2 રૂપિયાની વસ્તુ તમારા સફેદ વાળને કરી શકે છે કાળા ભરાવદાર, આવી રીતે કરો પ્રયોગ….

ફટકડી માત્ર પાણીને જ સાફ નથી કરતી, તે તમારા હેલ્થ માટે પણ ઘણા પ્રકારે ફાયદેમંદ છે. તેનો સફેદ વાળને કાળા કરવા માટે પણ ઉપીયોગ કરી શકાય છે. આયુર્વેદના અનુસાર ફટકડી માં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યુમન સેલનો મહત્વપૂર્ણ હિસ્સો છે જે બોડી માં 300 થી પણ વધુ એંજાઈમ્સ ને રેગ્યુલેટ કરીને આપણને હેલ્દી બનાવે છે. સાથે જ સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. આયુર્વેદ માં પણ ફટકડી ના ઘણા ફાયદાઓ બતાવામાં આવ્યા છે. અહીં અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે ફટકડી ના અમુક એવા ઉપાયો જેના દ્વારા તમે સફેદ વાળને કાળા ભરાવદાર બનાવી શકશો.આવી રીતે કરો પ્રયોગ:

ફટકડી ના એક નાના ટુકડા ને પીસીને તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેનાથી વાળમાં 5 મિનિટ સુધી મસાજ કરી અને 1 કલાક પછી ધોઈ લો. આવું અઠવાડિયામાં 3 થી 4 વાર કરવાથી સફેદ વાળની સમસ્યા ને દૂર કરી શકાય છે.

નવશેકા પાણીમાં ફટકડી અને કંડીશનર ને સમાન માત્રા માં મિલાવીને વાળ પર લગાવો. 15 થી 20 મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં 2 થી 3 વાર કરો.
આ બંને માંથી કોઈ એક ઉપાય આજમાવીને અમુક જ મહિનોમા સફેદ વાળને કાળા કરી શકાય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!