બોલીવુડની આ 5 લોકપ્રિય અભિનેત્રીઓ જેને ભગવાને નથી આપ્યું બાળક, 5 માં નંબર વાળી તો લોકોની પહેલી પસંદ છે…

0

મોટાભાગે કહેવામાં આવતું હોય છે કે દરેક સુખ એક બાજુ અને માં બનવાનું સુખ એક બાજુ. આ વાક્ય એકદમ સાચું જ છે કેમ કે દરેક યુવતી નું પોતાનું માં બનવાનું સપનું હોય જ છે. પણ એવામાં અમુક યુવતીઓની આ ઈચ્છા પુરી થાતી નથી, જ્યારે અમુક ને આ ઈચ્છા ખુબ મોટી ઉંમર થતા પુરી થાય છે. એવામાં જો વાત બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની કરીયે તો તેમાં આજે પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ પણ સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવે છે પણ કદાચ તેઓના ભાગ્ય માં સંતના સુખ જ નથી. આજે અમે તમને બૉલીવુડ ની એવી જ 5 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ હજી સુધી માતા બની શકી નથી.

1. સંગીતા બિજલાની:
બૉલીવુડ ની સુંદર અને ફેમસ અભિનેત્રી સંગીતા બિજલાની એ ભારતીય ટિમ ના પૂર્વ કપ્તાન મોહમ્મદ અજરૂદીન ની સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્નના અમુક જ દિવસો માં બંને વચ્ચે મનમુટાવ થતા બંને એ એકબીજાથી તલાખ લીધા હતા ત્યારથી લઈને આજ સુધી સંગીતા એકલી જ જીવન વ્યતીત કરી રહી છે, જેને લીધે તેને આજ સુધી સંતાન સુખ મળ્યું નથી.

2. સાયરા બાનું:એક સમયના દિગ્ગ્જ અભિનેતા દિલીપ કુમાર ની પત્ની સાયરા બાનું પણ નિઃસંતાન છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેના લગ્ન ના 50 વર્ષ વીતી ચુક્યા છે છતાં પણ તેઓ માતા-પિતા બન્યા નથી.

3. શબાના આઝમી:બૉલીવુડ ફિલ્મો ના ફેમસ ગીતકાર કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તર ની વાત કરીયે તો તેણે અત્યાર સુધીમાં બૉલીવુડ સ્ક્રીન પર આવેલી ઘણી એવી ફિલ્મોના સંવાદ લખ્યા છે. તેને આ કામ માટે ઘણીવાર સમ્માનિત પણ કરવામાં આવી ચુક્યા છે. જણાવી દઈએ કે જાવેદ અખ્તર ને ફિલ્મ ફેયર, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને પદ્મ વિભૂષણ એવોર્ડ થી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે. અને વાત તેના લગ્ન જીવનની કરીયે તો તેના શબાના આઝમી સાથેના લગ્ન ના 34 વર્ષ વીતી ચુક્યા છે. 34 વર્ષ પછી પણ શબાના સંતાન સુખ મેળવી શકી નથી.

4. જયાં પ્રદા:પોતાના જમાનાની ફેમસ અભિનેત્રી જયાં પ્રદા એ શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે શ્રીકાંત પહેલાથી કે વિવાહિત હતા. પહેલાથી જ શ્રીકાંત ની પહેલી પત્ની ના 3 બાળકો પણ હતા. પણ જયારે પહેલી પત્ની સાથે ના તલાખ પછી શ્રીકાંતે જયા પ્રદા સાથે લગ્ન કર્યા પછીથી તેઓને સંતાન મળ્યા નથી.

5. કિરણ ખેર:બૉલીવુડ સ્ક્રીન પર રિલીઝ થયેલી ઘણી એવી ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ થી લાખો લોકોના દિલોમાં પોતાની જગ્યા અને અલગ ઓળખ બનાવી ચુકેલા અનુપમ ખેર ની પત્ની કિરણ ખેર પણ સંતાન સુખ મેળવવામાં અસક્ષમ રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here