60 પત્નીઓ છે આ પુરુષની, જે જમે છે મ્યાનમાર માં, તો સુવે છે ભારતમાં, જાણો હકીકત….

0

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિની કાનૂની તરીકાથી એક જ પત્ની હોય છે, પણ ઘણા લોકો દગા ખોરીથી બીજા લગ્ન પણ કરી લેતા હોય છે. કે પછી એમ કહીયે કે ઘરના લોકોના દબાવને લઈને લગ્ન તો કરવા પડતા હોય છે પણ તેને પસંદ હોય છે કોઈ બીજુ જ. એવામાં લોકો જ્યા-ત્યાં ભટકવા લાગે છે અને પોતાની પહેલી પત્નીને છોડીને પોતાની પસંદની બીજી યુવતી સાથે લગ્ન કરી લે છે.
પણ દુનિયામાં એક એવો પણ વ્યક્તિ છે જે જેની 60 પત્નીઓ છે. અહીં આ વ્યક્તિ સાથે સાંભળીને તમે હેરાન જ રહી જાશો. આ એક એવો વ્યક્તિ છે જે પોતાની પત્નીઓ સાથે જમવાનું તો એક દેશમાં જમે છે પણ સુવા માટે કોઈ અન્ય દેશમાં જાય છે. તો જાણો આખરે તેની પાછળ શું રાઝ છે.
ક્યાં રહે છે આ વ્યક્તિ:નાગાલેન્ડના લૉંગવા ગામમાં આવું જ કઈક થાય છે, જ્યાં કોન્યાક જાતિના લોકો રહે છે. આ ગામનો અળધો હિસ્સો ભારતમાં તો અળધો હિસો મ્યાનમાર માં છે. આ ટ્રાઈબ્સના રાજાનું નામ અંગ નગોવાંગ છે, જેના અધીન લૉંગવા સહીત કુલ 75 ગામ છે.
સાથે જ તેના ઘરની વચ્ચેથી થઈને મ્યાનમાર અને ભારતની બોર્ડર પસાર થાય છે. એવામાં તેનો પરિવાર રોજનું ભોજન તો મ્યાનમાર ના હિસ્સા માં લે છે, જયારે સુવા માટે ભારતીય સીમાનો ઉપીયોગ કરે છે.
પાસપોર વિઝા વગર ફરે છે આ રાજા:લૉંગવા ગામના રાજાનો પરિવાર પણ ખુબ જ મોટો છે, જેમાં તેની 60 પત્નીઓ પણ શામિલ છે. સાથે જ રાજાનો દીકરો મ્યાનમાર આર્મીમાં છે. ભારત-મ્યાનમાર સીમા પર હોવાને લીધે અહીંના લોકોને બે દેશોની નાગરિતકતા મળેલી છે. એવામાં તેઓને મ્યાનમાર જવા માટે ન તો વિઝા ની જરૂર પડે છે અને ન તો કોઈ ભારતીય પાસપોર્ટની. અહીંના લોકો બંને દેશોમાં સ્વતંત્ર રીતે ફરી શકે છે.

આ નામથી જાણવામાં આવે છે લોકો:આ ટ્રાઈબ્સના લોકોને હેડ હન્ટર્સ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ઇન્સાનોને મારીને તેઓના માથા ને પોતાના ઘરોમાં સજાવીને રાખે છે. જો કે 1960 ના દશક પછી અહીં હેડ હંટિન્ગ નથી થતું. તેની સંખ્યા અન્ય દેશની જનજાતી કરતા અનેક ગણી વધુ છે, તેઓની ભાષા નાગમિસ છે, જે નાગા અને આસામી ભાષાને મળીને બની છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here