ખબર નહી, કઈ અપ્સરા સાથે લગ્ન કરશે આ સ્ટાર્સ, નંબર 6 ની પાસે આવ્યા છે 6000 માંગા સગાઈ માટે..!!

0

એક સામાન્ય માણસ 25 અથવા 30 પછી લગ્ન કરે છે અનેકેટલાક 35 પછી પણ લગ્ન કરે છે, પણ કેટલાક લોકો એવા પણ છે જે કદાચ ક્યારેય લગ્ન નહી જ કરે. જેમ કે, બૉલીવુડ બૉલીવુડ સ્ટાર્સ એવા નથી કે જેમને કોઈ લગ્ન માટે છોકરી જ ના મળે, તેમની તો જ્યારે મન પડે ત્યારે હજારો છોકરીઓ મળી જાય લગ્ન માટે. હે તેમને સમય બગાડવો જોઈએ નહી ને લગ્ન કરી લેવા જોઈએ.

તો ચાલો આજે અમે તમને એવા બૉલીવુડ સ્ટાર્સ સાથે મલાવીશું કે જેમ જેઓ બોલિવુડના સુપર સ્ટાર હોવા છ્તા પણ લગ્ન કરતાં નથી ને હજી સુધી તેઓ રહે છે એકલા. અને કેટલાક એવા સ્ટાર્સ છે જો આ જનમમાં તો લગ્ન કરવા જ નથી માંગતા.

રણદીપ હુડા :

ફિલ્મ ‘માનસૂન વેડિંગ’ થી તમારી કારકિર્દીની શરૂઆત કરનાર રણદીપ તે સમયે ફક્ત 17 વર્ષ ના જ હતા. અને આજે તે એક ખૂબ જ અદભૂત અને લોકપ્રિય અભિનેતાઓમાના એક છે. રણદીપે એક પછીથી એક સુપરહિટ ફિલ્મોમાં બૉલીવુડમાં કામ કર્યું છે, તમે તમને જણાવીએ કે રણદીપ 42 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી તેઓએ લગ્ન કર્યા નથી.

કરણ જૌહર

બૉલીવુડની એક ખૂબ જ લોકપ્રિય દિગ્દર્શક અને ફિલ્મ પ્રોડ્યુસર કારણ જૌહર તમને જણાવી દઈએ એ કરણનો જન્મ 25 મે, 1972 ના રોજ થયો હતો. અને તેમણે પોતાની કારકિર્દી શરૂઆત ડુપ્લીકેટ મૂવીથી કરી હતી,તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પ્રોડ્યુસરની ઉંમર હવે 46 વર્ષ થવા આવી છે. છતાં તેઓએ 0લગ્ન કર્યા નથી, પરંતુ 0છતાં તે બે બાળકોનું પિતા બન્યા છે.

અક્ષય ખન્ના

વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્નાએ બોલિવુડમાં પોતાની કરિયર હિમાલય પુત્ર થી શરૂ કરી હતી. ને તેમણે પણ એક પછી એક એવી ઘણી સુપર હીટ ફિલ્મો આપી છે. તેમને હાલ કોમેડી ફિલ્મો વધારે પસંદ છે. તમને જણાવી દઈએ કે હાલ તેઓ 43 વર્ષના થયા છે ને તેઓએ પણ હજી સુધી લગ્ગ્ન કર્યા નથી.

સલમાન ખાન –

આમ જોઈએ તો સલમાન ખાનને કોણ નહી જાણતું હોય ? બૉલીવુડના સુલતાન સલમાન ખાન, તેમના લગ્નનું ટેન્શન તેના દરેક ફેનને રહે છે. સલમાનની ઘણી ગર્લ ફ્રેન્ડ પણ રહી ચૂકી છે. પણ તેમની પત્ની એક પણ નહી. તેમને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેઓ કેસથી બહાર નીકળશે ત્યારે જ તે લગ્ન કરશે. હાલ તે 52 વર્ષના થઈ ચૂક્યા છે. હવે લાગે છે કે તેઓ કદાચ લગ્ન નહી કરે, જો કે સલમાન કાઇ પણ કરી શકે છે.

પ્રભાસ ;
સાઉથ ફિલ્મ ઇન્સ્ટસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સપ્રભાસ જેણે ફિલ્મ બાહુબલી પછી ઘણું નામ કમાયું છે. પ્રભાસ માટે બાહુબલી ફિલ્મ એક ટર્નિંગ પોઈન્ટ રહી છે. આમ જોઈએ તો તેમનું નામ એ જ ફિલ્મની એક્ટ્રેસ અનુષ્કા સાથે પણ જોડાયું હતું. પણ તેમને તેને અફવા જ જણાવી હતી. હવે પ્રભાસ 39 વર્ષના થઈ ગયા છે ને અત્યાર સુધીમાં લગ્ન માટે તેમને 6000 છોકરીઓના માંગા પણ આવી ગયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here