આ 7 ભારતીયો ની પાસે છે દુનિયાની સૌથી મોંઘી ગાડીઓ, અંબાણી પણ આવે છે નંબર-3 ઉપર….

0

જ્યાં એક તરફ દુનનીયામાં ગરીબ લોકોની ખુબ વધારે સંખ્યા છે જ્યારે બીજી તરફ ધનવાન લોકો ની પણ કોઈ ખામી નથી. સમય ની સાથે-સાથે આપણા દેશમાં ધનવાન લોકો ની ગણતરી વધતી જઈ રહી છે. ધનવાનો ના ઘણા પ્રકારના શોખ હોય છે જેને ગરીબ કે મિડલ ક્લાસ વ્યક્તિ ના મેળવી શકે. પછી તે સ્માર્ટફોન હોય કે પછી મોંઘા બ્રાન્ડેડ કપડા, પણ હવે આ ધનવાનો ની હરીફાઈમાં હવે મોંઘી ગાડીઓ પણ શામિલ થઇ ગઈ છે. તમે ઘણી કાર ને ટીવી માં જોઈ હશે જેને ખરીદવા નું તમે સપનામાં પણ ના વિચારી શકો. જો કે આવી ગાડીનો ની સંખ્યા હવે ભારતના રસ્તાઓ પર પણ વધી ચુકી છે. એવામાં આજે અમે તમને એવા 7 ભારતીયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓની પાસે દુનિયાની સૌથી મોંઘી અને શાનદાર ગાડીઓ છે.

1. વિરાટ કોહલી:
ભારતીય ક્રિકેટ ટિમ ના કપ્તાન વિરાટ કોહલી ના લગ્ન અનુષ્કા શર્મા સાથે થયેલા છે. તમને એ જાણીને હેરાની લાગશે કે વિરાટ ની પાસે ઘણી શાનદાર ગાડીઓ છે જેમાં ઓડી R8 પહેલા નંબર પર આવે છે. આ કારની કિંમત 2.64 કરોડ રૂપિયા છે. આ કાર ના સિવાય વિરાટ ની પાસે ક્યુ 7 જેવી મોંઘી ગાડી પણ છે.

2. સચિન તેંદુલકર:સચિન તેંદુલકર ને ક્રિકેટ ના પિતા કહેવામાં આવે છે. જો કે સચિન ક્રિકેટ જગત થી સંસ્યાસ લઇ ચુક્યા છે. જણાવી દઈએ કે સચિન ની પાસે બીએમડબ્લ્યુ i8 જેવી શાનદાર કાર છે જેને તેમણે આગળના વર્ષે જ 2.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

3. અમિતાભ બચ્ચન:સદી ના મહાનાયક અમિતાભ ને આજે દરેક કોઈ બિગ બી ના નામથી ઓળખે છે. અમિતાભ જી ની પાસે રોલ્સ રૉયસ ફેન્ટમ જેવી શાનદાર ગાડી છે જેની કિંમત 3 કરોડ રૂપિયા થી પણ વધારે છે. જો કે અમિતાભ ની પાસે અન્ય પણ મોંઘી ગાડીઓ છે.

4. રામ ચરણ:સાઉથ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા રામ ચરણ પણ અમીરી ની બાબતમાં પાછળ નથી. તેની પાસે રેન્જ રોવર જેવી શાનદાર ગાડી છે જેની કિંમત 3.1 કરોડ રૂપિયા છે. તેના સિવાય તેની પાસે એસ્ટન માર્ટિન, જીપ અને અન્ય ઘણી કાર છે.

5. મુકેશ અંબાણી:ભારત ના ફેમસ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે દેશના સૌથી ધનવાન વ્યક્તિ છે. જો કે તે ગાડીઓની બાબતમાં  ત્રીજા સ્થાન પર આવે છે. તેની પાસે મેબૈક 62 છે જેની કિંમતી હાલ 5.40 કરોડ રૂપિયા છે. આ કાર તેમણે ઓફિસ આવવા-જાવા માટે જ ખરીદેલી છે.

6. આમિર ખાન:બૉલીવુડ ના સૌથી પરફેક્ટ કલાકાર માનવામાં આવતા આમિર ખાન ફિલ્મો માં જેટલા સારા અભિનય માટે જાણવામાં આવે છે,તેટલા જ અસલ જીવનમાં પણ ગાડીઓના શોખ માટે ફેમસ છે. આમીર ખાન ની પાસે મર્સીડીઝ બેન્ઝ એસ 600 છે જે 10 કરોડ રૂપિયાના કિંમત ની છે. ખાસ વાત એ છે કે મર્સીડીઝ બેન્ઝ એસ 600 બુલેટ પ્રુફ કાર છે.

7. શાહરુખ ખાન:બૉલીવુડ ના કિંગ ખાન પોતાના રોમેન્ટિક અભિનયય માટે જાણવામાં આવે છે. પણ જણાવી દઈએ કે શાહરુખ ખાન ની પાસે બુગાટી વેરૉન છે જેની કિંમત 12 કરોડ રૂપિયા છે. આ કાર ના સિવાય તેની પાસે રોલ્સ રૉયસ અને બીએમડબલ્યુ સહીત ઘણી અન્ય લગ્ઝરી ગાડીઓ પણ છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here