૪ ઓગસ્ટ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક

0

1. મેષ (Aries):જે વસ્તુ ને લઈને મન માં અસંતોષ છે તેમાં કઈક નવું કરવાનો પ્રયત્ન કરશો વાસ્તવ માં જીવન ના કેટલાક ક્ષેત્ર માં નવી શરૂઆત માટે સારો સમય છે. કુંવારા લોકો માટે સમય સારો છે. પાર્ટનર થી સુખ અને પ્રેમ મળશે. નોકરી અને બીઝનેસ ના નિર્ણય ભાવનાઓ માં આવી ને ન લેવા. વિધાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક હોઈ સકે છે. સમજદારી અને સાવધાની થી કામ લેવું.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

2.વૃષભ (Taurus):આપને નવા અને જુના મિત્રો થી મળવાની તક મળી શકે છે આજ આપ સકારાત્મક રહેજો અને મન માં કોઈ આશા પણ રહેશે. કઈક નવું સકારાત્મક કામ કરશો તો આજ આપ આપના જીવન માં સારો સુધાર કરી શકો છો વાહન નો ઉપયોગ સાવધાની થી કરવો. દુર્ધટના થવાનો યોગ છે. આજ આપ આપના મન માં દબાયેલ વાત પરિવાર વાળા ની સામે રાખી શકો છો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

3. મિથુન (Gemini):આપનું કોઈ ખાસ કામ પૂરું થઇ શકે છે કોઈ ની મદદ મળી શકે છે અચાનક ઉકેલવાની વાત કે અચાનક મળવાનું કોઈ વ્યક્તિ આપના જીવન માં ઊંડે અસર કરવા વાળું સાબિત થશે. આપ આપના વિચાર અને ભાવનાઓ ની અભિવ્યક્તિ ખુબ સારી રીતે કરશો. પાર્ટનર થી સહયોગ ન મળવા પર થોડી ઉદાસી રહશે પરંતુ થોડા સમય માં વાત બની જશે. અચાનક પૈસા અટકી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : મજેન્ટા

4. કર્ક (Cancer):આપના માટે દિવસ સારો છે. મન ની ચિંતા વ્યાકુળતા અને બેચેની પૂરી થશે કોઈ પણ કામ વિષે ખુબ ઊંડાણ માં વિચારવું તો પરિણામ આપના ફેવર માં આવી શકે છે. આપને આપનું ધ્યાન રાખવું પડશે. કોઈ ને પ્રપોઝ કરવા માટે સમય સારો છે પરંતુ સમજી વિચારી ને આ કામ કરવું. નોકરી માં પદોન્નતિ ની સંભાવના બની રહી છે પરંતુ આપની ઈનકમ માં અછત આવી શકે છે. પરિવાર ના ચાલતા વિષય માં સરળતા થી ઉકેલ મળી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી

5. સિંહ (Lio):આજ આપને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. રોકાયેલ કામ પુરા થઇ શકે છે. કરિયર અને નોકરી થી જોડાયેલ વિષય માં અચાનક કોઈ નિર્ણય લેવા થી બચવું દાંપત્યજીવન થી તણાવ પૂરો થઇ શકે છે લવ લાઈફ માટે દિવસ સારો રહશે. આર્થિક વિષય માં સુધાર થઇ શકે છે નવા કોન્ટેક્ટ થી ફાયદો થશે. કામકાજ ના વખાણ થશે આજ આપ પારિવારિક ખર્ચ ઓછા કરવા નો પ્રયત્ન કરવો.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

6. કન્યા (Virgo): આપના વિચારેલ કામ સમય પર પુરા થઇ જશે બેરોજગાર લોકો ને રોજગાર મળશે સાથે કામ કરવા વાળા કોઈ વ્યક્તિ ના કારણે આપની મુશ્કેલી વધી શકે છે. કોઈ ને પ્રપોઝ કરવા નું વિચારતા હોઈ તો આજ ન કરવું. બીઝનેસ માં આપની આત્મનિર્ભરતા વધશે. નવા લોકો થી કોન્ટેક્ટ વધશે. જુના પારિવારિક વિષય નું સમાધાન મળશે. સાથે ના લોકો નો સહયોગ મળી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

