5 એવા ભારતીય ક્રિકેટર્સ જેઓએ કર્યા છે કરોડપતિ યુવતીઓ સાથે લગ્ન,જાણો કોણ-કોણ આવે છે લિસ્ટમાં….

0

ભારતીય ક્રિકેટર્સની હાલના સમયે દરેક ખબરો આવતી રહેતી હોય છે. મૅદાન માં જેવો ખેલ આ લોકો રમે છે તે તો ચર્ચાનો વિષય બને જ છે સાથે જ બીજી બાજુ તેઓના પર્સનલ લાઈફની ચર્ચાઓ પણ આજના સમયમાં ખુબ થવા લાગી છે. એકવાર કોઈ ક્રિકેટર ઇન્ડિયન ટિમ માં આવી જાય છે તેના પછી ક્યાંક ને ક્યાંક તેનું ધ્યાન સારી અને પૈસાદાર યુવતી પર આવી જ જાતું હોય છે. જો કે આવું દરેક ક્રિકેટરો માટે તો નથી પણ કદાચ તે સંયોગ પણ હોઈ શકે છે કે ક્રિકેટરોને અમીર પત્નીઓ મળી જ જાતિ હોય છે. આવો તો તમને જણાવીએ કે ક્યાં-ક્યાં ક્રિકેટર્સ ને કરોડપતિ પત્નીઓ મળી છે.

1. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા:

તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર એ વાત સામે આવી છે કે અનુષ્કાની વર્ષની કમાણી 16 કરોડ છે. બેશક વિરાટ કોહલી ની કમાણી અનુષ્કા કરતા વધુ છે પણ હવે તો અનુષ્કા ના પૈસા પણ વિરાટ ના જ છે ને.

2. ગૌતમ ગંભીર-નતાશા જૈન:તમને જણાવી દઈએ કે નતાશા જૈન ના પિતા દિલ્લી ના જાણીતા એવા વ્યાપારી છે, તેમને ટેક્સટાઇલ નો મોટો બિઝનેસ છે. જો ગંભીર કંઈપણ કામ ન કરે તો પણ જીવનભર આરામથી બેસીને જીવન વિતાવી શકે તેમ છે.

3. રોહિત શર્મા-રિતિકા:રિતિકા પણ એક કરોડપતિ ખાનદાનથી તાલ્લુક રાખે છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા એક ક્રિકેટર અને સફળ બલ્લેબાજ ન હોત તો નિશ્ચિત રૂપથી રિતિકા ના લગ્ન રોહિત સાથે ન થયા હોત.

4. રવિન્દ્ર જાડેજા-રીવાબા સોલંકી:જાડેજા ખુદ એક ગરીબ પરિવારમાં મોટા થયેલા છે. ધોનીની કપ્તાનીમાં જાડેજા ને ઇન્ડિયન ટિમ અને આઇપીએલ ટીમમાં ખેલવાનો મૌકો મળ્યો. જો કે જાડેજા એ ખુદને સાબિત પણ કર્યા હતા. હવે લગ્નની વાત કરીયે તો જાડેજા ને પણ કરોડપતિ છોકરી મળી છે. ગુજરાતમાં રીવાબા ના પિતાનું ખુબ જાણીતું નામ છે.

5. વીરેન્દ્ર સહેવાગ-આરતી અહલાવત:સહેવાગને પણ જોઈ લો તેને દિલ્લી ની એક એવી યુવતી મળી છે જે દિલ્લીના નામી અને ખુબ જ મોટા વકીલ છે. તેને જોઈને લાગે છે કે વીરેન્દ્ર ની કિસ્મત પ્રેમના મામલામાં ખુબ જ લકી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!