7 દિવસમાં ઘટાડો 7 કિલો વજન….આ ટિપ્સ વાંચો 100% વજન ઉતારશે

0

વેજીટેરીયન ડાએટ પ્લાન તે લોકો માટે બેહતર છે, જેઓ વધેલા વજનથી પરેશાન છે. મોટાપો કમ કરાવા માટે અમુક લોકો સર્જરીનો પણ સહારો લેતા હોય છે. તેઓને આ બધું કરવું અને જીમમાં પસીનો પાળવાની બિલકુલ પણ જરૂર નથી. માત્ર આ પ્લાનને ફોલો કરો અને આસાનીથી 7 દિવસોમાં 7 કિલો વજન ઓછો કરો. આ ડાયેટ પ્લાનને ફોલો કરવી પણ ખુબ જ આસાન છે. 
Day 1 – આ ડાએટ પ્લાનમાં ફ્રુટ્સ અને શાકભાજીઓનું સેવન કરવાનું રહે છે, આલ્કોહોલને નાં કહેવાનું છે. દિવસમાં 10 ગ્લાસ પાણી પીવાનું છે, જેથી શરીરમાં એનર્જી બની રહે. પહેલા દિવસે માત્ર ફ્રુટ ખાઓ. દ્રાક્ષ, લીચી, અને મેંગો વેગેરે જેવા ફળો ખાઈ શકો છો. સાથે જ તરબૂચ, સંતરા, સફરજન, દાડમ, સ્ટ્રોબેરી અને ખરબૂજા પણ ખાઈ શકો છો. આવું કરવાથી વજન ઓછુ થઇ જાશે.

Day 2-

માત્ર શાકભાજીઓ જ ખાઓ. કાચા અને બાફેલા શાકભાજીઓ ખાઈ શકો છો. આ વસ્તુઓ પેટ ભરીને ખાવાની રહેશે. દિવસમાં એક બાફેલું બટેટુ ખાઓ. તમને એ જાણીને હેરાની લાગશે કે બટેટા ખાવાથી વજન કમ થાય છે. શાકભાજીઓ ખાવાથી તમને ફાઈબર અને પોષણ બન્ને મળી રહેશે.

Day 3- ત્રીજા દિવસે ફ્રુટ અને શાકભાજીઓ ખાઓ. તેને પણ પેટ ભરીને જ ખાઓ. પાણી પણ ખુબ પીઓ. બટેટા નાં ખાઓ. ત્રીજા જ દિવસે તમે ફિલ કરવા લાગશો કે વજન ઓછો થવા લાગ્યો છે.

Day 4-

ચોથા દિવસે 6 કેળા ખાઓ. 4 ગ્લાસ દૂધ પીઓ, આ દિવસે તમે દિનભર 6 કેળા ખાઈ શકો છો. તમે 4 ગ્લાસ દૂધનું સેવન પણ કરી શકો છો. એક વાર સૂપ પણ પીઓ. સૂપમાં શિમલા મિર્ચ, પ્યાજ, લસણ અને ટામેટાને એડ કરો.

Day 5-

ટમેટા, સ્પ્રાઉટ અને પનીર ખાઈ શકો છો, ટમેટાનું સૂપ પણ પી શકો છો. તેનાથી શરીરમાં પાણીની કમી પણ પૂરી થઇ જાશે. સાથે જ શરીર અંદરથી સાફ થઇ જશે અને યુરિક એસીડ પણ નીકળી જાશે. Day 6-

આજના દિવસે ટમેટા ખાવાના નથી, શાકભાજીઓ, ભણગાવેલા અનાજ અને પનીર ખાઈ શકો છો, સૂપ અને પાણી પીઓ.

Day 7 –

ફ્રેશ ફ્રુટ્સનું સૂપ પી શકો છો. એક કપ બ્રાઉન રાઈઝ કે એક રોટલી અને સબ્જી ખાઈ શકો છો, અને ખુબ જ પાણી પીઓ.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!