45મા જન્મદિવસ ની ઉજવણી કરવા માટે ગોવા રવાના થઇ ઐશ્વર્યા, જુઓ 15 તસ્વીરો ક્લિક કરીને – ખુબ જ સુંદર લાગી રહી છે …

0

ઐશ્વર્યા રાઈ બચ્ચન 45 વર્ષ ની થઇ ચુકી છે. ઐશ પોતાનો જન્મદિવસ મુંબઈ માં નહિ પણ ગોવા માં મનાવી રહી છે. જન્મદિવસ માટે રવાના થતા પહેલા ઐશ પોતાની મમ્મી ના ઘરે ગઈ હતી અને ત્યાં કેક કટિંગ કર્યું હતું. ઐશ ના ગોવા જવાની ઘણી તસ્વીરો વાઇરલ થઇ રહી છે. ઐશે ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાના બર્થ-ડે ની ઉજવણી ની તસ્વીરો શેયર કરી છે. એક તસ્વીર માં અભિષેક અને આરાધ્યા ની સાથે તે ગોવા જતી દેખાઈ રહી છે. ત્રણે એ અલગ અલગ રંગ ના સન ગ્લાસીસ પહેરી રાખ્યા છે.ગોવા જતા પહેલા ઐશ ની મમ્મી ના એપાર્ટમેન્ટ માં કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આરાધ્યા પોતાની મમ્મી ના સેલિબ્રેશન માં ખુબ જ ખુશ નજરમાં આવી રહી છે.
જન્મદિવસ ના મૌકા પર ઐશે પોતાના માતા-પિતા ને તેને દુનિયામાં લાવવા માટે ધન્યવાદ પાઠવ્યા હતા. પોતાના સ્વર્ગીય પિતા ની તસ્વીર ની સામે તે પોતાની માતા ની સાથે બેઠેલી નજરમાં આવી રહી છે.ઐશ ના ગોવા જવાની તસ્વીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. ઐશ પોતાના પતિ અને દીકરી ની સાથે ગોવા માં અમુક દિવસો વિતાવશે.આરાઘ્યા પોતાના માતા-પિતા ની સાથે વેકેશન મનાવા જઈ રહેલી:વ્હાઇટ કલર ની ફ્રોક માં આરાધ્યા ખુબ જ સુંદર નજરમાં આવી રહી છે:   Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here