15 Photos: બ્લેક સ્વિમિંગ ડ્રેસમાં અભિષેક સાથે મસ્તી કરતી એશ્વર્યા રાય બચ્ચન, તમે આ વાઈરલ ફોટો જોયો કે નહિ?

0

હમણાં જ થોડા દિવસ પહેલા એશ્વર્યા રાય બચ્ચને પોતાનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે તે પોતાના પરિવાર સાથે ગોવા ગઈ હતી. અનેક ફોટોમાં તમે તેમની સાથે અભિષેક અને આરાધ્યાને પણ જોઈ શકશો.

એશ્વર્યાએ પોતાના જન્મદિવસના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર પોતાના ફેન માટે શેર કર્યા હતા. આ સમય દરમિયાન જ એશ્વર્યાનો એક ફોટો સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં બહુ વાઈરલ જઈ રહ્યો છે. આ ફોટોમાં તે પોતાના પતિ, દિકરી અને થોડા મિત્રો સાથે સ્વિમિંગશૂટ પહેરીને મસ્તી કરી રહી છે.

એશ્વર્યા, અભિષેક અને આરાધ્યા ફૂલ મસ્તીના મુડમાં સ્વિમિંગ પુલમાં દેખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલા ફોટોમાં એશ્વર્યા એ અભિષેક અને આરાધ્યા સાથે મસ્તી કરતી નજરે દેખાઈ રહી છે. એશ્વર્યાનો આ ફોટો એટલા માટે ખાસ છે કારણ કે ઘણા લાંબા સમય પછી આજે એશ્વર્યા એ સ્વિમિંગસુટમાં દેખાઈ રહી છે. પણ આ ફોટોમાં એશ્વર્યાનો ચહેરો એ ફોટોમાં ક્લીયર દેખાઈ રહ્યો નથી. પણ એટલું તો નક્કી જ છે કે બ્લેક કલરના મોનોકનીમાં એશ્વર્યા જ છે.

એશ્વર્યા સાથે પૂલમાં અભિષેક અને દિકરી આરાધ્યા દેખાઈ રહી છે. એશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગોવાના કેટલાક ફોટો શેર કર્યા હતા પણ આ ફોટોમાં પૂલ વાળા ફોટો નહોતા. અત્યારના કામની વાત કરીએ તો અત્યારે એશ્વર્યા અને અભિષેક અનુરાગ કશ્યપની ગુલાબજામુન મૂવીનું શુટિંગ થોડા જ સમયમાં શરુ કરશે.

બોલીવુડના ટોપ કપલમાં રહેલ એશ્વર્યા અને અભિષેક એ પુરા ૮ વર્ષ પછી ગુલાબજામુન ફિલ્મમાં સાથે જોવા મળશે. છેલ્લે આ બંનેએ મણીરત્નમની ફિલ્મ રાવણમાં સાથે જોવા મળ્યા હતા. બંને રીયલ લાઈફમાં તો લોકોને પસંદ આવે જ છે સાથે સાથે બંને એકબીજા સાથે ફિલ્મોમાં પણ સારા લાગે છે. આ બંનેનું સાથે આવેલ તમને ગમતું કોઈ મૂવીનું નામ કોમેન્ટમાં લખો.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here