૩૦ જુલાઈ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):કામ પુરા થઇ શકે છે. આજ આપને કરિયર અને નિવેશ ના ક્ષેત્ર માં કઈક નવું અને શાનદાર તક મળી શકે છે. પૈસા ની અને પરિવાર ની સ્થિતિ પર આપને પૂરું ધ્યાન દેવા ઈચ્છો છો.આપનું મનોબળ વધી શકે છે. પાર્ટનર ને માનસિક સહયોગ અને સુરક્ષા દેવી. બીઝનેસ અને નોકરીપેશા લોકો કોઈ અજાણ્યા પર ભરોસો ન કરતા. જે મદદ કરવા ની વાત કહે તેની પહેલા ઈચ્છા સમજી લેવી. તબિયત માં સુધાર થઇ શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : બ્લુ

2.વૃષભ (Taurus):અધુરી ઈચ્છા આજ પૂરી કરવા માટે મહેનત કરશો અને આપની ઈચ્છા પૂરી પણ થઇ શકે છે. આપની મહત્વકાંકક્ષા પણ ખુબ પ્રબળ રહશે. લવ લાઈફ માં ખુશી રહશે. દિવસ સારો જશે. બીઝનેસ માં ઘાટા આવી શકે છે. શેયર માર્કેટ માં સમજી વિચારી ને નિવેશ કરવું. વિધાર્થીઓ માટે આ સમય અનુકુળ છે. આજ આપની તબિયત સામાન્ય રહશે. પરિવાર માં કોઈ સભ્ય ની તબિયત ને લઈને હેરાન રહશો.
શુભ અંક : ૧
શુભ રંગ : ભૂરો

3. મિથુન (Gemini):આપનો પ્રભાવ લોકો પર રહશે. આજ આપ આપની જવાબદારી પૂરી કરી લેશો. ધૈર્ય અને એકાગ્રતા આજ આપના માટે ખુબ જરૂરી છે. કન્ફયુઝન પણ દુર થઇ શકે છે. આજ અચાનક થવા વાડી કોઈ ઘટનાક્રમ પર આપ તરત કોઈ નિર્ણય લેવા થી બચજો. પાર્ટનર આપની ભાવનાઓ ને સમજશે અને સહયોગ કરશે. નોકરીપેશા લોકો ની લાઈફ માં કેટલાક સારી તક આવી શકે છે. કેટલાક વિધાર્થીઓ ને સરળતા થી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નીલો

4. કર્ક (Cancer):આજ આપને થોડો ધૈર્ય રાખવું જોશે. શાંતિ થી દિવસ કાઢી લેવો. આપના માટે સારું રહશે કે આપના નિયમિત કામ થી બીજું નવું કામ કરવું. લવ લાઈફ માં ખુશી રહશે. પાર્ટનર આપની ભાવનાઓ ને સમજશે. બીઝનેસ માં નુકસાન થવાનો યોગ બની રહ્યો છે. શેયર માર્કેટ માં સમજી વિચારી ને નિવેશ કરવો. વિધાર્થીઓ માટે સમય અનુકુળ અને ફાયદો દેવા વાળો છે. આપની તબિયત સામાન્ય રહશે.
શુભ અંક : ૪
શુભ રંગ : મજેન્ટા

5. સિંહ (Lio):કોઈ પાર્ટટાઇમ કામ આજ આપને મળી શકે છે. ઓફીસ માં સાથે કામ કરવા વાળા ને આપના સંબંધો માં અચાનક બદલાવ આવી શકે છે. પાર્ટનર ના વ્યવહાર થી દુખી થઇ શકો છો. લવ પ્રપોઝલ રીજેક્ટ થઇ શકે છો. આ રાશિ ના બેરોજગાર લોકો ને નોકરી મળવા ની પૂરી સંભાવના છે. સમય અને પૈસા ખોવા થી બચવું. વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી જોશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવા થી બચવું.
શુભ અંક : ૩
શુભ રંગ : વાયોલેટ

6. કન્યા (Virgo): કામ અને જવાબદારી આપની સામે આજ પણ રહશે, પરંતુ કેટલાક કામ આપ સરળતા થી કરી લેશો. મિત્ર અને આસપાસ ના કેટલાક લોકો જે આપના થી જોડાયેલ છે તે આપના થી કોઈ મોટા કામ ની અપેક્ષા કરી શકે છે. જીવનસાથી થી સહયોગ નહિ મળવા ને કારણે મન દુખી રહશે. દાંપત્યજીવન માં મતભેદ થવા થી મુશ્કેલી વધી શકે છે. ખર્ચ વધુ થશે. નોકરીપેશા લોકો એ સાવધાન રહેવું પડશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

