ફક્ત 1 લાખ રૂપિયા માં મળશે 4 લાખ રૂપિયાની ગાડી, ઓડી થી લઈને બધી જ ગાડીઓ મળે છે સસ્તી…આખું વર્ષ વોરંટી પણ મળશે

0

મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ વહીલ્સ, આ મહિન્દ્રા નો સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવાનો શૉ રમ છે. અહીંયા બધી જ કંપનીની 2nd હેન્ડ કર જેમકે મારુતિ, હુન્ડાઈ, સ્કોડા, ફોર્ડ, હોન્ડા, ઓડી, bmw જેવી ગાડીઓ મળે છે. જો તમારે પોતાની ગાડી વહેંચવી હોય તો તમે અહીંયા સેલ કરી શકો છો. કાર ની કિંમત એના મોડેલ, રનિંગ કિલોમીટર અને વેરિયંટ ના આધારે નક્કી કરવામાં આવે છે જેમકે અલ્ટો K 10 VXI મોડેલ જેની કિંમત 4 લાખ છે, એ અહીંયા 1 લાખ થી લઈને 1.2 લાખ સુધીમાં મળી રહે છે

https://www.mahindrafirstchoice.com એની ઓફિશિયલ વેબસાઈટ છે જ્યાં તમે તમારા લોકેશન અને શો રૂમ ની પ્રાઈઝ ચેક કરી શકો છો

વેબસાઈટ પર કાર ના મોડેલ સાથે સાથે ફ્યુલ વર્ઝન, કિલોમીટર અને ભાવ લખેલો હોય છે. કાર ની ઓરિજિનલ ફોટો પણ હોય છે અને કાર ને મહિને EMI પર પણ ખરીદી શકો છો..
જો તમે 1.2 લાખ માં મળતી મારુતિ અલ્ટો ખરીદો તો એની મહિના નો EMI 2335 રૂપિયા થાય. એ પાંચ વર્ષ રહેશે જેના પાર 16% ઇન્ટરેસ્ટ તમારે દેવો પડે. તમે કાર ને 30, 40 કે 50 મહિના પર EMI 9% થી લઈને 15% સુધી ખરીદી શકો છો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here