૫ ઓગસ્ટ, 2018 નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0


મેષ :
આજ અચાનક તમારા જૂના મિત્ર સાથે સંપર્ક થઈ શકે છે, આજનો દિવસ તમારી પ્રેમાળ વ્યક્તિને મળવાનો છે. આજે તમારી આજીવિકાના સ્ત્રોતમાં વધારો થવાની શક્યતા છે. તમારા ખર્ચા પર આજના દિવસ પૂરતું નિયંત્રણ રાખવું. આજના દિવસે તમે જૂની કોઈ પરેશાનીમાંથી છૂટકારો મેળવી શકશો .આજના દિવસે દુશ્મનોથી સાવધાન રહેવું.
શુભ અંક : 1વૃષભ
આજે તમને લાગશે કે તમે ખૂબ ભાગ્યશાળી છો. તેમજ તમારી આસપાસ રહેતા લોકોને પણ એવું જ લાગશે કે એ લોકો પણ ખૂબ ભાગ્યશાળી છે. આજે તમે બીજાની મદદ કરશો. આજના દિવસે તમે તમારા આત્માનો અવાજ સાંભળશો તો તમારે પસ્તાવાનો વારો નહી આવે એટ્લે કોઈપણ કામ ક્રો પણ પહેલા તમારા મનનો અવાજ સાંભળજો. આજે તમે તમારી ઓફિસમાં તમારા વાક્ચાતુર્યથી સૌને પ્રભાવિત કરશો. પણ પ્રેમ સંબંધમાં આજે સાચવવા જેવુ છે. આજે પૈસાની લેણદેણ બાબતે તમે ઈચ્છો એમ થઈ શકે છે. લાંબી બીમારી:થી પીડાતા લોકોને આજે કોઈ રસ્તો મળી શકે છે જેનાથી બીમારીમાં રાહત મળશે.
શુભ અંક : 2મિથુન : જીવન પ્રત્યે આજે સસકારાત્મક રહેશો. લેણદેણમાં જોખમ છે એટ્લે સાચવવું. આજે પ્રેમ સંબંધ બાબતે સાચવવા જેવુ છે.
શુભ અંક : 4કર્ક : આજનો દિવસ તમારો સારો જવાનો છે. નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર મળી શકે છે. આજનું કામ આજે જ પતાવી દેવું. સામાજિક પ્રતિષ્ઠા આજે વધશે. માતા પિતા સાથેના સંબંધો પ્રેમાળ રહેશે. આજે તમારું અટકેલું કામ પાર પડશે. આજના દિવસે પરિવાર સાથે દિવસ સારો જશે . આત્મવિશ્વાસથી અડગ રહેશો આજના દિવસે. એકંદરે આજનો દિવસ તમારો સારો જવાનો છે.
શુભ અંક : 8

સિંહ :
આજે સાવધાન રહેવું. વિધ્યાર્થી વર્ગને આજે થોડી મુંજવણ રહેશે પણ પછી એવો સાચો માર્ગ મળી શકે છે. આજનો દિવસ તમે અન્ય લોકોને મદદ કરશો. કામકાજમાં સકારત્મ્ક પરિણામ મળશે. આજે તમે તમારા જૂના મિત્રોને મળશો, અને કામકાજમાં વ્યસ્ત રહેશો . આજે કઠોરતા ભર્યા વર્તનથી દૂર રહેવું. વાણી વર્તન પોઝિટિવ રાખશો ને સાથે સ્વાસ્થયનું પણ ધ્યાન રાખવું .
શુભ અંક : 9કન્યા :
લગભગ આજે બધા જ કામમાં સફળતા મળશે. આજે ધનલાભ થવાનો યોગ છે. આજે કોઈ એવું કામ ણ કરવું જેનાથી પાછળથી પસ્તાવું પડે. આજના દિવસે લોકોને પ્રભાવિત કરશો. આજે ધાર્મિક કાર્ય કરશો. આજના દિવસે તમારી કેરિયર બાબતની ચિંતમાથી મુક્તિ મળશે. પ્રેમ સંબંધોમાં સંભાળવું, પરિવારિક બીમારીમાં સમાચાર મળી શકે છે.
શુભ અંક : 7તુલા :
આજે કોઈ વ્યક્તિ તમને એની અંગત વાત કહી શકે છે. આજે તમારી સાથે તમારી નજીકની વ્યક્તિ લાંબો સમય વાત કરી શકશે. આજે દુશ્મનોથી સાચવવું,. નોકરીમાં કામકાજ વધી શકવાના છે. પૈસા કોઈને ઉધાર આપવા નહી. આજે તબિયત સાચવવા જેવુ છે. આજે તમને કોઈ તમારી જ વ્યક્તિ માનસિક હેરાન પરેશાન કરી શકે છે. આજના દિવસે નવું કામ શરૂ કરવું નહી. એકંદરે આજના દિવસે સાંભળવા જેવુ છે.
શુભ અંક : 5

