40 વર્ષની ઉંમરમાં ત્રીજી વાર મા બનશે સલમાન ખાનની આ હીરોઇન, તસવીરો જુવો ક્લિક કરીને…..

0

બૉલીવુડ અભિનેત્રી રંભા ખુબ સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. એવામાં ફૈન્સ તેના વિશે જાણવા માગે છે કે તે આજકાલ ક્યાં છે અમે શું કરી રહી છે. ફિલ્મી સ્ક્રીનથી દૂર રંભા હાલના દિવસોમાં લગ્ન પછી પોતાનો સમય કેરિયર અને બાળકોની સાથે વિતાવી રહી છે. તેની સાબિતી છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ.રંભા ને ઈનસ્ટાગ્રામ પેજ જોશો તો તે પૂરેપૂરું તેની બે દીકરીઓ, પતિ અને પરિવારની સુંદર તસ્વીરોથી ભરેલું છે.
ફિલ્મી દુનિયાથી દૂર રંભા હાલના દિવસોમાં પોતાના પુરા પરિવારની સાથે જશ્ન મનાવી રહી છે. રંભા એકવાર ફરી માં બનવા જઈ રહી છે. આ ત્રીજી વાર છે જયારે રંભા એક બાળકને જન્મ આપશે. તેના પહેલા બે દીકરીઓને જન્મ આપી ચુકી છે. જેની ક્યૂટ તસ્વીરો તે મોટાભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.હાલમાં જ રંભા એ સોશિયલ મીડિયા પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરતા ફેન્સ ની સાથે ત્રીજી વાર માં બનવાની ખુશી ને જાહેર કરી છે.સોશિયલ મીડિયા પર પોતાના બેબી બમ્પ ની તસ્વીર પોસ્ટ કરતા રંભા એ લખ્યું, ”હું આ ખુશખબરી બધાને કહેવા માગું છું કે હું ત્રીજી વાર પ્રેગ્નેન્ટ બની છું. પ્રેગ્નેન્સી માં હું પોતાના બેબી બમ્પ ને દેખાડતા ખુબ જ ગર્વ મહેસુસ કરી રહી છું. બસ મારા અને મારા પરિવાર માટે દુઆ કરજો”.
જણાવી દઈએ કે રંભા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક જાણીતી અભિનેત્રી છે. સાથે જ તેમણે પોતાના એક્ટિંગના દમ પર બોલીવુડમાં ખુબ જ નામ કમાવ્યુ છે. રંભા સલમાન ખાન સાથે બંધન, જુડવા જેવી હિટ ફિલ્મો કરી ચુકી છે.રંભા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને પરિવાર સહીત પોતાની સુંદર તસવીરો પોતાના એકાઉન્ટ પર શેયર કરતી રહે છે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!