ઘર ની બહાર કાઢો આ 6 વસ્તુઓ , નહીં તો આખું વર્ષ રહેશે પૈસા ની તંગી

0

સાફ સુથરા ઘર માં લક્ષ્મી જી નો વાસ હોય છે અને ગંદા ઘર માંથી લક્ષ્મી નારાઝ થી ને ચાલતી થઈ પડે છે.
એટલા માટે જ સાફ સફાઈ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ , સાફ સફાઈ થી ઘર ની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. ઘણી વખત સાફસફાઈ દરમિયાન આપણે થોડી વસ્તુઓ ફરી પાછી સાચવી ને બીજી વખત ઉપયોગ કરવા માટે રાખી દઈએ છીએ જેના થી ઘર માં ખરાબ શક્તિઓ નો પ્રવેશ થાય છે. કોઈ તૂટેલ ફુટેલ વસ્તુઓ જે કોઈ કામ ની ન હોય એવી વસ્તુઓ રાખવા થી માતા લક્ષ્મી તમારા થી ક્રોધિત થઈ શકે છે.

આ વસ્તુ ને તુરંત બહાર ફેંકી દો

તૂટેલ કાંચ

જો સાફ સફાઈ દરમિયાન ઘર માં કોઈ તૂટેલ કાંચ મળે જેને તમે રાખી દીધો હોય તો એને તુરંત ઘર ની બહાર ફેંકી દો , કારણકે એને કારણે ઘર ના સદસ્યો માં માનસિક તણાવ બની રહે છે અને કોઈ મંગલ કાર્ય સફળ નથી થઈ પાતું.

ખરાબ ઘડિયાળ

આમ તો ખરાબ ઘડિયાળ કોઈ ઘર માં નથી રાખતું પણ જો તમે રાખી હોય તો તુરંત ફેંકી દેજો એને કારણે ઘર ના સદસ્યો ને સફળતા નહીં મળે અને ઘર નો માહોલ ખરાબ થઈ જાય છે.

તૂટેલ પલંગ

કોઈ ના ઘર માં પણ તૂટેલ પલંગ હોય તો એમના વૈવાહિક જીવન માં પરેશનીઓ આવી શકે છે. એના સિવાય પતિ પત્ની વચ્ચે. હંમેશા ઝઘડો થતો રહે છે. શાંતિ વાળો માહોલ બનાવી રાખવા જો કોઈ તૂટેલ પલંગ હોય તમારા ઘર માં તો તુરંત બહાર ફેંકી દો.

તૂટેલ તસ્વીર / ફોટો

ઘર માં કોઈ તૂટેલ તસ્વીર ન હોવી જોઈએ એનાથી સંબંધ માં દરાર આવે છે કારણકે એમાં વાસ્તુદોષ હોય છે. જો ઘર માં કોઈ તૂટેલ તસ્વીર હોય તો એ ઘર માં નકારાત્મક શક્તિઓ નો વાસ હોય છે.

જુના દીવડા

જો તમારા ઘર માં જુના દીવડા સાચવી ને રાખેલ છે તો તુરંત તેને બહાર ફેંકી દેજો. જુના દીવડા પ્રગટાવવા થી લક્ષ્મી જી નારાઝ થઈ જાય છે.

તૂટેલ ફુટેલ દરવાજો

જો તમારા ઘર માં તૂટેલ ફુટેલ દરવાજો હોય તો બદલી નાખો કારણકે ઘર માં આવો દરવાજો હોય તો તેમાં થી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે જેના થી તમને વધુ પરેશનીઓ થઈ શકે છે.

ઉપર ની વસ્તુઓ સિવાય તમારા ઘર માં જુના રમકડાં ,ખંડિત મૂર્તિઓ અને સીડીઓ નીચે ભંગાર હોય તો તુરંત હટાવી દો નહીં તો તેના થી તમને વધુ નુકસાન થઈ શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here