43 વર્ષ ની ઉંમર માં પણ આ 5 અભિનેત્રીઓ ના ફિગર છે સૌથી આકર્ષક, જુઓ તસ્વીરો….

0

એક સમય હતો જયારે બૉલીવુડ માં અભિનેત્રીઓ ના અભિનય ને જોવામાં આવતું હતું અને તેઓના ફિગર કે સુંદરતા સાથે કઈ લેવા દેવા ન હતું. પણ આજનો સમય કઈક અલગ છે. આજના સમયમાં હિરોઈન તે છે જે સુંદરતા અને ફિગર થી બેસ્ટ હોય અને એક્ટિંગ પણ કઈ ખાસ ધ્યાન આપવામાં નથી આવતું. આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ 40 વર્ષ ની ઉમર ને પપાર કરી ચુકી છે પણ સુંદરતા અને બોલ્ડનેડ ના મામલામાં 20 વર્ષની હીરોઇનો ને પણ પાછળ છોડી દે છે.

1. મલાઈકા અરોરા:
43 વર્ષ ની થઇ ચુકેલી મલાઈકા આજે પણ 20 વર્ષ ની સુંદરીઓ ને માત આપવાનો દમ રાખે છે. તેમણે ઘણી એવી ફિલ્મોમાં આઈટમ નંબર કર્યા છે અને તેના લચકતા ફિગર ને લોકોએ ખુબ પસંદ કર્યું છે. તે હંમેશા પોતાના ફિટનેસ ને લઈને ચર્ચા માં રહે છે. તે સવારે સાંજે 2-2 કલાક સુધી વ્યાયામ કરે છે.

2. સુષ્મિતા સેન:43 વર્ષ ની સુષ્મિતા સેન એ આજે પણ લગ્ન નથી કર્યા અને તે ત્રણ બાળકીઓની સિંગલ મધર છે. તે તેઓને એડોપ્ટ કરીને ઉછેરી રહી છે અને મોટાભાગે પોતાના એકાઉન્ટ પર તેની દીકરીઓની તસ્વીરો શેયર કરતી રહે છે. તેમણે મૈં હું ના, સિર્ફ તુમ, બીવી નંબર-વન, ચિંગારી, મૈને પ્યાર કયો કિયા, દસ્તક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

3. શિલ્પા શેટ્ટી: વર્ષ 1975 માં આ જન્મેલી શિલ્પા શેટ્ટી ની ફિટનેસ વિશે તો બધા જાણે જ છે, તેની લોકપ્રિયતા આજે પણ ઓછી નથી. શિલ્પા એ બાઝીગર, રિશ્તે, મૈં ખિલાડી તું અનાડી, લાઈફ ઈન એ મેટ્રો, આગ, છોટે સરકાર જેવી સુપર હિટ ફિલ્મો માં કામ કર્યું છે. તે પોતાના સ્વાસ્થ્ય નું ખુબ ધ્યાન રાખે છે અને યોગા કરવામાં સૌથી આગળ છે.

4. મલ્લિકા શેરાવત:વર્ષ 1976 માં જન્મેલી મલ્લિકા શેરાવત એક હરિયાણવી હિરોઈન છે. 41 વર્ષ ની ઉંમર માં પણ મલ્લિકા યુવાન નજરમાં આવે છે અને તે પોતાની ફિટનેસ બનાવી રાખવા માટે નિયમિત યોગા-વ્યાયામ કરતી રહે છે, તે પોતાના હોટનેસ અને બોલ્ડનેસ માટે જાણવામાં આવે છે. તેમણે મર્ડર, હિસ્સ, ડર્ટી પોલિટિક્સ, ડબલ ધમાલ, પ્યાર કે સાઈડ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

5. ટ્વીન્કલ ખન્ના:વર્ષ 1974 માં પુણે માં જન્મેલી ટ્વીન્કલ ખન્ના બૉલીવુડ ના ખિલાડી અક્ષય કુમાર ની પત્ની છે. તેઓના બે બાળકો પણ છે હાલ ટ્વીન્કલ ની ઉંમર 43 વર્ષ ની છે પણ તેનું ફિટનેસ તમે તેના એકાઉન્ટ પર જોઈ શકો છો. તેમણે ફિલ્મ બરસાત(1995) દ્વારા પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. તેના પછી તેમણે જાન, ઇતિહાસ, જોરૂ કા ગુલામ, લવ કે લિએ કુછ ભી કરેગા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here