30 ઉંમર વટાવતા જ બદલી જાય છે દરેકની સોચ, આ છે હકીકત….વાંચો આર્ટિકલ


30 વર્ષની ઉમર કોઈ પણ નાં જીવનનો સૌથી કિંમતી સમય હોય છે. આ તે સમય હોય છે કે ત્યારે તમારી પાસે તમારા જીવનને લઈને કોઈ યોજના કે પ્લાનિંગ હોય છે. આ તે સમય હોય છે કે જ્યારે તમે તમારી મરજીથી જીવનનના કોઈપણ ફેસલા લઇ શકો છો. તે સમયે તમારી પાસે જીવનના એ ચાર લોકો નથી હોતા, જે હંમેશા બોલાવ્યા વગરજ તમારા જીવનમાં ઘુંસી જતા હતા.

30 વર્ષ બાદ તમારા જીવાના માં કાઈક આવા પ્રકારના બદલાવ આવતા હોય છે.

જયારે તમે 3 ની લાઈનમાં પહોચો છો એટલે કે તમે 30 વર્ષની ઉમર પર આવો છો મોટા ભાગે તમે ઘરમાં બેસીને પહેલાના દિવસોને યાદ કરતા હોવ છો. સ્કુલમાં કોઈ છોકરાનાં ઇનસ્ટાગ્રામ ડેંડલ નો સ્ક્રીન શોટ લઈને દોસ્તોને સેન્ડ કરવું અને તેને ડાંસ ફ્લોર પર જજ કરીને તેની મજા માણતા હોઈએ છીએ, પણ તે સમયે ક્દાચ તમે ભૂલી જતા હોવ છો કે એવું કરવાથી તમે પણ એ ચાર લોકોમાં જ શામિલ રહ્યા છો, જેના વિશે મોટા ભાગે ફેમીલી સાથે વાત કરતા સાંભળ્યું હશે, એટલે કે ચાર લોકો શું કહેશે કે ત્રીજો વય્ક્તિ તમેજ બની જાશો. તે સમયે તમે એ લોકોને પણ યાદ કરશો જેના વિશે તમે વિચારતા હતા કે તે લોકો કહેશે કે ‘તેમનો જમાનો સારો હતો’. અને આ ઉમરમાં તમેં પણ એ લોકોની સાથે જોડાઈ જાશો, જે એ બાબત વિશે વાત કરતા હતા કે આજની જનરેશન તમારા ગયેલા સમય પર કેવો બકવાસ કરી રહી છે.

1. જયારે તમારી ઉમર વીસ વર્ષથી ઓછી હોય ત્યારે તમે કાઈક ખોવાનો ડર સતાવતો રહે છે, પણ જેમ જેમ તમે મોટા થશો તો આ બધા વિચાર બદલી જાશે. જ્યારે તમે 30 વર્ષમાં પ્રવેશવાના હોવ છો ત્યારે ઊંઘતા સમયે તમે આ ખોવાનો ડર વાળી બાબત બદલી જતી હોય છે.

2. પહેલા તમે ક્યાય પણ જતાં તો બિલકુલ તૈયાર થઈને જ જતા હતા, પણ હાલ તમારા આ વિચારમાં થોડો બદલવા આવી જાશે. હવે તમને કોઈ પાર્ટી કે દોસ્તોના ઘરે નાઈટ ડ્રેસ પહેરીને મુવી જોવામાં કોઈ એક સ્તુને પસંદ કરવાની હોય તો તમે તેના વિશે વધારે વિચાર ના કરતા અને તમે જે ડ્રેસમાં રિલેક્ષ મહેસુસ કરશો તેમનેજ પસંદ કરશો.

3. આ ઉમરમાં આવીને તમને મહેસુસ થશે કે પૃથ્વી પર કોઈ છોકરો, નૌકરી અને કોઈ પણ દોસ્ત ખોરાકથી વધારે મુલ્યવાન નથી. આ સમયે તમારી ઉપર પોતાના પૈસાને લઈને થોડી જવાબદારી વધી જતી હોય છે. ખોરાકનું બજેટ વગેરેને લઈને તમે વિચારો છો. તે સમયે અમને તે મહેસુસ થશે કે તમારી પાસે જીવનમાં જરૂરી હિસાબથી બાબત નથી હોતી અને તમે ‘સેલેરી હેજ બિન ક્રેડીટ’ મૈસેજ ની વાટ જોવા લાગતા હોય છે.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

30 ઉંમર વટાવતા જ બદલી જાય છે દરેકની સોચ, આ છે હકીકત….વાંચો આર્ટિકલ

log in

reset password

Back to
log in
error: