પિતા તો રહ્યા ફ્લોપ પણ તેઓની આ 5 દીકરીઓ બોલીવુડમાં મચાવવા આવી રહી છે ધમાલ, સંજય કપૂર ની દીકરી તો છે સુંદરતા ની મિસાલ…

0

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં અમુક હિટ થઇ જાય છે તો અમુક ફ્લોપ. બોલીવુંડમાં ઘણા એવા અભિનેતાઓ છે જેઓ મોટા પરિવારથી આવવા છતાં પણ સફળ બનવામાં નાકામિયાબ રહ્યા છે. અમુકે તો પોતાનું પૂરું જીવન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગાવી દીધું  છતાં પણ તેઓનું નામ સફળ લોકોની લિસ્ટ માં આવી ના શક્યું. અમુક ફિલ્મો દ્વારા તેઓને ઓળખાણ તો મળી પણ તે ઓળખાણ ના મળી શકી જેનું સપનું લઈને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા.

એવામાં હાલ તો સ્ટારકિડ્સ નો જમાનો ચાલો રહ્યો છે. આજના સમયમાં જાણીતા અભિનેતાઓના બાળકો બૉલીવુડ માં ડેબ્યુ કરી રહ્યા છે. હાલમાં જ જાહ્નવી કપૂર અને સારા અલી ખાન એ બૉલીવુડ માં ધમાકેદાર એન્ટ્રી કરી છે. પણ આ સ્ટારકિડ્સ ની ગણતરી અહીં જ પુરી નથી. બોલીવુડમાં એવા ઘણા બાળકો છે જેઓ બોલીવડુ માં આવવાની તૈયારી માં જ છે. આજે અમે તમને એવા જ અમુક સ્ટાર ના બાળકો વિશે જણાવીશું જેઓ આવનારા સમયમાં ફિલ્મોમાં જોવામાં આવી શકે તેમ છે.

1. મિથુન ચક્રવર્તી:દિશાની ચક્રવતરી પોતાના જમાનાના ફેમસ અભિનેતા મિથુન ચક્રવર્તી ની દિકરી છે, જે તેની સગી દીકરી નહિ પણ દત્તક લીધેલી દીકરી છે. દિશાની દેખાવમાં ખુબ જ સુંદરક છે અને તે જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી લઇ શકે તેમ છે.

2. સના પંચોલી:આદિત્ય પંચોલી ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે પણ આજે પણ તે, તે મુકામ ન મેળવી શક્યા જેની તેને શોધ હતી. કદાચ તેની આ જ શોધ તેની દીકરી સના પૂરું કરી શકે તેમ છે. સુંદરતાની બાબતમાં સના પંચોલી કોઈ અભિનેત્રી કે મોડેલ થી ઓછી નથી. હવે સના પણ બોલીવુડમાં ધમાકો કરવાની તૈયારીમાં જ છે.

3. શનાયા કપૂર:રાજા જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા સંજય કપૂર ની દીકરી શનાયા કપૂર ખુબ જ સુંદર છે. તે મોટાભાગે બૉલીવુડ ઇવેન્ટ માં નજરમાં આવે છે. જો કે સંજય કપૂર ઘણા સમયથી બૉલીવુડ થી દૂર છે પણ તેની દીકરી શનાયા જલ્દી જ ફિલ્મોમાં દેખાઈ શકે તેમ છે.

4. અનન્યા પાંડે:પોતાના જમાનાના ફેમસ હીરો ચંકી પાંડે ની દીકરી અનન્યા પાંડે ની સુંદરતા દરેક કોઈને દીવાના બનાવી શકે તેમ છે. તે કરન જોહર ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ દ ઈયર-2’ થી બૉલીવુડ માં એન્ટ્રી લઇ શકે તેમ છે.

5. ટીના આહુજા:90 ના દશકમાં ગોવિંદા સૌથી સફળ અભિનેતાઓમાંના એક હતા પણ આજના સમયમાં તેની પાસે એકપણ હિટ ફિલ્મ નથી.ગોવિંદા ની દીકરી ટીના આહુજા ખુબ જ સુંદર છે. સુંદરતા ની બાબત માં ટીના ઘણી અભિનેત્રીઓને ટક્કર આપી શકે તેમ છે.ટીના જલ્દી જ બૉલીવુડ માં એન્ટ્રી લઈને પિતાનું નામ રોશન કરવાની તૈયારીમાં છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here