65 વર્ષના વૃદ્ધ પુરુષે રચાવ્યા પોતાની જ થનારી 21 વર્ષની ભાવિ વહુ સાથે લગ્ન, મચી ગયો હાહાકર, જાણો આખરે એવું તે વળી શું થયું….

0

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એવી અજીબ-અજીબ ખબરો વાઇરલ થતી રહેતી હોય છે, અને એવી જ એક વાઇરલ ખબર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેણે હાહાકાર મચાવી રાખ્યો છે અને સાથે જ લોકો પણ તેને જાણીને ખુબ જ હેરાની વ્યક્તિ કરી રહ્યા છે. આ ખબરના આધારે એક 65 વર્ષ ના સસરા એ પોતાની 21 વર્ષની વહુ સાથે લગ્ન કરી લીધા જેના પછી જાણે કે લોકો ના હોંશ જ ઉડી ગયા.આવો તો જાણીએ પૂરો મામલો.

આ ખબર બિહારના સમસ્તીપુર જિલ્લાની છે અને જે 65 વર્ષ ના પુરુષે પોતાની 21 વર્ષ ની વહુ સાથે લગ્ન કર્યા છે તેનું નામ રોશન યાદવ છે. લોકોએ જયારે સવાલ ઉઠાવ્યો તો તેઓએ આ લગ્નને એક મજબૂરી જણાવી હતી. રોશન લાલના આધારે તેઓને આ લગ્ન એક મજબૂરી માં કરવું પડયા હતા નહિતર તેના પરિવાર ની ઈજ્જત ખરાબ થઇ જાત.

ઘરેથી ભાગી ગયો હતો રોશન યાદવ નો દીકરો:
હવે તમને જણાવી દઈએ કે રોશન યાદવને એવી તે કેવી મજબૂરી હતી કે જેને લીધે તેને આ લગ્ન કરવા પડ્યા હતા. આગળના દિવસોમા રોશન યાદવના દીકરા પપ્પુ ના લગ્ન સપના સાથે નક્કી થયા હતા. પણ લગ્નના દિવસે પપ્પુ ઘર છોડી ને ભાગી ગયો હતો.
જાંચ કરતા જાણવામાં આવ્યું છે કે પપ્પુ કોઈ અન્ય યુવતી ને પ્રેમ કરતો હતો, પપ્પુ પિતાના ડર થી તેને આ વાત કહી ન શક્યો અને પરિવારના કહેવા પાર સપના સાથે લગ્ન કરવા માટે રાજી થઇ ગયો.
જયારે બધી જ તૈયારી પછી જાન યુવતી ના ઘરે પહોંચી તો દુલ્હો એટલે કે પપ્પુ ગાયબ હતો. બંને પરિવારની બેઇજ્જતી જોઈને રોશન યાદવે ખુદ લગ્ન કરવાનો નિર્ણંય લીધો અને બંને પરિવારોની સહમતી પછી ખુદ રોશને પોતાની થનારી ભાવી વહુ સપના સાથે લગ્ન કરી લીધા.
જો કે આ મજબૂરી પાછળ કેટલી હકીકત છે તેની જાંચ પોલીસ કરી રહી છે. લોકોનું કહેવું છે કે આ પુરુષે 21 વર્ષની યુવતી સાથે લગ્ન કરીને તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. હવે પોલીસ વાટ જોઈ રહી છે કે આ લગ્ન વિશે દુલહન એટલે કે સપના પોતાનું શું મંતવ્ય આપે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here