6 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આપના મન માં કેટલાક મોટા વિચાર આવી શકે છે. ભરોસાપાત્ર લોકો થી સમયસર સાચી સલાહ અને મદદ મળી શકે છે. સરકારી કામકાજ માં કઈક મુશ્કેલી થઇ શકે છે. લવર કે લાઈફ પાર્ટનર નો મુડ ખરાબ થઇ શકે છે. મુડ બનાવા માટે આપના આઈડિયા ટ્રાય ન કરવા. સરકારી તંત્ર થી આપને મુશ્કેલી વધી શકે છે. લેવડ દેવળ માં સાવધાન રહેવું જોશે. દિવસ સારો છે. વિધાર્થીઓ ને સારી સફળતા મળવા નો યોગ બની રહ્યો છે.
શુભ અંક :
શુભ રંગ : જાંબુની

2.વૃષભ (Taurus): કરિયર માં બદલાવ ની દ્રષ્ટિ થી સમય ઠીક કહી શકાય છે. જૂની દેનદારી પણ પૂરી થઇ શકે છે. નવું દેણું ન લેવું. કોઈ જોખમ લેવા થી પણ બચવું. લવ પાર્ટનર ના પ્રેમ અને વ્યવહાર થી આપ હેરાન થઇ શકો છો. આ રાશિ ના લોકો કોઈ ને પ્રપોઝલ દેવા માંગતા હોય તો આજે દેવા માટે શુભ દિવસ કહી શકાય. સફળતા નો દિવસ છે. બોસ કે સિનિયર્સ ની મદદ પણ આજે આપને મળી શકે છે.
શુભ અંક : 
શુભ રંગ :
ભૂરો

3. મિથુન (Gemini): કુંવારા લોકો ની લવ લાઈફ સારી હોઈ શકે છે. વિવાહિત લોકો ને પાર્ટનર થી મદદ મળી શકે છે. ઓફીસ માં સાથે નું કોઈ વ્યક્તિ આપનું ટેન્શન વધારી શકે છે. ભાવાત્મક સંતુલન રાખવું. લવ પાર્ટનર ની ભાવનાઓ ને સમજવી. કોઈ ને પ્રપોઝ કરવું આપના હિત માં નથી. ઓફીસ કે ફિલ્ડ માં કોઈ નવી શરૂઆત થવા નો યોગ બની રહ્યો છે. વિધાર્થીઓ માટે સમય અનુકુળ છે. કઈક નવું શીખશો.
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી 

4. કર્ક (Cancer): મહેનત ઓછી કરશો અને ફાયદો વધુ થઇ શકે છે. ચંદ્રમાં ગોચર કુંડળી માં કિસ્મત વાળા ઘર માં છે. એનાથી કોઈ સાથે આપની ખુબ ખાસ વાતચીત થઇ શકે છે, જેનો ફાયદો આપને કરિયર માં થઇ શકે છે. પાર્ટનર ના પ્રતિ વ્યાવહારિક દ્રષ્ટિ રાખવી. સંયમ રાખવો. લવ પાર્ટનર પર હાવી થવા થી બચવું. આજ આપનું પાર્ટનર ખુબ સંવેદનશીલ થઇ શકે છે. વાણી પર સંયમ રાખવો.
શુભ અંક : ૪
શુભ રંગ : સોનેરી 

5. સિંહ (Lio): આપના મન ની વાત કોઈ થી કહેવા માંગો છો તો કહી દેવી. આજ આપ દરેક વસ્તુ પર બારીકાઈથી જોઈશો. પૈસા ખર્ચવામાં થોડો સંયમ રાખવો. ડોક્યુમેન્ટ થી જોડાયેલું કોઈ ખાસ કામ ન કરવું. આજ સિંહ રાશિ વાળા ની મુલાકાત જુના પ્રેમ થી થઇ શકે છે. નોકારીપેશા અને બીઝનેસ કરવા વાળા લોકો ની જવાબદારી વધી શકે છે. સાવધાન રહેવું, ખોટા કામ થી બચવું. મોસમ માં બદલાવ થી નાની મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : કેસરી 

6. કન્યા (Virgo): આપની કોઈ મોટી મુશ્કેલી પૈસા આપી ને ઉકેલી શકશો. ઇનકમ ના ઘણા રસ્તા ખુલી શકે છે. આજ કામકાજ વધુ થઇ શકે છે. જીવનસાથી ની તબિયત ને લઈને ટેન્શન વધી શકે છે. કોઈ સ્થિતિ ને લઈને વધુ સંધર્ષ કરવા કે ખુદ ને નિરાશ કરવા થી બચવું. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર નો મુડ સારો હોઈ શકે છે.આપના ભાવાત્મક સંબંધ પણ મજબુત થઇ શકે છે. કામકાજ વધુ રહેશે. તબિયત ની બાબત માં સાવધાની રાખવી.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો  

