3 ડિસેમ્બર થી 9 ડિસેમ્બર સુધી આ 3 રાશિની કિસ્મત ચમકશે…જૂઓ તમારી રાશિ તો નથી ને..??

0

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ પર નિરંતર બદલાવ થતો રહે છે. જેના કારણે દરેક 12 રાશિ પ્રભાવિત થતી હોય છે. ગ્રહોની ચાલ પરથી જ વ્યક્તિના સારાને ખરાબ દિવસ ખબર પડતા હોય છે.

જો ગ્રહોની ચાલ સારી હોય તો વ્યક્તિને સારું ફળ મળે છે અને ગ્રહોની ચાલ ખરાબ હોય તો વ્યક્તિને ખરાબ ફળ મળે છે. ગ્રહોની ચાલ પરથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે.

કઈ ત્રણ રાશિ છે જેની ચમકશે કિસ્મત…

1) મેષ રાશિ:-

૩ ડિસેમ્બર થી ૯ ડિસેમ્બર નો સમય તમારા માટે ખૂબ ખાસ છે. પરિવારના સાથે તમે કંઈક ફરવાનો પ્લાન બનાવી શકો છો. તેમજ દોસ્તો સાથે પણ પ્લાન બનાવી શકો છો. તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. સફળતાના કારણે તમે ખુશ રહી શકશો. ખાલી અમુક વાતનું ધ્યાન રાખવુ કે ખોટું ટેન્શન લેવું નહીં વિવાદિત લોકો સાથે ઝઘડવુ નહીં. વિદેશ યોગ બની રહીયા છે. તમને કોઈ લાંબા સમયથી બીમારી હશે તે દૂર થશે.

2) વૃષીક રાશિ

જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશમાં છે તે લોકોને નોકરીના યોગ બની રહ્યો છે. તેમજ તમારા દરેક કામમાં તરકકી પ્રાપ્ત થશે. તણાવથી દૂર રહવુ. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારના સાથે યાત્રાએ જવાના યોગ બની રહ્યા છે. તેમજ તમને કોઈ ખુશ ખબરી પણ મળી શકે છે. ખર્ચાઓ પર થોડું ધ્યાન રાખવુ. કોર્ટ કચેરીમાં ચાલતા વિવાદો દૂર થશે તેમજ ભાગ્ય નો પુરોપુરો સાથ મળી રહેશે. અચાનક ધન પ્રાપ્તિ થશે. નવું મકાન ખરીદવા ના યોગ બની રહીયા છે. ઘરમાં મહેમાન આવી શકે છે.

3) મીન રાશિ

આવા વાળા સમયમાં ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થશે. તેમજ ધન યોગ પણ બની રહ્યા છે. તમારી માનસિક અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારી લાઇફમાં કોઈ નવા દોસ્ત ની એન્ટ્રી થશે. યાત્રાના યોગ પણ બની રહ્યા છે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. સમાજમાં માન સન્માન વધશે. તેમજ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here