43 વર્ષ ની શિલ્પા શેટ્ટી નું ફિગર જોઈને તમારી અક્કલ કામ નહિ કરે, 12 Photos જોઈને કોઈ પણ ને થશે જલન….

0

8 જૂન 1975 ના રોજ મેંગ્લોર માં જન્મેલી શિલ્પા શેટ્ટી તે એક્ટ્રેસ માની એક છે જે જેટલી સુંદર છે તેટલી જ ફિટ પણ છે. 43 ની ઉમર માં પણ શિલ્પા શેટ્ટી ને જોઈને એવું લાગે છે કે તે દિવસે દિવસે ને નિખરતી જઈ રહી છે. ફિટનેસ ને લીધે તે આજે પોતાના ફેન્સ માટે એક આઇડિયલ બની ચુકી છે. પોતાના ફિગર, સ્વાસ્થ્ય અને યોગ માટે દુનિયાભર માં તેની પોતાની એક અલગ જ ઓળખ બની ચુકી છે.

પોતાના ફિટનેસ વિશે શિલ્પા કહે છે કે,”મોટાભાગે લોકો મારી પાસેથી એ જ જાણવા માગે છે જે હું શું ખાવ છું? કેટલું વર્કઆઉટ કરું છું? તો હંમેશા હું તેઓને મારા ફિટનેસ નો શ્રેય યોગ ને આપું છું અને સાથે જ હેલ્દી લાઈફસ્ટટાઈલ ને. પોતાના શરીર ને ફિટ રાખવા માટે યોગ અને વ્યાયામ પર વિશેષ ધ્યાન આપું છું”.

શિલ્પા એ કહ્યું કે,”મને ડાઈટિંગ પર જરાપણ ભરોસો નથી. તેને બદલે હું હેલ્દી અને બેલેન્સ્ડ ડાઈટ લવ છું. બ્રાઉન કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન યુક્ત પર મારો જોર વધુ રહે છે જેમ કે બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઇઝ, બ્રાઉન શ્યુગર, બ્રાઉન પાસ્તા”.

શિલ્પા એ કહ્યું કે,”વર્કઆઉટ ના દરમિયાન તે પ્રોટીન શેઇક પીવે છે. સાધારણ ચાની જગ્યાએ ગ્રીન ટી લેવાનું પસંદ કરે છે. પૅક્ડ ડ્રિંક્સ અને કોલ્ડ ડ્રિંક્સ થી દૂર રહે છે. તે અઠવાડિયા માં 6 દિવસ હેલ્દી ખોરાક લે છે, જેમાં શાકાહારી પૌષ્ટિક ભોજન જ શામિલ હોય છે પણ રાતે 8 વાગ્યા પછી તે જમવાનું પસંદ નથી કરતી.

શિલ્પા એ કહ્યું કે,”રવિવાર ના દિવસે હું એકપણ ડાઈટ ફોલો નથી કરતી. તે દિવસ મને જે પસંદ માં આવે અને જે ઈચ્છા હોય તે ખાવ છું. ડાઈટ ની સાથે-સાથે શિલ્પા પોતાની ત્વચા નું પણ ખાસ ધ્યાન રાખે છે. તે પોતાના ચેહરા પર સાબુ નો ઉપીયોગ ક્યારેય પણ નથી કરતી. Yoga Picture:

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here