3 દિવસ માં કરશે લીવરની સફાઈ, કિશમિશ થી બનેલો હેલ્ધી ડ્રિન્ક, લાખો લોકોએ ટ્રાય કર્યું….તમે પણ કરો

0

કિડની શરીર નું એક મહત્વ નું અંગ છે જે લોહી ને શુદ્ધ કરવા અને ભોજનને પચવવામાં મદદ કરે છે. કિશમિશ થી બનેલ ઉકાળેલા જૂસ થી ભોજન પચવામાં મદદ મળે છે. પરંતુ આપણી બુરી આદત જેવી કે તેલ માં બનેલું ખાવું, કસરત ના કરવી, વધારે ધુમ્રપાન કરવું અને શરાબ પીવાની ગંદી બીમારી ની કિડની પર ખરાબ અસર થાય છે. વધારે દબાવ આપવાથી કિડની સરખી રીતે ઝેરીલા પદાર્થ ને બહાર નથી નીકળી શકતી. શરીરના ઝેરી પદાર્થ અથવા ગંદકી બહાર નીકળવા માટે એક ખાસ ડ્રિન્ક ની મદદ લઇ શકાય. આ ડ્રિન્ક કિશમિશ માંથી બને છે, અને તેને પીવાથી ખાલી 3 દિવસ માં તમારી કિડનીની બધી ગંદકી સાફ થઇ જશે.આ ને બનાવું પણ ખુબ સરળ છે. આવો તમને જણાવી એ કિશમિશ થી કિડની સાફ કરવાની ડ્રિન્ક બનાવની રીત.

કેમ ફાયદાકારક છે કિશમિશ ની આ ડ્રિન્ક

કિશમિશ ના પાણી માં ભરપૂર વિટામિન અને મિનરલ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. કિશમિશ એનર્જી થી ભરપૂર અને ઓછી ચરબી ધરાવે છે. આમાં ખુબ વધારે પ્રમાણમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન અને એન્ટી ઓક્સીડેંસ હોય છે. આને પાણી માં પલાળવાથી તેના ફાયદા વઘી જાય છે. જો આપણે કિશમિશ ના પાણીનું રોજ સવારે ખાલી પેટે પીવાથી આપણને કેટલાક પ્રકારના ફાયદા થાય છે.

ડ્રિન્ક બનાવવા માટે ની સામગ્રી

  • 2 કપ (લગભગ 400 મિલીગ્રામ) પાણી
  • 150 ગ્રામ કિશમિશ

ડ્રિન્ક કેવી રીતે બનાવવું

  • ઘાટા રાગની 150 ગ્રામ કિશમિશ ને સારી રીતે ધોઈને સાફ કરી દો.
  • 2 કપ પાણીને ઉકાળવા માટે રાખી દો.
  • જયારે પાણી ઉકડવા લાગે ત્યારે કિશમિશ નાખી દો.
  • 20 મિનિટ ઉકાળીયા પછી ગેસ બંધ કરી દો.
  • હવે કિશમિશ ને એક રાત માટે તે પાણી માં રાખી મુકો.
  • સવાર સુધી આ ડ્રિન્ક તૈયાર થઇ જશે.

કેવી રીતે પીવું આ ડ્રિન્ક

સવારે ખાલી પેટ નાસ્તા થી અડધા કલાક પહેલા પાણી લઇ તેમાંથી કિશમિશ ને અલગ કરી લો. હવે આ પાણીને પીવો અને કિશમિશ ને નાસ્તા માં ચાવીને ખાવ. ખાલી 3 દિવસ નો પ્રયોગ થી તમારી કિડની માં રહેલા બધા ઝેરી પદાર્થ શરીર માંથી બહાર નીકળી જશે અને તમારી કિડની એકદમ ખાલી થઈ જશે.

બીજા પણ ફાયદા છે આ ડ્રિન્કના

  • કિશમિશ ના પાણીમાં રહેલ એન્ટી ઓક્સિડેંટ્સ શરીર ના સેલ ને તંદુરસ્ત બનાવીને કેન્સર જેવી બીમારી થી બચાવે છે.
  • કિશમિશ ના પાણી માં એમિનો એસિડ હોય છે જે એનર્જી આપે છે. થાક અને કમજોરી દૂર કરવામાં ઉપયોગી છે.
  • આ પાણી માં વિટામિન A, બીટા કેરોટીન  અને આંખ માટે ફાયદાકારક ફાયટોન્યુટ્રિન્ટ્સ હોય છે. તેનાથી જોવાની તકલીફ દૂર થાય છે.
  • કિશમિશ નું પાણી મેટાબોલિજ્મ સારૂ કરી ને ચરબી ઓગાળવાની પ્રક્રિયાને વધારે છે.
  • કિશમિશ ના પાણી માં ભરપૂર કેલ્શિયમ હોય છે. એ હાડકા ને મજબૂત કરે છે. સાંધા અને ઘૂંટણ ના રોગો થી બચાવે છે.
  • કિશમિશ માં રહેલા સોલ્યુબલ ફાયબર પેટ ની સફાઈ કરી ગેસ અને એસીડીટી થી છુટકારો આપે છે.
  • કોશમિશ ના પાણી માં આયર્ન, કોપર અને B કોમ્પ્લેક્સ ની સારી માત્ર હોય છે જે લોહી ની કમી દૂર કરી અને લાલ  લોહી ના સેલ ને તંદુરસ્ત બનાવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here