ્યાન દેવું પડશે. લાઈફ પાર્ટનર પર પોતાની ભાવનાઓ બળજબરીથી ના થોપવી. મહેનત પણ વધુ કરવી પડે.

શુભ અંક : ૩
શુભ રંગ : સોનેરી

7. તુલા (Libra):

આજે તમે જે કામ કરશો તેનાથી આપને કઈક ને કઈક ફાયદો થશે. કામકાજ થી આપને પૈસા મળશે. હરવા- ફરવા માટે પણ સમય સારો રહેશે. મહત્વપૂર્ણ કામો ને પુરા કરવા માં મહેનત અને ભાગ- દોડ પણ વધી શકે છે. કોઈ પણ નિર્ણય માં જલ્દી ના કરતાં. પાર્ટનર નો સારો સ્વભાવ રહેશે. પાર્ટનર આપની ભાવના ને સમજશે. બીઝનેસ માં નવો સંબધ બની શકે છે. માનસિક અને શારીરિક થાક થી થોડી પરેશાની રહેશે.

શુભ અંક : ૨
શુભ રંગ : જાંબુની

8. વૃશ્ચિક (Scorpio):

કામકાજ ની સાથે આપની જવાબદારી વધી શકે છે. દિવસભર વ્યસ્તતા રહેશે. આપને સાવધાન રહેવું પડશે. કોઈ પણ નવું કાર્ય કરવા થી બચજો. કોઈ ને પ્રપોજ કરશો. આપને સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્ર માં અધિકારીઓ ની મદદ મળી શકે છે. બિઝનેસ ના વિષય માં દિવસ સામાન્ય રહેશે. માનસિક પરિસ્થિતિ નો સામનો કરવો પડશે.

શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

9.ધન (Sagittarius):

જુનું ટેન્શન પૂરું થઇ જશે. ખુદ પર ધ્યાન દેવું. નવા કપડા ની ખરીદી કરી શકશો. આપની સક્રિયતા નું સ્તર વધી શકે છે. ઘર- પરિવાર માં કઈક નિરાશાજનક સ્થિતિઓ બની શકે છે. આપની વાતો માં ભાવુકતા વધુ અને તર્ક ઓછો હશે. પાર્ટનર થી સહયોગ અને ધન લાભ થશે. લવ પ્રપોઝલ માટે સારો દિવસ હશે. પેટ ખરાબ થઇ શકે છે. સાવધાન રહેવું. બીઝનેસ માં ફાયદો થશે.

શુભ અંક : ૮
શુભ રંગ : કોફી

10. મકર(Capricorn):

ધન લાભ થવા નો યોગ જણાય છે. એવા કાર્ય થી ફાયદો થશે જે લાંબો સમય સુધી ચાલે.પરિવાર વિષે કોઈ ગોપનીય વાત અચાનક ખબર પડશે. આપના વિચાર અને બોલાયેલી વાતો અલગ અલગ થઇ શકે છે.પાર્ટનર પર દુઃખી ના થતા. વિવાદ ની સ્થિતિ બની શકે છે. કામ વધુ રહેશે. આપ ધૈર્ય રાખો. વિધાર્થી માટે દિવસ અનુકુળ અને સારું પરિણામ વાળો રહેશે.

શુભ અંક : ૭
શુભ રંગ : વાદળી

11. કુંભ (Aquarius):

અચાનક ધન નો લાભ થશે. નોકરી અને કામકાજી જીવન માં દુશ્મનો થી સાવધાની રહેવું. સાવધાની થી વ્યવહાર ન કરવા પર કોઈ નજીકી વ્યક્તિ થી અનબન થઇ શકે છે.કામકાજ થી સંબંધિત સારા અને વ્યાવહારિક આઈડિયા આપના મગજ માં આવશે. પાર્ટનર ની ભાવનાઓ નું સમ્માન કરો. કોઈ કામ ની શરૂઆત માટે દિવસ સારો નથી. ગળા નો રોગ થઇ શકે છે.

શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

12. મીન (Pisces):

આર્થિક સ્થિતિ માં કોઈ મોટા બદલાવ હોવા ના યોગ છે. આપની મહત્વકાંક્ષા વધેલી જણાય. પુરા થઇ ગયેલા કાર્ય એક વાર ચેક કરી લેવા. આપની મન: સ્થિતિ થોડી અજીબ રહેશે. કોઈ કામ કે આપની વાત બળજબરીથી પૂરું કરવા પ્રયત્ન ના કરશો.પાર્ટનર થી ફાયદો થઇ શકે છે. સુખ અને પ્રેમ મળશે. જરૂરી કાર્ય માં ફાયદા વાળી સલાહ મળશે. આપની તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે. એસીડીટી અથવા અપચ ની સમસ્યા પણ થઇ શકે છે.

શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here