5 ઓગસ્ટ ફ્રેન્ડશીપ ડે રવિવાર મિત્રોને આપો આ ખાસ 10 સરપ્રાઈઝ ગિફ્ટ..વાંચો આર્ટિકલ

0

કહેવાય છે કે દુનિયામાં મિત્રતાનો સંબંધ બાકી બધા જ સંબંધથી ખૂબ અલગ અને ખાસ હોય છે. આપણને મળેલા બધા જ સંબંધમાંથી મિત્રતા એક એવો સંબંધ છે કે જેનું સિલેક્શન આપણે જાતે કરીએ છે એટલા માટે આ સંબંધને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ફ્રેન્ડશીપ ડે દરેક વર્ષના ઓગસ્ટના પહેલા રવિવારના દિવસે ઉજવવામાં આવે છે. 2018માં આ મિત્રતા નો દિવસ પાંચમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે.
આ દિવસ આપણને એક મોકો આપે છે કે આપણે આપણા મિત્રને કહી શકીએ કે તેઓ કેટલા ખાસ છે.

આજે અમે ફ્રેન્ડશીપ દિવસના દિવસે તમારી મિત્રતા નો આ દિવસને ખૂબ જ બેસ્ટ બનાવવા માટે, અને મિત્રોને બેસ્ટ ગિફ્ટ આપવા માટે ના આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. જેનાથી તમારી ફ્રેન્ડશીપ બેસ્ટ બને.

1. ફ્રેન્ડશીપ બેલ્ટ
ફ્રેન્ડશીપ બેલ્ટ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે અને ખૂબ જ સસ્તો પણ છે. પરંતુ તેનો સંદેશો ખૂબ મોંઘો છે કે આજે આપણે બન્ને મિત્રો એક બંધનમાં બંધાઈ રહ્યા છે મિત્રતાનું બંધન.

2. શો પીસ
તમે ઇચ્છો તો આ ફ્રેન્ડશીપ દિવસના દિવસે પોતાના મિત્રોને ખૂબ જ સારો showpiece આપી શકો છો. તેને પસંદ કરવાનું ખૂબ જ સહેલું છે. તમારા મિત્ર નું ધ્યાન જાય તે શો પીસ ઉપર , અને તમારા મિત્રને તમારી યાદ આવશે.

3. soft toys
soft toys બધાને પસંદ હોય છે ખાસ કરીને છોકરીઓ ને.. માર્કેટમાં અલગ-અલગ પ્રકારના કેરેક્ટર ઉપરથી સોફ્ટ ટોય મળતા હોય છે.

4. ફોટો ફ્રેમ
તમારા મિત્રોની યાદ મા તેમને ફોટો ફ્રેમ અથવા તો ફોટો કોલાજ આપી શકો છો.. નથી મિત્રો સાથે વિતાવેલી ખુબ જ અમૂલ્ય ક્ષણો યાદ રહેશે. અને તેને જોતાં જ મિત્રતાના અમૂલ્ય યાદ મા સરી પડશો.

5. શોપિંગ અને સ્પા પેકેજ
જો તમે આ ખાસ દિવસને ખૂબ જ સ્પેશિયલ બનાવવા માંગો છો, ગ્રીટીંગ કાર્ડ્સ સિવાય પણ કંઈક આપવા માગો છો ? તો તમે શોપિંગ પર તમારા મિત્રને લઈ જઈ શકો છો અને તેમને સ્પા ગિફ્ટમાં પેકેજ પણ આપી શકો છો . ઓનલાઇન શોપિંગ બેસ્ટ ઓપ્શન છે, તમારા નામથી સરપ્રાઈઝ ગિફ્ટ તેમના ઘરે પહોંચશે.

6. કોઈ trip plan કરો
આપણને સૌથી વધારે ખુશી ત્યારે મળે છે કે જ્યારે આપણા મિત્રો સાથે બહાર ફરવા જઇએ છે . તમે આ ફ્રેન્ડશીપ દિવસના દિવસે પોતાના મિત્રો સાથે સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન કરી શકો છો ,અને મિત્રોને ખાસ ગિફ્ટના રૂપમાં ફરવા લઈ જઈ શકો છો.

7. મિત્ર સાથે મુવી જોઈ શકો છો
પોતાના મિત્ર માટે મુવીની ટિકિટ બુક કરાવી શકો છો, તેમને ગમતા હીરો-હીરોઈનના મુવી ને બુક કરાવીને ખુબ જ સરસ સરપ્રાઈઝ આપી શકો છો.

8. ઇનોવેટિવ handmade card
અમે તમારા મિત્રો માટે બેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકો છો એકદમ અલગ જ પ્રકારનું વિભિન્ન પ્રકારના મેસેજ આપતો ઈનોવેટિવ કાર્ડ બનાવી શકો છો.

9. ઈમોશનલ ગિફ્ટ

મારા મિત્ર સૌથી વધારે સેનાથી ક્લોસ છે તે શોધી કાઢો.
વ્યક્તિ કે વસ્તુ તેની માટે ખૂબ જ મહત્વની હોય તેના રિલેટેડ સરપ્રાઈઝ આપો. યાદ રાખજો તમારો મિત્ર તમને ક્યારે પણ નહીં ભૂલી શકે.

10. ગેટ-ટુ-ગેધર કરો
નાનપણ ના મિત્રો ને પોતાના ખાસ મિત્રોને તમારા ઘરે બોલાવીને પાર્ટીનું આયોજન કરી શકો છો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here