7. તુલા (Libra): નોકરીપેશા અને બીઝનેસ કરવા વાળા લોકો પોતાના કામકાજ થી સંતુષ્ટ થઇ શકે છે. કોઈ પણ કઠીન પરીસ્થિત નું વ્યાવહારિક સમાધાન લાવવા નો પ્રયત્ન કરવો. આજ આપ વહન ચલાવતા સમયે એક્સ્ટ્રા સાવધાની રાખજો. પ્રેમી ની સાથે કોઈ સમારોહ માં જવાની ઈચ્છા થઇ શકે છે, પરંતુ ઓફીસ માં વધુ કામ હોવા ને કારણે લવ લાઈફ પર નેગેટીવ અસર પણ થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી 
8. વૃશ્ચિક (Scorpio): ધન લાભ થી મોટી તક મળી શકે છે. પૈસા ના ક્ષેત્ર માં પણ સારો સુધાર થવા નો યોગ છે. કેટલીક તક નો આપને ફાયદો મળી શકે છે. દામ્પત્યજીવન માં વિવાદ ની સ્થિતિ બની શકે છે. રોમાન્સ ની બાબત માં થોડી મુશ્કેલી આવી શકે છે. કાર્યસ્થળ પર આપ મન લગાવી ને મહેનત કરશો. આપને મદદ, વખાણ, જવાબદારી, ઓળખ બધું મળી શકે છે. આજ મહેનત વહુ કરવી પડે અને ઊંઘ પણ ઓછી થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : વાયોલેટ 

9.ધન (Sagittarius): આપના વ્યક્તિત્વ માં આકર્ષણ રહેશે. નોકરી અને બીઝનેસ માં કોઈ નિવેશ, લેવડ દેવળ કે નિર્ણય ને લઈને આપનું ટેન્શન વધી શકે છે. લવ પ્રપોઝલ મળવા નો યોગ બની રહ્યો છે. કારોબારી યાત્રા ના પણ યોગ બની રહ્યા છે. બીઝનેસ માં કેટલાક લોકો આપની મદદ કરી શકે છે. વિધાર્થીઓ ને મહેનત વધુ કરવી પડી શકે છે. આળસ અને થાક નો અનુભવ થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : બ્લુ 

10. મકર(Capricorn): વિચારેલા કામ સરળતા થી પુરા થવાનો યોગ છે. મન માં કોઈ વિષય ને લઈને બેચેની થઇ શકે છે. મન ભટકી શકે છે. લવ લાઈફ માં સહયોગ મળશે. પાર્ટનર ની સાથે ઊંડાણ માં વિચાર કરવા માં પણ સમય વીતી શકે છે. કેટલાક કુંવારા લોકો માટે દિવસ સારો છે. કાર્યક્ષેત્ર અને બીઝનેસ માં નવી રૂપરેખા બનશે અને આપ સફળ થઇ શકો છો. વિધાર્થીઓ ને સફળતા મળશે. પેટ સંબંધી તકલીફ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો 

11. કુંભ (Aquarius): પ્રેમ પ્રસંગ શરુ થઇ શકે છે. આપના નિયમિત કામકાજ માં મિત્ર આપની મદદ કરવા નો પ્રયત્ન કરી શકે છે. આજે ખોટું ન બોલવું, નહીતર મુશ્કેલી વધી શકે છે. આજ આપ પાર્ટનર થી કોઈ વાત ન છુપાવતા અને સાચું બોલજો. આપના સંબંધ પણ મધુર થઇ શકે છે. ઓફીસ માં જવાબદારી મળી શકે છે. નવા એગ્રીમેન્ટ સાઈન થશે. આજ આપની તબિયત માટે દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ 

12. મીન (Pisces): કોઈ મોટું કામ કે મોટો નિર્ણય આજ આપ લઇ શકો છો. ન્યાયાલયીન કામકાજ માં જીત થવા નો યોગ બની રહ્યો છે. આસપાસ કે સાથે ના લોકો થી ટક્કર નો યોગ છે. લવ પાર્ટનર થી પ્રેમ, સહયોગ અને સુખ મળી શકે છે. જે આપના માટે ખુબ ખાસ છે. આપના મન ની વાત કે ઇચ્છા શેયર કરવા નો પ્રયત્ન કરવો. કોઈ નવું કામ પણ આપ શરુ કરી શકો છો. તેમાં સફળતા મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : મજેન્ટા 

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!