45 મિનીટ સુધી પોલીસ જેને સમજતા રહ્યા વાઘ, વાસ્તવિકતા તેના કરતા પણ ભયાનક મઝેદાર નીકળી….

0

ગત શનિવારની રાત સ્કોટલેન્ડ પોલીસ માટે ખુબ યાદગાર રહી હતી. કેમ કે ઘટના જ કઈક એવી બની હતી. પોલીસને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, ફોન કરવા વાળા વ્યક્તિ એ પોલીસને જણાવ્યું કે તેણે પોતાના ફાર્મ હાઉસ પર વાઘ ને જોયો છે.

પોલીસવાળઓ પૂરી તૈયારીની સાથે ત્યાં પહોંચી ગયા હતા. સુરક્ષા માટે હથિયારબંદ દસ્તા પણ ઉપસ્થિત હતા. વાઈલ્ડ લાઈફ પાર્કની ટીમ પણ મૌકા પર આવી ગઈ હતી. 45 મિનીટ સુધી સુરક્ષા દલ સતર્ક થઈને મુસ્તૈદી ઉભા રહ્યા હતા.

45 મિનીટ વિતાવ્યા બાદ જે સચ્ચાઈ સામે આવી છે, જે સૌથી ચોંકાવનારી અને હસાવનારી હતી. જેને દરેક વાઘ સમજીને ડરી ડરીને આગળ વધી રહ્યા હતા, તે અસલમાં એક ખિલૌના(રમકડું)હતું, રુ થી ભેરલો નકલી વાઘ.

ફેસબુક પર એક પોસ્ટ માટે પૂરી કહાની સામે આવી. દરેક સ્કોટલેન્ડ પોલીસની મજા લેવા લાગ્યા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!