44 વર્ષની ઉંમરમાં પણ 18 ની દેખાય છે એકદમ ગોર્જીયસ અને HOT આ અભિનેત્રી, પતિના તો બસ ભાગ્ય જ ખૂલી ગયા….

0

બોલીવુડમાં ‘રંગીલા ગર્લ’ના નામથી ફેમસ ઉર્મિલા માંતોડકર એ 9 વર્ષ નાના બિઝનેસમેન સાથે કર્યાં હતા લગ્ન. ઉર્મિલા માતોંડકરે પોતાનાથી 9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં હતાં. મોહસિન જોયા ના ફિલ્મ ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં કામ કરી ચૂક્યો છે. જેમાં તે ફરહાન અખ્તર સાથે મોડલિંગ કરતાં જોવા મળી રહ્યો હતો. મોહસિન, કાશ્મીરની બિઝનેસ ફેમિલીથી બિલોન્ગસ છે. પણ તે હંમેશાં પોતાના સ્માર્ટ લુક ને કારણે મોડલ બનવાનું સપનું જોયા કરે છે. સૌરભ સેનગુપ્તાની ફિલ્મ ‘ઇટ્સ મેન્સ વર્લ્ડ’માં તે લીડ રોલ પ્લે કરી ચૂક્યો છે. તે ‘ચક દે ઇન્ડિયા’ અને ‘બીએ પાસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શિલ્પા શઉક્લાની સાથે કોમેડી ફિલ્મ ‘મુંબઈ મસ્ત કલંદર’માં મુખ્ય રોલ પ્લે કરી ચૂક્યો છે. ત્યાં, ઉર્મિલા લાંબા સમયથી ફિલ્મથી દૂર છે. તે છેલ્લે 2008માં આવેલી ફિલ્મ ‘કર્ઝ’માં જોવામાં આવી હતી.ઉર્મિલા 90 ના દશકમાં જ એક હીટ હિરોઈનમાં શામિલ હતી.

ઉર્મિલાએ પોતાના ફિલ્મોમાં સિમ્પલ થી લઈને બોલ્ડ ગર્લ સુધીના અલગ-અલગ કીરદારોમાં રોલ નિભાવ્યો છે.અમુક સમય પહેલા પણ તેવી ખબરો જાણવા મળી હતી કે જલ્દી જ તે ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે.રીપોર્ટસનાં આધારે ઉર્મિલા જલ્દી જ ઈરફાન ખાનની ફિલ્મમાં આઈટમ નંબર કરતી જોવા મળશે.

ચાઈલ્ડ આર્ટીસ્ટના તૌર પર કેરિયરની શરૂઆત 1980 માં આવેલી ફિલ્મ ‘કલયુગ’ માંથી કરી હતી. એક્ટ્રેસને સાલ 1983માં રીલીઝ થયેલી ફિલ્મ ‘માસુમ’ દ્વારા બોલીવુડમાં પહેચાન મળી હતી.

લીડ એક્ટ્રેસના તૌર પર વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘નરસિમ્હાં’ દ્વારા ઓળખ મળી હતી. તેના કેરિયરમાં ‘રંગીલા’ ફિલ્મનું યોગદાન ખુબ રહ્યા જેને રામગોપાલ વર્માએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ અને આમીર ખાન પણ લીડ રોલમાં હતા. આ ફિલ્માં ઉર્મિલાએ ઘણા એવા બોલ્ડ સીન્સ આપ્યા હતા. ઉર્મિલાના કેરિયરની આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ છે.

ઉર્મિલાના કેરિયરમાં રામગોપાલ વર્માના ખુબ ઈમ્પોર્ટસ પણ રહ્યું હતું. રામગોપાલ વર્માએ ‘રંગીલા’ ફિલ્મમાં ઉર્વશી ને કાસ્ટ કરીને કહ્યું હતું કે તેમણે ફિલ્મ રંગીલા એટલા માટે બનાવી હતી કેમ કે તે તેના માધ્યમથી ઉર્મિલાની ખુબસુરતીને બતાવી શકે. તેમણે એક ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે ફિલ્મ રંગીલામાં ઉર્મિલાની સુંદરતાને કૈદ કરીને સિમ્બલનો એક બેંચમાર્ક બનાવાની કોશીસ કરી હરતી.

રીપોર્ટસના અનુસાર ઉર્મિલા અને રામ ગોપાલ વર્માના અફેઈરની ખબરો પણ ચાલી હતી. એ પણ કહેવામાં આવ્યું હતું કે રામ ગોપાલ વર્માની ફિલ્મ માટે ઉર્મિલા પહેલી પસંદ હતી અને ઉર્મિલાએ પોતાના ફિલ્મી કેરિયરમાં મોટાભાગે રામ ગોપાલ વર્મા ની જ ફિલ્મો કરેલી છે.

તેમણે પોતાના ફિલ્મી કેરિયરમાં ‘ચમત્કાર’, ‘સત્યા’, ‘પિંજર’, ‘ખુબસુરત’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘એક હસીના થી’ જેવી બેહતરીન ફિલ્મોમાં કામ કર્યું હતું.  ઉર્મિલા તથા મોહસિન ઘણાં જ ક્યુટ કપલ લાગતા હતાં.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here