4 વાર ખત્મ થઈ શકે છે દુનિયાની ગરીબી, પણ આ 5 રાજાનોની દૌલત ખત્મ નહિ થાય….વાંચો આર્ટીકલ

0

દુનિયા પર ઘણા રજાઓ-મહારાજાઓ એ રાજ કર્યું છે. જેમાના અમુક રાજાઓએ પોતાના દમ પર દૌલત હાંસિલ કરી છે જ્યારે અમુકને આ જાહોજલાલી વિરાસતમાં મળેલી છે.તેઓને થોડી અમથી નહી પણ એટલી અધિક દૌલત તેઓના દાદા-દાદી મુકીને ગયા છે કે વિશ્વની ગરીબીની ખમત કરી શકે છે. આજે અમે વિશ્વના અમુક એવા જ રાજા મહારાજાઓ વિશે બતાવા જઈ રહ્યા છીએ જેની પાસે એટલી દૌલત ભરી પડેલી છે કે જે તમારી કલ્પના કરતા પણ વધુ છે.

1. ઓમાનનાં સુલ્તાન:અલ સઈદ વંશનાં સદસ્ય ઓમાનનાં સુલ્તાનની પાસે લગભગ 70 કરોડ ડોલરની સંપતી છે, સૌથી અમીર રાજાઓની લીસ્ટમાં તે દસમાં નંબર પર આવે છે. અલ સઈદ વંશનાં સદસ્ય કબુસ બિન સૈદ અલ સૈદ ઓમાન સુલતાન છે.

2. શાહ કરીમ અલ-હુસૈની, ફાંસ:શાહ કરીમ અલ હુસૈની ની પાસે લગભગ 80 કરોર ની દૌલત જણાવામાં આવેલી છે, પોતાના ઠાઠ-બાટ માટે ફેમસ શાહ કરીમનાં કોઈ ઇલાકામાં કોઈ મુલ્ક પર રાજ નથી પણ છતાં પણ તેના લાખો અનુયાઈ છે, તે શિયાઓની નિજારી શાખાનાં ઈમામ છે.

3. પ્રિંસ અલબર્ટ દ્વિતીય:યુરોપીય દેશ મોનેકોનાં પ્રિંસ અલ્બર્ટ ની પાસે એક અરબ ડોલરની સંપતી છે.

4. હમદ બિન ખલીફા અલ થાની:શાહી પરિવાર અને અલ થાની પરિવારનાં સદસ્ય હમદ બિન ખલીફા અલ થાનીની પાસે 2.4 અરબ ડોલરની સંપત્તિ છે, તેનું પૂરું નામ ”શેખ હમદ બિન ખલીફા બિન હમદ અબ્દુલ્લાહ બિન જસ્સીમ બિન મુહમ્મદ અલ થાની” છે.

5. હાંસ એડમ દ્વિતીય:બેહતરીન આર્ટ કલેક્શન માટે જાણવામાં આવતા એડમ પાસે 3.5 અરબ ડોલરની સંપતી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!