7. તુલા (Libra):આજ આપ કોઈ જૂની સમસ્યા ની જળ સુધી જવાનો પ્રયત્ન કરશે. કેટલાક ખાસ કામ અને જવાબદારી આપને પૂરી કરવી પડી શકે છે. કામકાજ માં મિત્ર અને ભાઈઓ ની મદદ થી કામ પૂરું થવાનો યોગ બની રહ્યો છે. લવ લાઈફ માં ઉતાવ ચઢાવ આવી શકે છે. પાર્ટનર થી સરપ્રાઈઝ મળી શકે છે. કરિયર થી જોડાયેલ કેટલીક સંવેદનશીલ નિર્ણય આજ આપ લઇ શકો છો. સાવધાની થી નિવેશ કરજો. આપના નિર્ણય પર ભરોસો રાખવો.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક (Scorpio):કોઈ પરિણામ કે નિર્ણય ની રાહ જોય રહ્યા છો તો શાંતિ રાખવી બધું ઠીક થઇ જશે. આજ આપને કોઈ વાત ની ટેન્શન થઇ શકે છે. લવ લાઈફ માં ઉતાવ ચઢાવ આવી શકે છે. પાર્ટનર ને કોઈ વાત પર મુડ ખરાબ થઇ શકે છે. વ્યાપારીઓ માટે સમય ઠીક નથી, કોઈ ને ઉધાર પૈસા દેવા થી બચવું. કોઈ જુનું ઉધાર આપને ટેન્શન આપી શકે છે. કમ્પ્યુટર ક્ષેત્ર ના વિધાર્થીઓ ને સારી ખબર મળી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

9.ધન (Sagittarius):અચાનક ધન લાભ નો યોગ બની રહ્યો છે. મિત્ર અને ભાઈઓ થી સહયોગ મળી શકે છે. વિચારેલ કેટલાક કામ પુરા થવાનો યોગ બની રહ્યો છે. કુંવારા લવ કપલ માં અનબન થઇ શકે છે. પાર્ટનર થી પ્રેમ અને સહયોગ ઓછો મળશે. આપના કામ પર ધ્યાન દેવું. ફાલતું ખર્ચ કરવા થી બચવું. વિધાર્થીઓ તેમના ભણતર પર એક્સ્ટ્રા સમય દેજો. ડોક્ટર અને દવા પર ખર્ચ વધી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : વાયોલેટ

10. મકર(Capricorn):ગોચર કુંડળી માં ચંદ્રમાં ની સ્થિતિ સારી થવા થી આપના માટે દિવસ સારો રહશે. પાર્ટનર થી આપને સહયોગ મળી શકે છે. પાર્ટનર ની સલાહ આપના માટે મહત્વપૂર્ણ બની શકે છે. બીઝનેસ માં અચાનક ધન લાભ નો યોગ બની રહ્યો છે. આ રાશિ ના વિધાર્થીઓ ને મહેનત વધુ કરવી પડી શકે છે. તબિયત ને લઈને આપની ટેન્શન વધી શકે છે. ભોજમ માં સાવધાની રાખવી.
શુભ અંક : ૩
શુભ રંગ : કેસરી

11. કુંભ (Aquarius): આજ આપ આપની મુશ્કેલી શેયર કરવા માટે ખાસ ને શોધશો. આમદની વધારવા ની રીત પર વિચાર થઇ શકે છે. ભાગ દોડ માં વીતેલા દિવસ નો અંત કઈક સકારાત્મક ધટનાઓ થી થશે તેવો યોગ બની રહ્યો છે. આજ પાર્ટનર ની કોઈ વાત ને લઈને તણાવ વધી શકે છે. પાર્ટનર પર આપનો ખર્ચ વધી શકે છે. કાર્યસ્થળ પર વાતાવરણ આપના હિસાબ થી નહિ હોવા થી મુડ ખરાબ થશે. વિધાર્થી માટે સમય ઠીકઠાક રહશે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબુની

12. મીન (Pisces): આપને ખાલી હાથ ઘરે નહિ જવું પડે. કોઈ સારી ખબર ની રાહ આપને રહશે. પાર્ટનર આપની ભાવનાઓ સમજશે. લવ લાઈફ માટે દિવસ સામાન્ય છે. બીઝનેસ ને લઈને કોઈ વાત ની ટેન્શન હોઈ સકે છે. કોઈ પણ નિવેશ સમજી વિચારી ને કરવું. આપનો કોન્ફીડન્સ વધશે. મહત્વકાંક્ષા પણ વધશે. આપ કરિયર માં આપના માટે કઈક નવું અને સકારાત્મક કામ કરશો.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here