૩ ઓગસ્ટ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):આજ આપ ખૂબ વ્યાપારિક રહેશો આપ જેટલું શાંત રહેશો તેટલી જલ્દી સમસ્યા નો ઉકેલ આવશે આપની વાતોને સકારાત્મક રીતે લોકો સામે રાખશો તો ફાયદો થશે જીવનસાથીથી કોઈ ગિફ્ટ મળી શકે છે પ્રેમ સંબંધ મજબૂત થશે કાર્યક્ષેત્રમાં કામ વધુ થઈ શકે છે બિઝનેસમાં પિતા થી મદદ મળી શકે છે
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

2.વૃષભ (Taurus):આજ આપને નોકરીમાં કોઈ એક્સ્ટ્રા જવાબદારી આપવામાં આવી શકે છે તેનાથી આપને જ ફાયદો થશે ઓફિસના કોઈને કોઈ કામ મા આપ વ્યસ્ત રહી શકો છો પતિ-પત્નીના વચ્ચે કોઈ ગેરસમજ છે તો તે દૂર થઈ શકે છે દાંપત્ય જીવન સુખી રહેશે આ જ આપને પરિવારની જવાબદારી નિભાવવામાં સમય લાગી શકે છે પિતાની તબિયત ને લઈને ચિંતા રહેશે
શુભ અંક : ૬
શુભ રંગ : વાદળી

3. મિથુન (Gemini):સફળતાની દ્રષ્ટિએ દિવસ સારો છે કોઈ નવું કામ શરૂ કરવામાં અને સમસ્યા ઉકેલવાની દ્રષ્ટિએ દિવસ શુભ છે પાર્ટનરનો મૂડ ઠીક નહીં રહે પરંતુ આપ પાર્ટનરને બનાવવામાં સફળ રહેશો આપનો ફાયદો થશે અને ઇનકમપણ વધશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે સાથીઓથી સહયોગ મળશે
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબુની

4. કર્ક (Cancer):ધીરજ અને શાંતિથી કામ લેવું પરિસ્થિતિઓ અને સંભાળવાના પ્રયત્નો કરવા કોઈ મિત્ર સાથે વધુ સમય વિતાવશો કાર્યક્ષેત્રમાં પણ આપ વધુ પરેશાન થઈ શકો છો સ્વભાવમાં ગરમી રહેશે લવ લાઈફ માટે દિવસ ઠીકઠાક છે મિત્રતાને લવ લાઇફમાં નો બદલવી કિસ્મતનો સાથ થોડો ઓછો મળશે કેટલીક પારિવારિક મુશ્કેલીઓ વધી શકે છે
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

5. સિંહ (Lio):મોબાઇલ ઇન્ટરનેટ કે કોઈ રીતે મનોરંજનની કોઈ વસ્તુ ખરીદવાનું મન બનાવી શકો છો ફાલતુ વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જીવનસાથીના સહયોગથી ફાયદો મળી શકે છે મુશ્કેલી ઉકેલવાના પ્રયત્નો કરવા કાર્યક્ષેત્રમાં થોડો ઉતાર-ચડાવ આવી શકે છે કોન્ફિડન્સને અછત રહેશે ભણવામાં મન નહીં લાગે તબિયતનું ધ્યાન રાખવું
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

6. કન્યા (Virgo): આપ સૌથી વધુ ધ્યાન આપના સમય પરદેશો તો આપના માટે સારું રહેશે કોઈપણ કામ સમય પર કરશો તો સફળતા મળી શકે છે મિત્રો અને સાથે કામ કરવાવાળા થી મદદ મળી શકે છે કોઈ મિત્ર આપને સારી સલાહ દઈ શકે છે દાંપત્યજીવન સુખી રહેશે પાર્ટનરની સાથે સબંધ સારા થઈ શકે છે
શુભ અંક : ૬
શુભ રંગ : સોનેરી

