50 વર્ષ થી વધુ ઉંમર માં પણ આ અભિનેત્રીઓ લાગે છે સુંદર અને જવાન, નંબર ૩ એ ખુબ સુંદર છે….

0

બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં એક થી એક સુંદર અભિનેત્રીઓ છે જેમની સુંદરતા નો કોઈ જવાબ નથી અને બધી અભિનેત્રીઓ ને પોતાનો અલગ અલગ અંદાજ રહ્યો છે આ અભિનેત્રીઓ એ બોલીવુડ માં પોતાની એક અલગ ઓળખ બનાવી છે આ
અભિનેત્રીઓ લાખો ના દિલ પર રાજ કરે છે આમ તો કેટલીક અભિનેત્રીઓ એવી છે જે બોલીવુડ માં પોતાના કરિયર ની
શરૂઆત કરી રહી છે તો કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમની ઉંમર ૫૦ વર્ષ થી વધુ થઇ ચુકી છે પરંતુ તેમની ઉંમર હોવા છતાં તેમની સુંદરતા માં કોઈ અછત નથી આવી તે હજુ સુંદરતા ના વિષય માં કોઈ ને પણ ટક્કર આપી શકે છે આજ અમે આપને આ લેખ ના માધ્યમ થી તે અભિનેત્રીઓ વિષે જાણકારી દેશું જેમની ઉંમર ૫૦ વર્ષ થી વધુ થઇ છે પરંતુ હજુ પણ તે ખુબ સુંદર અને જવાન દેખાય છે. આવો જાણીએ આ અભિનેત્રીઓ વિષે

1. જુહી ચાવલા:
બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની જાણીતી માનીતી અભિનેત્રી જુહી ચાવલા ને તો આપ બધા લોકો જાણતા જ હશો તે કોઈ ના નામ ની પ્રેમિકા નથી તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં ખુબ જ સુપરહિટ ફિલ્મ માં કામ કર્યું છે અને તેમની સુંદરતા અને એક એક્ટિંગ ના લાખો દીવાના છે તેમનો જન્મ ૧૩ નવેમ્બર ૧૯૬૭ એ થયો હતો અને આજ તેમની ઉંમર ૫૦ વર્ષ ની થઇ ચુકી છે આટલી ઉંમર હોવા છતાં પણ સુંદરતા ના વિષય માં કોઈ ના થી ઓછી નથી.

2. સંગીતા બિજલાની:બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની સુંદર અભિનેત્રીઓ માં સંગીતા બિજલાની નું નામ પણ આવે છે તેમનો જન્મ ૯ જુલાઈ ૧૯૬૫ એ થયો હતો અને હવે તેમની ઉંમર ૫૩ વર્ષ ની થઇ ચુકી છે આટલી ઉંમર હોવા છતાં તેમની સુંદરતા માં કોઈ અછત નહિ આવી.

3. રેખા:બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં રેખા સૌથી પ્રખ્યાત અને સૌથી પસંદ આવતી અભિનેત્રી છે પોતાના જમાના માં તે સુંદર અભિનેત્રીઓ માં થી એક હતા અને તેમના લાખો દીવાના પણ હતા હવે તેમની ઉંમર ૬૩ વર્ષ ની થઇ ચુકી છે પરંતુ તેમની સુંદરતા એવી જ છે.

4. પૂનમ ઢીલ્લો:બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં પૂનમ ઢીલ્લો સૌથી સુંદર અને લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક રહી છે તેમનો જન્મ ૧૮ એપ્રિલ
૧૯૬૨ એ ઉતર પ્રદેશ માં થયો હતો આજ ના સમય માં તેમની ઉંમર ૫૬ વર્ષ ની થઇ ચુકી છે તેમણે ઘણી સુપરહિટ ફિલ્મ માં કામ કર્યું છે અને તેમણે ઘણા ટીવી શો માં પણ કામ કર્યું છે.

5. માધુરી દિક્ષિત:માધુરી દિક્ષિત બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રીઓ માં થી એક માનવા માં આવે છે આજ ના સમય માં તેમની ઉમ્ર ૫૧ વર્ષ ની છે પરંતુ તેમની ઉંમર હોવા છતાં તે લાખો લોકો ના દિલ ની ધડકન બનેલી છે એમની સુંદરતા ના લાખો લોકો દીવાના છે તેમની સાથે જ તેમની એક્ટિંગ અને ડાન્સ થી પણ લોકો ધાયલ છે.

6. હેમા માલિની:બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની પોતાના ફિલ્મી કરિયર માં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે તેમનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૪૮ એ થયો હતો હવે તેમની ઉંમર ૬૯ વર્ષ ની છે ૬૯ વર્ષ ની ઉંમર માં પણ હેમા માલિની ની સુંદરતા જોવા લાયક છે સુંદરતા ના વિષય માં તે કોઈ ના થી પાછળ નથી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.