7. તુલા (Libra):આપ દરેક સ્થિતિમાં ખુદને પ્રસ્તુત કરવા માટે તૈયાર રહેશો આપની વાત કહેવાનો અંદાજ થી આપ લોકોને પ્રભાવિત કરી શકશો આપ કેટલાક ખાસ વિષયમાં કોઇ પણ રીત નું મોડુ ન કરવુ આજ તુલા રાશિવાળા લોકોને લવ પાર્ટનર થી સરપ્રાઇઝ મળી શકે છે ઓફિસમાં કોઈ થી વિવાદ થઈ શકે છે આજ આપ આપની વાણી પર સંયમ રાખજો વિદ્યાર્થી ભણવામાં નહીં લાગે કોઇ વાત પર થોડી બેચેની થશે આપની તબિયત સામાન્ય રહેશે
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક (Scorpio):કરિયરના નીજી જીવન સુધી કેટલાક નવા બદલાવ થઈ શકે છે કોઈ મોટો નિર્ણય ભાવુક થઈને ન લેવો નહીંતર નુકસાન થઈ શકે છે બેરોજગાર લોકો માટે દિવસ સારો હોઈ શકે છે સફળતાની કેટલીક તક મળી શકે છે વિદ્યાર્થી થાક અને આળસ મા ભણતર ટાળી શકે છે પારિવારિક સંબંધોમાં સુધારનો યોગ બની રહ્યો છે આપ આપની તબિયત પર ધ્યાન દેજો
શુભ અંક : ૬
શુભ રંગ : બ્લુ

9.ધન (Sagittarius): આજે કરેલું કામ આપની પ્રગતિમાં મા જોડાઈ શકે છે કેટલાક લોકો પોતાનું કામ આપના દ્વારા કરાવવાનો પ્રયત્ન કરી શકે છે સાવધાન રહેવું લવ લાઈફ માટે દિવસ સારો રહેશે પાર્ટનરથી જુના મતભેદ થઈ શકે છે પાર્ટનર આપને મનાવી શકે છે કેટલાક વિષયમાં આજ આપ હેરાન રહેશો પૈસાની લેવડદેવડમાં કોઈના પર ભરોસો ન કરવો
શુભ અંક : ૯
શુભ રંગ : ભૂરો

10. મકર(Capricorn):આપનો મુડ સારો રહેશે અપના કામકાજ થી જોડાયેલ કોઈ નવો પ્લાન બનાવી શકો છો નવા આઈડિયા મગજમાં આવી શકે છે કોઈ નવું કામ કરવા ઈચ્છો છો તો કરી દેવું મિત્ર અને આસપાસના લોકો આપની મદદ કરી શકે છે આપના પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે આપની ભાવનાઓનું સન્માન થશે બિઝનેસ અને નોકરીમાં પરિવારથી સહયોગ મળી શકે છે
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબુની

11. કુંભ (Aquarius): આપ તરત સફળતા અને વખાણ ની ઈચ્છા રાખશો ઘર પર છો તો તબિયત ઠીક રહેશે આજ આપ આસપાસની વાતોમાં આપનું નુકશાન કરી શકો છો પ્રેમ સંબંધ છે પૈસા ને ન આવવા દેવા નહીંતર લાંબા સમય માટે સંબંધોમાં તિરાડ પડી શકે છે નવા બિઝનેસ તરફ આકર્ષિત થઇ શકો છો નોકરીમાં બદલાવનો યોગ પણ બની રહ્યો છે
શુભ અંક : ૬
શુભ રંગ : વાદળી

12. મીન (Pisces): ઓફીસના કોઈ કામથી યાત્રાનો યોગ બની રહ્યો છે આપના માટે ખૂબ હદ સુધી ફાયદામંદ હોઈ શકે છે આપ વિદેશમાં નોકરી નો પ્રયત્ન કરી રહ્યા છો તો કોઈ સારી ખબર મળવાનો યોગ છે દરેક સ્થિતિમાં પૈસા ના વિષયમાં કેટલાક નવા અને કેટલાક શુભ હશે જેમાં આપનો પાર્ટનર કે જીવનસાથીનો પૂરો સહયોગ રહેશે આ જ આપની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે કુવારા લોકો માટે દિવસ સારો છે વિવાહ પ્રસ્તાવ મળે તેવો યોગ બની રહ્યો છે
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here