400 કિલોમીટર ની ઊંચાઈ થી પણ સાફ દેખાય છે , સ્ટેચ્યુ ઓફ યુનિટી , Photos આવી સામે

0

દુનિયા માં ઘણી એવી વસ્તુઓ છે જે સ્પેસ થી દેખાય છે.અને એવું બસ અમેરિકા માં સ્થિત નાસા જ જણાવી શકે છે કે કઈ કઈ વસ્તુઓ સ્પેસ માંથી દેખાય છે. જો કે દુનિયા ના ત્રણ સ્ટ્રક્ચર જે જે સ્પેસ થી બિલકુલ સાફ દેખાય છે. જેમાં ચીન ની દીવાલ ,દુબઈ માં બનેલ આઇલેન્ડ અને મિસ્ત્ર માં બનેલ ગ્રેટ પિરામિડ ઓફ ગિઝા શામેલ છે. પણ હવે આ બધા માં પહેલું નામ સ્ટેટયુ ઓફ યુનિટી આવી ગયું છે , જે ભારત ના અમદાવાદ માં નર્મદા નદી પાસે બનાવવા માં આવ્યું છે.

એવું કેહવા માં આવે છે કે આ મૂર્તિ દુનિયા ની સૌથી ઊંચી મૂર્તિ છે , આ મૂર્તિ આઝાદી ની લડાઈ માં ભાગ લેવા વાળા સરદાર વલ્લભ ભાઈ પટેલ ની છે જે એમના જન્મદિન ના ઉપલક્ષ્ય માં બનાવવા માં આવી છે. સ્ટેટયુ ઓફ યુનિટી વિસે જાણો થોડી વાતો , અને કઈ વસ્તુ છે જે સ્પેસ માંથી દેખાય છે.

400 કિલોમીટર ની ઊંચાઈ થી પણ સાફ દેખાય છે સ્ટેટયુ ઓફ યુનિટી.

31 ઓક્ટોબર ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ અમદાવાદ માં નર્મદા નદી પાસે સ્ટેટયુ ઓફ યુનિટી નું ઉદ્ઘાટન કર્યું હતું. સરદાર પટેલ ની આ પ્રતિમા ગુજરાત ના કેવડિયા ના નર્મદા નદી બનેલ સરદાર સરોવર બંધ પર લગાવવા માં આવી છે. એ મૂર્તિ લગભગ પાછલા પાંચ વર્ષ થી બની રહી છે. અને આ દુનિયા ની સૌથી ઓછા સમય માં બનેલ પેહલી મૂર્તિ છે. જેને બનાવવા માં લગભગ 2990 કરોડ રૂપિયા લાગ્યા છે. સ્ટેટયુ ઓફ યુનિટી ના ફોટો જારી કરવા વાળી અમેરિકા ની કંપની સ્કાઇલૈબ છે.

વર્ષ 2017 માં ઇશરો ની સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરવા નું કીર્તિમાન બનાવ્યું અને એમાં 88 ડવ સેટેલાઇટ સ્કાઇલેબ કંપની હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ ની મૂર્તિ નું ઉદ્દઘાટન કરવા માં આવ્યું જે 597 ફુટ ઊંચી એટલે કે 305 ફૂટ ના સ્ટેટયુ ઓફ લિબર્ટી ની ઊંચાઈ થી બમણી. એની સાથે જ સ્ટેટયુ ઓફ યુનિટી એ થોડા મેન મેડ સ્ટ્રક્ચર માંથી બનાવેલ એક છે. જે પૃથ્વી ની ઉપર થી પણ દેખાય છે. દુબઈ ના તટ પર બનેલ પામ આઇલેન્ડ , ચીન ની દીવાલ અને મિસ્ત્ર નું ગ્રેટ પિરામિડ ઓફ ગિઝા ગી પણ આવું માણસો દ્વારા બનાવેલ સ્ટેકચર્સ છે જે સ્પેસ થી બિલકુલ સાફ નજર આવે છે.

અમેરિકા ના કમર્શિલય સેટેલાઇટ નેટવર્ક પ્લૈનેટ ને શુક્રવાર ના 182 મીટર એટલે કે 597 ફૂટ ઊંચી અને આ તસવીર અંતરિક્ષ થી લેવા માં આવી છે. આ ફોટો એક ટ્વીટ દ્વારા શેર કરવા માં આવી છે. જે 15 નવેમ્બર ના 400 મીટર ઊંચાઈ થી ખેંચવા માં આવી છે. આ સ્ટેટયુ ખૂબ ઊંચું છે અને દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા કેહવા માં આવી છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here