6200 sqft માં ફેલાયેલ છે સુનિલ શેટ્ટી નું ફાર્મહાઉસ ,લિવિંગ એરીયા થી ડાઇનિંગ હોલ સુધી , અંદર થી દેખાય છે આવું.

0

57 વર્ષ ના થઈ ગયા છે સુનિલ શેટ્ટી. એમનો જન્મ 11 ઓગસ્ટ ,1961 ના મુલ્કી મેનગ્લોર (કર્ણાટક) માં થયો હતો. ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કરવા વાળા સુનિલ નો ખંડાલા માં છે એક ફાર્મહાઉસ. 6200 sq ft માં ફેલાયેલ ફાર્મહાઉસ માં પ્રાઇવેટ ગાર્ડન ,સ્વિમિંગ પુલ ,ડબલ હાઈટ નો લિવિંગ રૂમ ,5 બેડરૂમ, કિચન છે. એમાં હાઇ લાઈટ પવાઈન્ટ ડાઇનિંગ રૂમ છે ,જે પુલ થી અટેચ છે. નેચરલ બ્યુટી ને ધ્યાન માં રાખી ડિઝાઇન કરવા માં આવ્યો છે ફાર્મહાઉસ…..

– સુનિલ શેટ્ટી ના આ ફાર્મહાઉસ ને નેચરલ બ્યુટી ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવ્યું છે.

એલિગેન્ટ સ્ટ્રેકચર ,ગ્રીન ડિઝાઇન ,બ્યુટીફૂલ ઇન્ટિરિયર,નેચરલ એઇર અને સ્કાઇલાઈટ જેવી બાબતો આ ફાર્મહાઉસ માં છે.

ફાર્મહાઉસ ને વધુ માં વધુ ઓપન રાખવા માં આવ્યું છે. એના સિવાય આ પુલ માં સ્પેસ પણ વધુ છે.

પુરા ઘર ને જોઈ ને આઇલેન્ડ જેવી ફિલિંગ આવે છે.

સુનિલ ના આ ફાર્મ હાઉસ ના આર્ટિટેકટ જ્હોન અબ્રાહમ ના ભાઈ એલન એ કર્યો છે. ત્યાં જ ,એની ઇન્ટિરિયર અને ફર્નિચર સુનિલ ની પત્ની માના દ્વારા તૈયાર કરવા માં આવ્યું છે.

પિતા ના બિઝનેસ ને આગળ વધાર્યો

સુનિલ એ 2013 માં એના એક નવા ડેકોરેશન શોરૂમ ને લોન્ચ કરતા સમય એ કર્યું હતું કે એ જગ્યા એ જ છે જ્યાં એના પિતા વિરપ્પા શેટ્ટી કામ કરતા હતા. વર્લી માં સ્થિત એ રેસ્ટોરન્ટ માં એના પિતા વેઈટર હતા અને પ્લેટ સાફ કરતા હતા. સુનિલ એ તે પણ જણાવ્યું કે એમના પિતા એ 9 વર્ષ ની ઉંમર માં કમાવવા નું શરૂ કરી દીધું હતું. લાંબા સ્ટ્રગલ પછી 1943 માં સુનિલ ના પિતા એ એક આખી બિલ્ડીંગ ખરીદી લીધી હતી જે વર્લી ના ફોર સિઝન હોટલ ના બગલ માં હતી.

હવે બિઝનેસ પર આપે છે વધુ ધ્યાન

સુનિલ હવે ફિલ્મો કરતા બિઝનેસ પર ધ્યાન આપે છે. એમનો બિઝનેસ ઘણા ક્ષેત્રો માં ફેલાયેલ છે. આખા દેશ માં એમનો ફિટનેસ સેન્ટર ચેઇન છે. એ પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ નામ ના પ્રોડક્શન હાઉસ ના મલિક છે. મુંબઇ માં મિસ ચીફ ના નામ થી એમનું બુટિક છે. વેંચર એસ 2 રિયલટી નામ ની રિયલ એસ્ટેટ કંપની છે. સાથે જ મુંબઇ માં ઘણા રેસ્ટોરન્ટ છે.

આ ફિલ્મો માં કામ કર્યું

સુનિલ એ 1992 માં આવેલ ફિલ્મ બલવાન થી ઇન્ડસ્ટ્રી માં કદમ રાખ્યો હતો. એના સિવાય એમને વક્ત હમારા હૈ ,દિલવાલે ,મોહરા ,ગદ્દાર ,સપૂત ,હેરા ફેરી, રિફ્યુજી ,ધડકન ,બ્લેકમેલ જેવી અનેક ફિલ્મો માં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here