ભાવનગર નજીક આવેલું ખોડિયાર માતાનું મંદિર, તમે ગયા કે નહિ ..અહીં ક્લિક કરી કરો દર્શન

0

👉🏻કરો દર્શન ખોડિયાર માતાના

👉🏻ભાવનગર નજીક આવેલું ખોડિયાર માતાનું મંદિર..

ખોડિયારમાતાનું મંદિર કે જ્યાં શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા પુર્વક દર્શન કરવા જાય છે.. આ મંદિર, સિહોર થી ૪ કિ.મી.ના અંતરે આવેલું છે.. અને ભાવનગર થી ૧૫ કિલોમીટરના અંતરે આવેલું છે…

માતાનુ મંદિર ફરવા માટેનું સ્થળ પણ બની ગયું છે કેમ કે કુદરતની સુંદરતા અને ખૂબ જ સુંદર સરોવરથી આ સ્થળ ખૂબ જ રમણીય લાગે છે..હિન્દુ મા ચારણ લોકો ખોડીયાર માતાને પોતાના કુળદેવી તરીકે પૂજે છે.. મોટાભાગના લોકો શિયાળામાં મંદિરની દર્શન કરતા હોય છે.સાથે જ કુદરતી રમણીય સ્થળ નો પણ લાભ ઉઠાવે છે..

આ સ્થળની નજીક , ગંગાદેવી મંદિર, તખ્તેશ્વર મંદિર, બ્રહ્મકુંડ જોવાલાયક સ્થળો છે..મોટાભાગના લોકો મંગળવારના દિવસે માતાની આરાધના કરવા અને આશીર્વાદ લેવા આવતા હોય છે..

ખોડિયાર માતાના આશીર્વાદની સાથે જ કુદરતી સ્થળોની સુંદરતા માણવા માટે લોકો વારંવાર અહીં આવે છે.. કરો દર્શન ખોડિયાર માતાના

લેખક – નિરાલી હર્ષિત
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here