જો તમારી પાસે પણ છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લાખોપતિ, જાણો કઈ રીતે?

0

જો તમે પણ પહેલાના જુના સિક્કા રાખવાનો શોખ ધરાવો છો તો આ જાણકારી તમને એકદમ ખુશ કરી દેશે. તમારો આ શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. કેમ કે જો તમારી પાસે પહેલાનો જૂનો 2 રૂપિયાનો સિક્કો છે તો આ જાણકારી તમારા માટે જ અમે લાવ્યા છીએ.જણાવી દઈએ કે 1980 ના દશક ના સિક્કા ધનવાન ભારતીય લોકોની વચ્ચે ખુબજ લોકપ્રિય હતા. ઘણા લોકો એવા હોય છે જેઓને પહેલાની ચીજોના કલેક્શન રાખવું પસંદમાં આવતું હોય છે. આ તે જ લોકો છે જેઓ તમારી પાસેથી પહેલાના જુના સિક્કાઓ લાખો રૂપિયામાં ખરીદી શકે છે.
હાલમાં જ આંધ્ર પ્રદેશ ના હૈદરાબાદ માં આર્ટ ગેલેરી ની બહાર નીલામી કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ રાતો-રાત લાખોપતિ બની ગયો હતો. થયું કઈક એવું કે હૈદરાબાદ માં 2 રૂપિયાનો જૂનો સિક્કો નીલાંમ કરવામાં આવ્યો હતો, જેમાં આ સિક્કા ને 3 લાખ માં અન્ય વ્યક્તિઓ એ ખરીદી લીધો. માત્ર એક જુના સિક્કા થી 3 લાખ મેળવીને તેને વિશ્વાસ આવી રહ્યો ન હતો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here