7. તુલા (Libra):આ છાપુ નોકરી બિઝનેસ પ્રમોશન કે પ્રેમની કોઈ વાત કોઈને કહેવા ઈચ્છો છો તો કહેવાની પહેલા એક વાર વિચારી લેવું સામાજિક સંપર્કો વારા આપને કરિયરમાં પ્રગતિ ની તક મળી શકે છે આજ બેદરકારીના કારણે કોઈ સારી તક આપણા હાથમાંથી સરકી શકે છે લવ પાર્ટનરથી સહયોગ અને પૈસા મળવાનો યોગ બની રહ્યો છે
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક (Scorpio):આજ આપ નવા કામની પ્લાનિંગ કરે ધીરજ અને શાંતિથી કામ કરવું આપના સાથે વાળા લોકોની કોઈ સારી સલાહ મળી શકે છ યાત્રામાં સાવધાની જરૂર રાખવી પાર્ટનરની સાથે સમય વિતાવવો ફરવા પણ જઈ શકો છો આજ આપને ઇનકમ સામાન્ય રહેશે પરિવારનો કોઈ ખાસ વિવાદ ને લઈને નિર્ણય લેવો તેના માટે આ દિવસ ઠીક નથી
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

9.ધન (Sagittarius):મિત્ર સાથે સમય જશે નોકરીમાં આપના પ્રયત્નો સફળ રહેશે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પણ કરી શકો છો નવા કામની પ્લાનિંગ થઈ શકે છે કુવારા લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે દિવસ સારો રહેશે પૈસાની ચિંતા રહેશે વેપારી માટે સારો સમય છે વિદ્યાર્થી માટે મહેનત નો સમય છે આપના આસપાસના કેટલાક લોકો આપના વિરુદ્ધ ષડયંત્ર બનાવી શકે છે
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

10. મકર(Capricorn):બેચેનીથી મુક્તિ મળી શકે છે ગુસ્સો અને ઉત્તેજના પર નિયંત્રણ રાખશો તો સારું છે આપના સમય અને પૈસા ખર્ચ થઈ શકે છે પાર્ટનર સાથે દિવસ જશે પાર્ટનરથી સન્માન અને પ્રેમ મળશે કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે બિઝનેસમાં સફળતા મળશે અને ફાયદો થશે આ રાશિના વિદ્યાર્થી માટે દિવસ સારો છે પરિવારના કોઈ સભ્યને તબિયતને લઈને ટેન્શન વધી શકે છે માનસિક અશાંતિ અને તણાવ રહેશે
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

11. કુંભ (Aquarius): આપના માટે દિવસ સારો રહેશે અધિકારી આપની મદદ કરશે કેટલાક રોકાયેલા વિષયમાં ઉકેલ માટે આપને આપના ભરોસા કારક મિત્રોથી વાત કરવી પડશે અને કોઈ નવો ઉકેલ કાઢવો પડશે ધનલાભ થઈ શકે છે જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો ખાસ કામકાજ થઇ શકે છે સાજેદારી ના બિઝનેસમાં ઓછો ફાયદો થશે સાવધાન રહેવું વિદ્યાર્થીઓ ને મહેનતથી સારુ પરિણામ મળી શકે છે
શુભ અંક : ૯
શુભ રંગ : બ્લુ

12. મીન (Pisces): આજ કંઈક નવી વાતો જાણવા મળી શકે છે શાંત અને મૌન રહે તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે બીજાનાં વખાણ કરવા ખુલ્લા મનથી વાત કરવી થોડો સંતોષ કરીને જુઓ તો જે નહીં મળ્યું હોય તેનો અફસોસ નહીં થાય મીન રાશી ના પ્રેમી એ સાવધાન રહેવું આપના પ્રેમ પ્રસ્તાવ પણ અસર થઈ શકે છે વિવાહિત લોકોમાં કોઈ વાત પર મતભેદ થવાનો યોગ છે કારોબારમાં વ્યસ્તતા રહેશે અધિકારી આપની વાતોને મહત્વ આપશે મેડિકલ ના વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે
શુભ અંક : ૧
શુભ રંગ : ભૂરો

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here