6 એવા Hot સીન, જે જોયા તો વર્ષો સુધી ભૂલી નહિ શકો… બોલીવુડના સૌથી ખતરનાક શોટ

0

હાલ Ragini MMS 2 મુવીને જોઈએન એવો કયાસ લગાવવામાં આવે છે કે, તે આજ સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ છે. એમ પણ મેકર્સે પણ આ સીરીજને બને તેટલી બોલ્ડ બનાવાની ખુબ કોશિશ કરેલી છે.

આજ-કાલના મુવીમાં આવા સીન્સ થવા એક સામાન્ય વાત બની ગઈ છે. ક્યારેક સ્ક્રીપ્ટના હિસાબથી તો ઘણીવાર દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ આવા સીન્સ શૂટ કરવામાં આવતા હોય છે. આજે અમે તમને અન્ય ફિલ્મોના એવાજ અમુક બોલ્ડ સીન્સ બતાવવા જઈ રહ્યા છીએ જેને કદાચ ભૂલી જ નથી શકાતા.

1. જેમાં મર્ડરનો બોલ્ડ સીન સૌથી પહેલા આવે છે. આ સીન એક ગીત સાથે ફિલ્માવામાં આવેલો હતો. મલ્લિકા અને ઇમરા હાશમીનો સીનમાં કાઈક આવી રીતે નજરમાં આવ્યા હતા.

2. આ સીન્સે ઘણી એક્ટ્રેસને એક નવી ઓળખ આપી છે તો ઘણી એક્ટ્રેસની જાણે કે ઈમેજ જ બદલી ગઈ. ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના અને માંધુરી દીક્ષીત પર ફિલ્માવામાં આવેલો આ સીન એટલો બોલ્ડ હતો કે આજે પણ લોકો તેને યાદ કરે છે.

3. ફિલ્મ ‘આશિક બનાયા આપને’ માં આવા બોલ્ડ સીન્સ ઇમરાન હાશમી અને તનુશ્રી દત્તાએ આપ્યા હતા. ફિલ્મના આ ગીત સાથે આ સીન પણ ખુબ હીટ સાબિત થયા હતા. આ ફિલ્મમાં એક ખુબજ બોલ્ડ સીન હતો. આ સીનને લીધે જ આ ફિલ્મને બોલીવુડની સૌથી બોલ્ડ ફિલ્મ માનવામાં આવે છે.

4. ફિલ્મ ‘ડર્ટી પિકચર’ પોતાના માં જ એક બોલ્ડ ફિલ્મ છે. પણ આ ફિલ્મ પોતાના બોલ્ડ સીનને લીધે ખુબ હીટ સાબિત થઇ હતી.

5. ફિલ્મ ‘કુરબાન’ માં સૈફ અલી ખાન અને કરીના કપૂરના આ બોલ્ડ સીનને તો ભૂલી જ ન શકાય. સાથે જ ‘એક પહેલી લીલા’ માં પણ સની લીઓનીને બોલ્ડ સીન્સ આપ્યા હતા.

6. ‘હેટ સ્ટોરી-3’ માં ડેજી શાહ અને ઝરીન ખાને પણ જબરજસ્ત બોલ્ડ શીન્સ શૂટ કર્યા હતા. આ ફિલ્મ તેમાંના બોલ્ડ સીન્સને લીધે જ જાણીતી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!