વૃશ્ચિક :
પૈસાની આર્થિક સંકળામણ દૂર થશે. એકતરફી વિચારોથી આજે તમે પરેશાન રહી શકો છો. આજે સફળતા ને માનસનમાન મળવાના યોગ છે. તમારા પર વિશ્વાસ રાખી આગળ વધશો તો જરૂર સફળ થશો. જૂની વાઓને યાદ કરવી નહી. વ્યાપારિક સંબંધો નવા બની શકે છે. આજે પરિવાર તરફથી તમને ખૂબ પ્રેમ મળશે. તમારી કિસ્મત ચમકવાના યોગ બની રહ્યા છે. ઘણા લોકો તમને દુખી કરવા માંગે છે પણ તમારે તમારા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. આજે સાંધાના દુખાવાની ફરિયાદ રહેશે.
શુભ અંક : 3
ધન :
આજે હળીમળીને કામ કરશો તો કામમા સફળતા મળશે અને અનેરો આનદ પણ મળશે. મૂડી રોકાણ માટે આજનો દિવસ બેસ્ટ છે. આજે તમે તમારી આસપાસના લોકોના વર્તનથી ગુસ્સે થઈ શકો છો. આજે તમે તમારા પ્રિય વ્યક્તિને ખૂબ યાદ કરશો. આજે દિવસ તો સારો જશે છ્તા માનસિક તાણ મહેસૂસ કરશો જેના કારણે થાક અનુભવશો. પતિ પત્નીએ આજે થોડું સાચવીને રહેવું .
શુભ અંક : 9મકર :
આજે પૈસા કમાવવાની ઈચ્છા જાગશે ને એ પૂરી કરવા મહેનત પણ કરશો. આજના દિવસે લાપરવાહી રાખશો તો મોટી કિમમત ચૂકવવી પડશે. આજે તમે તમારા મિત્રોને યાદ કરી દિવસ ખુશી ખુશી વિતાવશો.આજે લાંબી મુસાફરીનો યોગ થવાની શક્યતા છે. આજે તમે તમારા જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરશો. આજે કોઇની વાતોમાં આવવું નહી. ને થોડી સાવચેતી રાખવી.
શુભ અંક :8

કુંભ :
આજનો દિવસ હષ્ટપુષ્ટ ને તંદુરસ્ત જશે. આજે પૈસા સંબંધી તકલીફ રહેશે. બજેટની બહાર જઈને ખર્ચ ન કરવો. આજે તમારા પ્રિય વ્યક્તિથી તમને અનહદ પ્રેમ મળી શકે છે. જેના તમે હકદાર છો. વીમા પોલીસી કે ટેક્સ સંબધિત વાત પર વિચાર કરીને આગળ વધવું. આજે તમને એવું લાગશે કે તમારા જીવનસાથી તમને સમાજમાં નીચા પાડી રહ્યું છે. બને ત્યાં સુધી નજરઅંદાજ કરશો તો વાંધો નહી આવે. આજે તમારે નવા નવા વ્યક્તિઓને પણ મળવાનું થઈ શકે છે. એટ્લે માનસિક રીતે તૈયાર રહેવું.
શુભ અંક : 2મીન :
સકારાત્મ્ક વિચારોથી આજે તમે કઠિન પરિસ્થિતિનો સામનો કરી શકો છો. આજે તમે આધ્યાત્મિક માર્ગ અપનાવી શકો છો. તમારી મનોકામના પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. આજે કુટુંબીજનોથી તમને ખુશી મળી શકે છે. જીવનસાથીની એવી કોઈ વાત જે તમારો ઉત્સાહ વધારશે. ટૂકમાં આજે ભગવાનની તમારા પર કૃપા વરસવાની છે.
શુભ અંક : 6

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here